________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકા નગરી તીહાં, ચે સુબાહુ સુજાણ છે ૮ છે એ ચાહી જિનવર જંબુદ્વીપ મઝાર, મહાવિદેહ સુદર્શન મેરૂ તણે પ્રકાર છે એ જંબુદ્વીપ મહાગઢ જેમ ગિરીંદ, ખારૂપે દેઈ લખ જેયણ લવણસમુદ્ર છે ૯ છે
છે ઢાલ છે ૨ | દીપે બીજે દ્વીપ એ ધન્ય ધન્ય ધાતકી, ખંડ, પહેલે ચિહું લખજોયણે મંડલરૂપે કંડ છે ૧૦ કે પૂર્વ પશ્ચિમ ધાતકી, ખંડ ગણીએ દેય છે વિજય મેરૂ પૂર્વ દિશે, પશ્ચિમ અચલમેરૂ ય છે દી. ૧૧ દેય ભરત દેય એરવત, દયવલી મહાવિદેહ છે કર્મભૂમિ છે ષટ જિહાં, ઉણહીજ નામે એહ છે દી. | ૧૨ મે એક એક મેરૂને આશરે, કર્મ ભૂમિ તિન તિન કે નિજ નિજ મેરૂથી માંડીને, લેખે ચિહું દિશ લીન છે દીવ છે ૧૩ છે શ્રીસુજાત જિન પાંચમા, છઠ્ઠા સ્વયંપ્રભ ઈશ ! ઋષભાનન જિન સાતમા, સમરીજે નીશ દિશ છે દીવ છે ૧૪ છે અનંતવીર્ય જિન આઠમા, એ ચારે જિન રાય છે પૂર્વ ધાતકી ખડમેં, મહાવિદેહ રહાય છે દીવ છે ૧૫ મે પહેલા ચિહું જિનનીપરે, વીજયનગર દિસ ઠાણ તીણહીજ નામે અનુક્રમે, વિજય મેરૂ અહીં નાણુ છે દીવ મે ૧૬ , નવમા સુરપ્રભુ નમુ. દશમા દેવ વિશ લ છે ઈમ વજધર અગીયારમા, ત્રિકરણ પ્રણમું ત્રિકાલ છે દીવ છે ૧૭ છે બારમા ચંદ્રનન જીન, પશ્ચિમ ધાતકીમાંહિ ! વિચરે ચ્યારે નવરા, અચલ મેરૂ ઉછાહ છે દીર છે ૧૮ છે એહવે ધાતકી ખંડ એ, પ્રદક્ષિણા પ્રકાર છે અઠલખ જેવી તારે, સમુદ્ર કાલેદધિ સાર છે દી ૧૯
છે ઢાલ છે ૩ કાલેદધિને પેલે પારે, વીંટ
ચડી જેમ
For Private And Personal Use Only