Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 139
________________ : બળાત્કારે કર્મોનો જલ્દી નાશ કરવો તે. : રીત, પદ્ધતિ : કમાડ જેવો આકાર. : રવૈયા જેવો આકાર. : ચૌદ રાજલોકમાં સંપૂર્ણપણે વ્યાપ્ત. : લાકડા જેવો આકાર. : શરીરમાં જ ફક્ત વ્યાપ્ત રહેલો. : આશ્ચર્ય કરનાર. : કામકાજ. સમુઘાત પ્રક્રિયા ૦ પાના નં. ૭૫ : કપાટ મન્થાન સર્વલોકવ્યાપી દંડમાંથી શરીરસ્થ ચમત્કારિક કાર્યવાહી ૦ પાના નં. ૭૬ : યોગનિરોધ બાદર મનોયોગ ધનીભૂત શુકલલેશ્યા અયોગી અનાશ્રવપણું સર્વસંવરભાવ શૈલેષીકરણ દેહત્યાગ સમશ્રેણી : યોગોને રોકવા. * મનમાં થતા ચૂલવિચારો. : પોલાણ વિનાનું - નક્કર. : ઉત્તમ વિચારો - સારાં પરિણામો. : યોગ વિનાના : આત્મામાં બિલકુલ કર્મો ન આવે તે. : આવતાં કર્મોનું સર્વથા રોકાઈ જવું તે. : મેરુપર્વત જેવું સ્થિર થવું તે. : શરીરની ચેષ્ટાનો ત્યાગ. ? સીધી લાઈનસર ગતિ, વાંકા વળ્યા વિનાની ગતિ. ૦ પાના નં. ૭૭ : વિહુયરયમલા આત્મહિત સંસારાભિનન્દી અહિતકારક માર્ગોપદેશક ઇષ્ટવિષયોની : રજ અને મેલ જેમણે ધોઈ નાખ્યા છે તે. : પોતાના કલ્યાણની ભાવના. : સંસારને વખાણનાર. : અકલ્યાણ કરનાર. : માર્ગ સમજાવનાર. : મનગમતા વિષયોની. ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152