Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 128
________________ પરમાણુ વર્ગણા પાના નં. ૪૨ : મહાવિદેહ તેજોલેશ્યા શીતલેશ્યા બાદર, પરિણામી રાજલોકમાં પાના નં. ૪૩ : નિશ્ચયથી વ્યવહારથી વર્તનાસ્વરૂપ વ્યવહારકાળ નિર્વિભાજ્યકાળ આવલિકા મુહૂર્ત અહોરાત યુગ પલ્યોપમ પાના નં. ૪૪ : કોડાકોડી સાગરોપમ ઉત્સર્પિણી Jain Education International ઃ પરમ એવો અણુ અણુ તે. : પુદ્ગલોનાં જથ્થા. અત્યન્ત નાનામાં નાનો જે : એ નામનું એક ક્ષેત્ર છે. જંબુદ્વીપની બરોબર મધ્યમાં આવેલું છે. : આગનું બનેલું શરીર, તેજમય શરીર. • ઠંડું શરીર, પાણીમય બનેલું શરીર. • સ્થૂલ - મોટું દેખાય તે, આંખે દેખી શકાય તે. : અસંખ્યાતા યોજનનો એક રાજ થાય છે. : વાસ્તવિક, તાત્ત્વિક રીતે, સાચી રીતે. : ઔપચારિક રીતે, કલ્પનાથી. : વર્તવું - હોવું - થવું વિદ્યમાનપણું. : ઔપચારિકકાળ, અતાત્ત્વિકકાળ, કલ્પનાકૃત કાળ. : જેના બે ભાગ ન થઈ શકે તેવું અવિભાજ્યકાળ. : કાળનો એક અંશ, નાનો કાળ. : ૪૮ મિનિટ, બે ઘડી, ૧ દિવસના ૧૫ મુહૂર્ત. : રાત્રિ-દિવસ. : પાંચ વર્ષને યુગ કહેવાય છે. ઃ પલ્પ એટલે કૂવો - કૂવાની ઉપમાવાળો કાળ તે પલ્યોપમ. : એક ક્રોડને એક ક્રોડ વડે ગુણીએ અને જે આંક આવે તે. : સાગરની ઉપમાવાળો જે કાળ તે. : ચડતો કાળ, દિવસે દિવસે બુદ્ધિ આયુષ્ય શરીર વધે તે. ૧૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152