________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(૧) પ્રાચીન લેખ સે ગ્રહ (ચાર લેખે) મનિરાજ શ્રી જ્યન્તવિજયજી
સંપાદક:
(૧૬)૧૦
........श्रीनागेंद्रगच्छे श्रीसीलग(गुणसूरिसंताने श्रे० राम्वणसुत श्रे० सोना તથા ૨૦ વરરાસુત.................શ્રીવાપમાને શ્રીમહાતીર્થ શ્રી પાર્શ્વનાથ પરિવારિતપ્રતિષ્ઠિત શ્રી રેવચંદ્રસૂમિ [:]
.........શેઠ રાવણના પુત્ર શેઠ સોના તથા શેઠ જસરાજના પુત્ર........એ કરાવેલ શ્રીચારૂપ ગામમાં વિરાજિત મહાતીર્થસ્વરૂપ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકરની શ્રીનાગેન્દ્રગ૭ના શ્રીશીલગુણસૂરિની પરંપરામાં થયેલા શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
વિશેષતાઃ–આ લેખમાં, ચારૂપ ગામના જિનાલયમાં વિરાજિત શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહાતીર્થસ્વરૂપ લખેલ છે. એટલે એ કાળમાં આ ચારૂપ મહાતીર્થ ગણાતું. હાલ પણ ખાસ યાત્રા કરવા લાયક છે.
(૧૭)૧૧ શ્રેમાઘર્જટાના વરામનો હવઢ (પત્ર:) .. यथार्थो विमलः श्राद्धः सुधीर्धर्मपरायणः ॥ १ थारापद्रीयसंताने मंकास्थाने जिनालये। पितुः पुण्याय तेनेयं प्रतिमाकारी सुंदरा ॥ २
संवत( त् ) ११२६ वैशाख वदि ११ शनिदिन ॥ ૧૦. આ લેખ, પાટણ પાસે આવેલા ચારૂપ ગામના જિનાલયના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની નીચેની પરિકરની ગાદી પર બેઠેલો છે. ઘણાં વરસો પહેલાં પરિકર જીર્ણ થતાં તેને કાઢીને રંગમંડપમાં જ જમીનમાં ભંડારી દીધેલ. જીર્ણોદ્ધાર વખતે તેનું ખોદકામ થતાં પરિકરની ગાદીના ટુકડા નીકળ્યા, તેને સમરાવીને શ્રીમૂળનાયકની નીચે ફરીને સં. ૧૯૮૪ ના જેઠ શુદિ પાંચમે થયેલ પ્રતિષ્ઠા વખતે સ્થાપન કરેલ છે. તેના પર આ લેખ રા લાઈનમાં ખેદેલો છે. તેમાંની પ્રથમની બે લાઈનનો પ્રારંભનો છેડો થોડો ભાગ નષ્ટ થયો છે. તેથી સંવત જ રહ્યો છે. ત્રીજી લાઈન વચ્ચેથી શરૂ કરેલી હોવાથી તેને પ્રારંભનો ભાગ નષ્ટ થયું નથી. લેખ પડીમાત્રાવાળી લિપિમાં છે. લેખની લિપિ અને પરિકરની કારણ વગેરે ઉપરથી તે ૧૨ મી યા ૧૩ મી શતાબ્દીને હવાની પૂરી સંભાવના છે.
૧૧. આ લેખ; પાટણ અને હારીજની વચ્ચે આવેલા “જમણુપુર” ગામના જિનાલયના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ ભગવાનની ફરી પ્રતિષ્ઠા કરતી વખતે દાખલ કરેલી કંકાસ્થાનથી આવેલી પરિકરની પ્રાચીન ગાદી પર બદલે છે. નં. ૮ વાળો લેખ પણ પરિકરની ગાદીમાં ખેદે છે કે જે ગાદી જમણપુરના ઉપાશ્રયમાં પડી છે. અને લેખની લિપી પ્રાચીન છે. આના જેવી જ પ્રાચીન પરિકરની લેખ વિનાની ગાદી અને પરિસરને ઉપરને ભાગ અહીંના ઉપાશ્રયમાં રાખી મુકેલ છે.
For Private And Personal Use Only