Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 120
________________ અડાડવામાં પાના નં. ૨૬: સ્વતંત્ર જીવન લૂંટી લેવાય પરાયા જીવનને કર્મબંધમાં અભક્ષ્ય અનંતકાય કપડું શુદ્ધિ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે શલ્ય રહિત માયાશય મિથ્યાત્વશલ્ય નિયાણાશલ્ય અશુભ અકલ્યાણ કાઉસગ્ગ સમસ્ત ચેષ્ટા પાના નં. ૨૭: આત્મચિંતન-મનન લીન પૂર્વકૃત કર્મો Jain Education International : લગાડવામાં. : પોતાની ઇચ્છા પ્રમાણે જીવન જીવવું તે. • છીનવી લેવાય, પડાવી લેવાય, લઈ લેવું તે. ઃ પારકા જીવનને, બીજાના જીવનને. : કર્મો બાંધવામાં (તો જરૂ૨ ન્યાય છે જ.) ઃ ન ખાવા યોગ્ય, ખાવાને અયોગ્ય. : અનંતા જીવો જેમાં છે તે અનંતકાય જેમ કે બટાકા વગેરે. ઃ વસ્ત્ર. : નિર્મળતા કરવા માટે, ચોખ્ખાઈ કરવા માટે. ઃ કરેલી ભૂલનો પસ્તાવો કરવા માટે. ઃ કપટ રહિત, માયા વિનાનો. : કપટ કરવું તે, હૈયામાં જુદું હોય અને હોઠે જુદું બોલવું તે. • સાચા દેવ – ગુરુ – ધર્મ ન માનવા. એ ઊલટાને માનવા તે. : જે કંઈ .ધર્મ જીવનમાં કર્યો હોય તેના ફળમાં સંસારનાં સુખોની માગણી કરવી તે. : સારાં નહિ તે. માઠાં કર્મો. ઃ ખરાબ કરનારાં, અશુભ - અહિત કરનારાં. : કાયાની તમામ ચેષ્ટાઓનો ત્યાગ. : તમામ પ્રવૃત્તિઓ. તમામ ચેષ્ટાઓ. : આત્માના સ્વરૂપનું ચિંતન-મનન કરવું તે. આત્માના સ્વરૂપમાં લીન બની જવું તે. - : તન્મય બનવું - ઓતપ્રોત બનવું તે. : પૂર્વે કરેલાં કર્મો. ૧૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152