Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની તથા વિદ્યાલયના આદ્ય સ્થાપકસત્રી સ્વ. મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડિયાની ભાવના સાહિત્ય માટે એક અલગ સસ્થા સ્થાપવાની હતી. એવી સ ંસ્થાના ઉપક્રમે પ્રતિવર્ષ જૈન સાહિત્યના અભ્યાસીઓનું સ ંમેલન યેાજવાની દૂર દેશી એમનામાં હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેના આદ્ય સ્થાપકની આ જ્ઞાનાને સસ્થાની એક પ્રવૃત્તિલેખે સ્વીકારીતે, એવી પ્રવૃત્તિ હાથ ધરી, જૈન સાહિત્યના લેખન-પ્રકાશનમાં મહત્ત્વને ફાળે આપ્યો છે. 4 શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬૦ના અરસામાં આપણા મૂળ આગમ થાતુ સશાધન કરી એના પ્રકાશનની યાજના હાથ ધરી, આગમગ્ર થાનાં સાધન, સ`પાદન અને પ્રકાશનની પ્રેરણા શ્રુતશીલવારિધિ માગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ આપી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં શ્રી નંદીસૂત્ર,’ શ્રી અનુયે ગદ્દાર', ‘ શ્રી પન્નવા ’ ૧-૨, -‘ ભગવતીસૂત્ર’૧–}, શ્રી આચારાંગસૂત્ર', • શ્રી દશવૈકાલિકસૂત્ર ', ' શ્રી ઉત્તરાયન સૂત્ર', શ્રી આવશ્યકસૂત્ર'; શ્રી સૂત્રકૃતાંગસૂત્ર ’, શ્રી વિયાહકૃત્તિસુત્ત'' ૧-૨-૩ મળી ૧૨ પ્રથા પારશિષ્ટ યાદસૂચિ, વિષયસૂચિ, ગુજરાતી પ્રસ્તાવના અને અંગ્રેજી અનુવાદ સાથે પ્રકાશિત થયેલ છે. ૫. પૂ. મુનિશ્રી જ ંબુવિજયજી મહારાજ-સ શાષિતસંપાદિત ‘શ્રી ઠાણાંગસૂત્ર' અને ‘શ્રી સમવાયોંગસૂત્ર'નું પ્રકાશન ટૂંક સમયમાં થશે. " • E Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 413