Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન ભરત વગેરે અનેક રાજા થઈ ગયા છે. જેએની સપૂર્ણ`ખીના કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદસૂરિજીએ બનાવેલા તેસઠશલાકાપુરૂષચરિત્રના ૭ મા પમાંથી મળી શકે તેમ છે. વિમલવાહન વગેરે સાતેકુલકરા પણ આ જ નગરીમાં થઇ ગયા. અહીં જ ખલદેવ શ્રી રામચંદ્રજી આદિને સતી શિરામણિ સીતાએ પવિત્ર શાત્રને ચમત્કાર ખતાબ્યા હતા. સીતા અગ્નિમાં પડવાની તૈયારી કરે છે, ત્યાં શીલના જ પ્રભાવે અગ્નિ જલરૂપ થઈ જાય છે. તે મહાસતીએ શીલના જ મહિમાથી જલના ઉપદ્રવથી પીડાતી આખી નગરીને ( પ્રજાને ) ખચાવવી. ૧ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલી આ નગરી જ્યારે ઋદ્રની આજ્ઞાથી એરદેવે વસાવી ત્યારે લંબાઈમાં ૧૨ યાજન પ્રમાણ અને પહેાળાઇમાં ૯ ચેાજન પ્રમાણ હતી. પૂર્વે આ સ્થલે રત્નમય ભવ્ય વિશાલ મંદિર હતું, જેમાં સંધના સકલ વિધ્ના હઠાવનાર ચક્રેશ્વરી માતાની અને ગેામુખયક્ષની મહાપ્રભાવશાલિમૂતિ હતી. અહીં તે! ધર નામનેા વિશાલબ્રહ, જે સ્થળે સરયૂ નદીને મળે છે, તે સ્થલ સ્વાર એવા નામથી આળખાયેલ છે. આ શ્રીઅયાધ્યાનગરીની ઉત્તર દિશામાં ખાર યેાજન છેટે શ્રીઅષ્ટાપદ નામને ભવ્ય પર્વત આવેલ છે. અહીં દેવાધિદેવ શ્રી ઋષભદેવ, માહ વિદે તેસ (ગુજરાતી પેષ વિદે ૧૩ ) ને દિવસે, છ ઉપવાસ કરીને પદ્માસને ૧૦૦૦ પુરુષાની સાથે સિદ્ધપદ પામ્યા છે. એથી પત્ખંડનાયક, ૫૦૦ ધનુની કાયાવાલા, ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા તથા આરીસા ભુવનમાં અનિત્યભાવના તથા અશુચિભાવના ભાવીને કેવલજ્ઞાન મેળવનાર શ્રી ભરત ચક્રવત્તિએ-‘સિંહનિષદ્યાયતન’નામના ત્રણ ગાઉ ઉંચા ભવ્ય પ્રાસાદ બંધાવ્યા. અને એમાં વર્તમાન ચાવીશીના ચાવીશે તીર્થંકરાનાં, દરેકના વ`,ઉંચાઈ અને સંસ્થાનને અનુસારે ચોવીશ બિએ પધરાવ્યાં હતાં. તે બિંાને ક્રમ આ પ્રમાણે ગાઠવવામાં આવ્યા હતાઃ—પૂર્વદિશામાં, પૂર્વાનુપૂર્વીક્રમ પ્રમાણે, પહેલાં ખે તીર્થંકરાનાં બિંખે, અને દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ આદિચાર પ્રભુનાં ખિ, પશ્ચિમ દિશામાં શ્રી સુપાર્શ્વનાથ આદિ ૮ પ્રભુનાં બિખા તથા ઉત્તરદિશામાં શ્રી ધર્મનાથ આદિ ૧૦ પ્રભુનાં બિબે પધરાવ્યાં. તે ઉપરાંત પોતાના ભાઈએના ૧૦૦ રતૂપે ( દૈયડીઓ ) કરાવ્યા. પ્રભુ શ્રીઆદિદેવ વગેરેના સમયમાં આ નગરીના લોકો આ પર્યંતની નીચાણુવાલી ભૂમિમાં આનન્દભેર ક્રીડા કરતા હતા. અહી હાલ પણ શ્રી ઋષભદેવનું ભવ્ય મંદિર હયાત છે; તથા શ્રી પાર્શ્વનાથ વાટિકા ( વાડી.) અને સહસ્રધાર સીતાડ આ નગરીની શાભામાં વધારા કરી રહ્યાં છે. આ નગરીના કૉટની ઉપર મન્મત્ત સિં યક્ષ છે કે જેની આગળ થઈને હાથીએ। હાલ પણ ચાલી શકતા નથી અને ચાલે તે જરુર મરણને અન્ય દનિએ પણ અહીં યાત્રાર્થે આવે છે, કારણકે ગોપ્રકરાદિ જ શરણ થાય. લૌકિક તીર્થા અહી છે. અહીં આવનારને સાત તીની યાત્રાને લાભ થાય છે. અહીંની સરયૂ નદીને ધોધપ્રવાહ ડેડ ગઢની ભીંત સુધી આવે છે. ૧. આ બનાવ બન્યા બાદ સીતાજી-સંસારના વિચિત્ર સ્વભાવ વિચારી રામની પહેલાં જ સચમ લે છે. છેવટે ખારમા અચ્યુત દેવલાકે સમ્યદ્રષ્ટિ ઇંદ્ર થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44