________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
છે ઢાલ છે ૧ રાગ આશાવરી છે છે શ્રી જિનશાસન જગ જયકારી, સ્વાદ્વાદ સુધરૂપ રે IB નય એકાંત મિથ્યાત નિવારણ, અકલ અભંગ અનૂપરે શ્રીવાદ એ આંકણી છે કેઈ કહે એક કાલતણે વશ, સકલ જગત ગતિ હાય રે કાલે ઉપજે કાલે વિણસે, અવર ન કારણ કેયરે શ્રી છે ૨ કાલે ગર્ભ ધરે જગ વનિતા, કાલે જન્મે પુતરે છે કાલે
લે કાલે ચાલે, કાલે ઝાલે ઘરસુરે છેશ્રાવ છે ૩ કે કાલે દુધથકી દહીં થાય, કાલે ફલ પરિપાકરે વિવિધ પદારથ કાલ ઉપાય, કાલે સહું થાય ખાખરે છે શ્રી. છે ક જિનચોવીશ બાર ચકવતિ, વાસુદેવ બલદેવરે છે કાલે કવલિત કઈ ન દીસે, જસુ કરતા સુર સેવરે છે શ્રી છે પ . ઉત્સર્પિણી અવસર્પિણી મારા, છએ જુઈ જુઈ ભાતરે ષટ જતુકાલ વિશેષ વિચારે, કિન્ન ભિન્ન દિન રાતરે છે શ્રી ને ૬ કાલે બાલ વિલાસ માનેહર, યોવને કાલા કેશ કરે છે વૃધ્ધ પણ વલી પલી વધુ અતિ દુર્બલ, શક્તિ નહિ લવ લેશરે | શ્રી. 9 ||
|| ઢાલ છે ૨ | ગિરૂઆ ગુણ વીરજી છે એ દેશી
iાં તવ સ્વભાવવાદી વિદેજી, કાલ કિરૂં કરે રંક / વસ્તુ સ્વભાવે નીપજે છે, વિણસે તિમજ નિ:શંક | સુવિવેક વિચારી જુઓ જુઓ વસ્તુ સ્વભાવ છે ૧ એ આંકણું છે છતે હૈ જોબનવતી છે, વાંઝણું ન જણે બાલ મુછ નહિં મહિલા મુખે છે, કર તલ ઉગે ન વાલ સુ ા ૨ વિણ સ્વભાવ નહિ નિપજે છે, કેમ પદારથ કઈ અબ ન લાગે લીંબડે છે, બાગ વસંતે જેય સુo I ૩ » મેર પિચ્છ કુણ ચીતરેજી, કેશુ કરે સંધ્યા સંગ તે અંગે વિવિધ સવિ જીવનાં જી, સુંદર નયના કુર
For Private And Personal Use Only