________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાર પ્રહ છે ૩ છે કમઠ તણે મદ ગાલીયે ને સુ છે કાઢયા જલતે નાગ છે પ્રહ છે નવકાર સુણાવી તે કિયે છે સુ છે - ચણરાય મહાભાગ છે પ્ર૦ કે ૪ ૫ પોષ વદિ એકાદશી છે સુe : વ્રત લઈ વિચરે સ્વામ છે પ્રહ છે વડતાઁ કાઉક્સ રહ્યા છે સુત્ર મેઘમાલી સુર તામ | પ્રહ ૫ કરે ઉપસર્ગ જલવૃષ્ટિને ને સુ એ આવ્યું નાસિકા નીર | પ્રહ છે ચુક્યા નહિં પ્રભુ ધ્યાનથી એ સુ છે સમરથ સાહસ ધીર છે પ્રવ | ૬ | ચૈત્ર વદિ ચોથને દિને છે સુ છે પામ્યા કેવલ નાણુ છે પ્રહ છે ચઉવિ સંઘ થાપી કરી . સુત્ર આવ્યા સમેતગિરિ કાણુ છે પ્ર. ૭ પાલી આયુ શો વષ નું સુત્ર પહાતા મુક્તિ મહંત છે પ્રહ છે શ્રાવણ શુદિ દિન અષ્ટમી છે. સુત્ર એ કીધે કર્મને અંત છે ખર છે ૮ પાસ વીરને આંતરું છે. સુત્ર છે. વર્ષ અહશે જાણ છે પ્રહ ! કહે માણુક જિન દાસને છે સુ છે કે જે કોટિ કલ્યાણ કે પ્ર૦ ૯ છે
છે અથ સપ્તમ વ્યાખ્યાન સઝાય પ્રારંભ: છે છે હાલ નવમી છે હે મતવાલે સાજનાં છે એ દેશી ! સેચિ પુર સમુદ્ર વિજય ઘરે, શિવા દેવી કુખે સારે કત્તિક વદિ બારશ દિને, અવતરયા નેમ કુમારો રે છે ૧ જયે
જ જિન બાવીશમે છે એ આંકણી છે ચાદ સ્વપન સણિયે ખિયાં, કરે સ્વમ તણે વિચાર કરે છેશ્રાવણ શુદિ દિન ૫ચમી, પ્રભુ જન્મ હુઓ જયકાર કરે છે જય૦ મે ૨ સુરગિરિ ઉત્સવ સુર કરે, જિનચંદ્ર કલા જિમ વધે છે. એક દિન રમતાં રંગમાં, હરિ આયુધ સઘલાં સાધે રે જ છે ૩ ખબર સુણી હરિ શંકિયા, પ્રભુ લઘુવયથકી બ્રહ્મચારી રે ! બલવંત જાણી
For Private And Personal Use Only