Book Title: Jain Ramayan Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 4
________________ દાદા ગુરુનું નામ : પ. પૂ. વર્ધમાન તપોનિધિ, યુવા શિબિરો ના આદ્ય પ્રવચનકાર, ન્યાય શિરોમણિ, સુવિશાલ ) ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમ, વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. A દીક્ષા દાતા : પ. પૂ. સિદ્ધાન્ત મહોદધિ, કર્મ સાહિત્ય નિષ્ણાત, પરમ નૈષ્ઠિક બ્રહ્મચર્યધારક, અનેક સાધુ-સમાધિ દાતા, સર્વજનહિતચિન્તક, સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. આજ્ઞા : પ. પૂ. સિદ્ધાન્ત દિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિ , આચાર્યદેવ શ્રીમદ્ વિજય ' જયઘોષસૂરીશ્વરજી મ. સા. ગુરુ નું નામ: મેવાડ દેશદ્વારક, ૪COઅઠ્ઠમ ના મહાતપસ્વી, રાષ્ટ્રસંત, આચાર્યદેવ શ્રીમ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (1) ડોના પરીયોટો દીક્ષા. ભાષી નામ : પ. પૂ. દ્વિશતાધિકદીક્ષાદાનેશ્વરી આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. જન્મ : સં. ૧૯૮૯, પોષ સુદ ૪, સન્ ૧૯૩૨, પાદરલી (રાજ.) : સં. ૨૦૧૦, મહા સુદ ૪, સન્ ૧૯૫૪, મુંબઈ ગણિપદવી : સં. ૨૦૪૧, માગસર સુદ ૧૧, સન્ ૧૯૮૪, અમદાવાદ પંન્યાસપદવી : સં. ૨૦૪૪, ફાગણ સુદ ૨, સન્ ૧૯૮૮, જાલોર (રાજ.) આચાર્યપદવી : સં. ૨૦૪૪, જેઠ સુદ ૧૦, સન્ ૧૯૮૮, પાદરલી (રાજ.) : ગુજરાતી, હિન્દી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી માધ્યમથી વ્યવહારિક શિક્ષણ સાહિત્ય : ખવરસેઢી, ઉપશમનાકરણ આદિ ૬૦ હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ તથા ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, જૈનરામાયણ આદિ જ્ઞાનાભ્યાસ : ન્યાય, વ્યાકરણ, કાવ્ય, છંદ, આગમ આદિ અનેક શાસ્ત્ર. વિશેષતાઓ : ૧) ૨૧ વર્ષની યુવાવસ્થામાં સગાઈ તોડીને દીક્ષા ગ્રહણ કરી. ૨) જીરાવાતીર્થમાં ૩૨ વ્યક્તિઓની સામૂહિક ચેત્રી ઓળી નો રેકોર્ડ. ૩) ૨૭યાત્રિકોના માલગાંવ (રાજ.) થી પાલીતાણા તથા ૪ યાત્રિકોના પાલીતાણાથી ગિરનારજીનો ઐતિહાસિક છ’રી પાલક સંઘ ૪) ૨૮ યુવક-યુવતિઓની સુરતમાં, ૩૮ યુવક-યુવતિઓનો પાલીતાણામાં સામૂહિક દીક્ષાઓ, કુલ ૨૧૩દીક્ષાદાનેશ્વરી, ૫) ભેરુતારક તીર્થના પ્રેરણાદાતા જેની પ્રતિષ્ઠામાં ૭00 સાધુ-સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિ તથા ચેત્રી ઓળીમાં ૨૭૪ ભાઈ-બહેનોએ જાવજીવ ચોથાવ્રતનો સ્વીકાર કર્યો. ૬) શંખેશ્વર મહાતીર્થમાં ઐતિહાસિક ૪૭COઅઠ્ઠમ. ૭) સુરતદીક્ષામાં પ૧,CCC, પાલીતાણાદીક્ષામાં પર,OOO તથા અમદાવાદમાં પપ0 યુવાનોની સમૂહ સામાયિક. ૮) ખવરસેઢી ગ્રન્થના સર્જનહારજેના વિષયમાં જર્મન પ્રોફેસર ક્લાઉજ બ્રુને પ્રશંસા કરી છે. ૯) ૪૨ આધ્યાત્મિક જ્ઞાન શિબિર ના સફળપ્રવચનકાર, ૧૦) ૬૮ શિષ્ય-પ્રશિષ્ય મુનિરાજોના તારણહાર. ૧૧) નાકોડાટ્રસ્ટદ્વારા સંચાલિતનિઃશુલ્ક વિશવપ્રકાશપ્રત્રાચારપાઠ્યક્રમ દ્વારા ૯૦,000 વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. rary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 142