Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ ૫0 શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન તા–પ્રણમું તુમ સીમંધરૂ મૂરતિ બાપભ જિગુંદની રે, સેહઈ હીરવિહાર હાર-જેસિંગની પાદુકારે, ભવિજનઈ હિતકાર. | ભજે રે ભવિ ! ભાવિ હવહાર.---૪૯ નામમંત્ર નિશદિનઈ જપોરે, હાઈ જય જય કાર. આંકી . ભજે ભવિ ! ભાવિઈ હીરવિહાર. વીરત પરઈ તપ તો રે, સીલઈ જંબૂ કુમાર. વરાગિઈ ગુરૂ રજતે રે, ધનિ ધનિ એ આણગાર. ભ૦ ૫૧ વાચકચકચૂડામણિ રે, વિદ્યાસાગર વિઝાય. તેહતણી તિહાં પાદુકા રે, પ્રણમઈ સુરનર. ભ૦ તાસ સીસ ગુણે ગાજતે રે, ધર્મસાગર ઉવઝાય. વાદિગજ ઘટ કેશરી રે, આણ વહુઈ જિનરાય. ભ૦ ૫૨ તાસ સસ સહાકરૂ છે. લબ્ધિસાગર ઉવઝાય. તેહતણું તિહાં પાદુકા છે, ભવિ મનિ આણંદ થાય. ભ૦ ૫૪ તાસ સીસ ગુણ આગલે રે, નેમિસાગર ઉવઝાય. તેહ તણું છઈ પાદુકા રે, દર્શનિ શિવ સુખ થાય. ભ૦ ૫૫ સુરગુણુ આણુ શિરઈ ધરી રે, રાખી તપગચ્છ મામ. જિનશાસન દીપાવીઉં રે, સારિઉં આતમ કામ. ભજો પર મૂરતિ સાતઈ સેહામણું રે, શ્રી તપગચ્છ સૂરીશ. વાચક કેરી પાદુકા રે, ચ્યાર ના નિશદીશ. ભવ પછ એ પરિવાર અનુક્રમઈ રે, જે સમરઈ નર નારિ. લાઇિ રમઈ નિતુ તે ઘર , હુઈ જય જય કાર. છે. પ૮ શ્રીસંઘ તિહાં ઉત્સવ કરઈ રે, કલ્યાણક દિન સાર. નાટિક પૂજા ભાવસ્યું , આ હર્ષ અપાર.. ભ૦ ૫૯ હીરવિહાર જ નીપને રે, જેહવું અમર વિમાન. શાહ અમરસીને ઉદ્યમ ઘણે રે, ધિન છવું પરમાણ. ભાવ ૬૦ સંવત સોલ છહેતરે (૧૯૭૬) રે, ઠ સુદિ પૂનિમ સાર. જિહાં લગઈ સસિ રવિ તપઈ રે, સ્તવન તપ ચિરકાલ. ભવ દલ શ્રી ભજિનવર ભવિક સુખકર હવિહાર સુવાકરૂ. શ્રી સૂરતિ મંડણ દુરિતખંડણ ન પાસ જિલરૂ. વિજય રાજિઈ વિજ્યવંતો વિયદેવ સૂરીસરૂ. તાસ પસાઈ સ્તવન રચિવું ધમદાસ સુહં કરો. ૬૧ ઈનિ જિનાસ્તવન સંપૂર્ણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44