________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
આશ્વિન
આ સિવાય એ જ ગુળૅવલીમાં ઉલ્લેખ મળે છે કે ચદ્રાવતીના રાના મ`ત્રીશ્વર શ્રીમાન કુકુરાજને પ્રતિષેધ આપી સદેવસૂરિ એ દીક્ષા આપી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चंद्रावती भूपतिनेत्रकल्पं, श्रीकुंकुणं मंत्रिणमुचऋद्धिम् । निर्मार्पितोत्तुंगविशालचैत्यं, योऽद्राक्षयत् बुद्धगिरा प्रबोध्य ||
--ધર્મ સાગર ઉપાધ્યાયકૃત તપગચ્છ પટ્ટાવલી, ( પટ્ટાયલી સમુચ્ચય )
આ ચદ્રાવતી સૌથી પ્રથમ કયારે લુટાયું તેને માટે મહાવિદ્વાન પંડિતરાજ, ધનપાલ સત્યપુરમ’ડન — મહાવીરાત્સાહ નામના ટુંકા કાવ્યમાં લખે છે કે મુસલમાને એ અણુહિલવાડ પાટણ, ચડ્ડાવલી ( ચંદ્રાવતી અત્યારે ચંડાલી---ચંડાવલી કહે છે. મૂલમાં ચડ્ડાવલી છે. ), સેાર, દેલવાડા અને સેમેશ્વર-પ્રભાસપાટણ એ બધાં સ્થાનો નાશ કર્યું, . આ સમય એ જ લાગે છે કે જ્યારે મહમગિતી હિન્દુ ઉપર ચડી આવ્યે હતા. કવિરાજ આ સમય લગભગ વિદ્યમાન હતા અને બણે નજરે જોએલી હકીકત લખતાં હાય એમ તેઓ લખે છે કે તુરુષ્કાએ ( મહમદ ગીજનીએ ) ઉપર્યુક્ત સ્થાને તેડમાં અને લુંટયાં, પરન્તુ સત્યપુરમ`ડન મહાવીર દેવનું મંદિર તે! ન તોડી શકવ્યા. ત્યાંના શાસનદેવ એટલા પ્રાભાવિક હતા.
આ જ વિષયમાં વિવિધતીર્થંકલ્પકાર પણ વિરાજને સમ્મતિ આપતાં લખે વિક્રમ સંવત્ ૧૦૮૧ માં ગજની−ગીજનીતિએ ગુજરાત ભાંગ્યું અને પછી સત્યપુરમાં આવ્યા હતા. પણ મંદિર તેડી શકયો ન હતા.
છે કે
—વિવિધતીર્થંકલ્પ, પૃ. ૨૯, સત્યપુરતી કલ્પ,
આ ઉપરથી એટલું નિર્વિવાદ સિદ્ઘ થાય છે કે મુસલમાનએ ભિન્નમાલ, પાટણ, પ્રભાસપાટણ અને ચદ્રાવતી આદિ ૧૦૮૧ લગભગમાં તેડાં - લુંટત્યાં હતાં.
ઉપદેશસમતીમાં ઉપાધ્યાય સામધમ લખે છે કે :— ‘ ચંદ્રાવતીમાં ૪૪૪ અ ાસાદા – જિનમદિશ હતાં, ૯૯૯ શૈવમદિશ હતાં. ભીમરાજાથી અપમાન પામીને આવેલા વીમળ મત્રીશ્વર ચંદ્રાવતીના મુખ્ય રક્ષક હતા. તેમણે ૧૦૮૮ માં આયુ ઉપર આદિનાથ પ્રભુની પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ”
૬. સર્વ દેવસૂરિ–તપગચ્છ પટ્ટાવલીમાં ૩૬ મા પટ્ટધર આચાય છે. તેઓના ગુરુનું નામ ઉદ્યોતનરજી છે કે જેમણે ટેલીગ્રામ નજીક વટની છાયામાં સર્વદેવપ્રભૂખ આ શિષ્યાને આચાર્ય પદવી આપી અને વડગચ્છની સ્થાપના કરી હતી. એટલે વડગચ્છના આદ્ય આચાય સર્વ દેવસૂરિજી છે. એ ગચ્છનું બીજું નામ બૃહ્રગચ્છ પણ છે. તેમણે વિ. સં. ૧૧૦ માં રામસૈન્યપુરમાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. અને ચંદ્રાવતીમાં વિશાલ મંદિર બનાવનાર મંત્રી કુંકુને દીક્ષા આપી હતી. તેઓ અગીયારમી શતાબ્દિના મહાનૂ આચાય છે. (જુઓ ‘‘પટ્ટાવલી સમુચ્ચય’’માં તપગચ્છ પટ્ટાવલી, પૃ-૫૩) આ સિવાય ખીજા દેવસૂરિ બારમી શતાબ્દીમાં થયા છે,
For Private And Personal Use Only