Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૭ ૧૯૯૨ ચંદ્રાવતીને ઈતિહાસ વસ્તુપાલચરિત્રમાં જિનહષરિ લખે છે – “ચંદ્રાવતીમાં પ્રાખ્યા વંશના વિમલ નામે દંડ નાયક – ડપતિ થયા. તેઓ વિમલાચલની યાત્રામાં ચાર કાટી સુવર્ણને વ્યય કરી સંધપતિ થયા ( અર્થાત સિદ્ધાચલજીનો સંધ કાઢો અને એમાં ચાર કેટી સુવર્ણ ખર્યું). તેમની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. મંત્રીશ્વરે ૧૦૮૮માં આબુમાં આદિનાથજીની ધાતુમય પ્રતિમાની પ્રતિષ્ઠા બહગીય રત્નસૂરિજીના હાથથી કરાવી.” ચંદ્રાવતીની પાસે શ્રીનગર હતું. મને લાગે છે કે વિમલ મંત્રીશ્વરે પોતાની સ્ત્રીના નામથી આ શહેર વસાવ્યું હોય. પરન્તુ એ નગર ચંદ્રાવતીની સાથે જ વિનાશ પામ્યું છે. એ નગરનું નામ આજે સતર છે. તે ચંદ્રાવતીની નજીકમાં જ છે અને ત્યાં એક વિશાલ અતિ પ્રાચીન બાવન જિનાલયનું મંદિર હતું. આજે તેનાં ખંડોરા પડ્યાં છે. એ મંદિરનો ઘણો પત્થર પાલનપુર આવ્યા છે. અને હજી પણ કામ પડે છે ત્યારે અહીંથી પત્થર લઈ જવાય છે. આજે પણ એ મંદિર પિતાનાં પ્રાચીનતા, ગૌરવ, ભવ્યતા અને વિશાલવાની ખાત્રી આપતું ખંડેરરૂપે સરોતરાના પાદરમાં ઉભું છે. આવાં કેટલાંય પ્રાચીન મંદિર વિનાશના ગર્ભમાં પડ્યાં છે. જેનો ઈતિહાસ પણ નથી મળતું. અતમાં ચંદ્રાવતીની પ્રાચીનતાને પ્રથમ પરિચય આપનાર અંગ્રેજ વિદ્વાનનાં વાક ટાંકા લેખ સમાપ્ત કરું છું. आबूरोड स्टेशन से करिब ४ माइल दक्षिण में चन्द्रावती नामक प्रसिद्ध और प्राचीन नगरी के खंडहर दूर दूर तक नजर आते हैं । यह नगरी पहिले आबू के परमार गजाओं की राजधानी थी और बड़ी ही समृद्धिवाली थी, जिसकी साक्षी यहां के अनेक टूटे हुए मन्दिरों के निशान तथा जगह जगह पडे हुए संगमर्मर के ढेर अब तक दे रहें हैं। ऐसी प्रसिद्धि है कि जब मुसलमानों की फोज इधर होकर निकली, इस धनाड्य नगरी को बराबर लूटती रही। इसी आपत्ति से यह उजड हो गई और यहां के रहनेवाले बहुधा गुजरात में जा बसे । यहां पर संगमर्मर के बने हुए बहुत से मन्दिर थे, जिनमें से कइ एक के द्वार, तोरण, मूर्तियां, आदि लोगोंने उखाड कर दूर दूर के मन्दिरों में ( જુઓ પૃષ્ઠ ૧૧૧ ) છે. વસ્તુપાલ તેજપાલ માટે ભારતીય, પ્રસિદ્ધ ઈતિહાસ મહામહોપાધ્યાય ગૌરીશંકર એઝા સિરોટી રાય આ તિહાસમાં લખે છે – “x x x ૨ મુદ્યમંત્રી વસ્તુવાહ તથા તેના નામ રો મારું છે, ( રવાડ जातिके महाजन थे) जिन्होंने जैनधर्म सम्बन्धी कामों में अगणित द्रव्य व्यय किया । आबु परके दलवाडा गांव का लूणवसही नामक सुन्दर मन्दिर जो विमल शाह के मन्दिर के पास है, तेजपाल ने अपने पुत्र लूणसिंह के निमित्त करोडों रूपये लगा कर वि. सं. १२८७ (ई. स. १२३० ) में बनवाया था। ये दोनों भाई वीरधवल के राज्य को वडी उन्नत्ति देनेवाले हुए । पृ. १४० x x x जैन धर्मस्थानों के निमित्त उनके समान द्रव्य खर्च करनेवाला दूसरा कोई पुरुष नहीं हुआ । x x x वस्तुपाल तेजपाल जैन होने पर भी उन्होंने कई शिवालयों का जीर्णोद्धार करवाया था । जिसका उल्लेख भी मिलता है । पृ. ६४; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44