Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
: મુખ્યતા..
નયો
પ્રધાનતા ભવાન્તરોમાં
: એક ભવથી બીજા ભવોમાં. ક્ષણિક
: નાશવંત ચીકણાં
: ભારે કર્મો. સ્યાદ્વાદ્
: અપેક્ષાએ બોલવું તે. ૦ પાના નં. ૧૦૯૦ સમુચિત
: સાથે સરવાળો સપ્તભંગી
: સાત ભાંગા, બોલવાના સાત પ્રકાર. અપલાપ * * : ઉડાડી મૂકવું તે. મિથ્યાત્વ
: ખોટી દૃષ્ટિ માતા
: જન્મ આપનારી જનેતા. ૦ પાના નં. ૧૧૦ઃ
: દૃષ્ટિ – અપેક્ષા ઉપચાર
: આરોપણ કરવું - વ્યવહાર કરવો. અપુનર્બન્ધાવસ્થા : ફરી ફરી ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો ન બંધાય
તેવી અવસ્થા મંદમિથ્યાત્વી
: આછું-પાતળું મિથ્યાત્વ. પૃથક્કરણ
: જુદું પાડવું – અલગ કરવું ૦ પાના નં. ૧૧૧ : લિંગ
: આકાર - સ્ત્રીલિંગ પુલિંગ – નપુંસકલિંગ વચન
: એકવચન - દ્વિવચન અને બહુવચન તીર્થકર
: તીર્થની સ્થાપના કરનારા જિનેશ્વર પ્રભુઓ. પરમાત્મા
: પરમ એવો આત્મા, ઊંચામાં ઊંચો આત્મા. વીતરાગ
• : જેમના રાગાદિ ચાલ્યા ગયા છે તેવા: વાચ્યઅર્થ
-: જે જે શબ્દોના જે જે અર્થો થતા હોય તે. કિયા પરિણતાર્થ -: જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવી તેવી
ક્રિયા થતી હોય તો જ તે શબ્દનો પ્રયોગ કરવો. ૦ પાના નં. ૧૧૨ : પ્રતિભેદો
' : ભેદોના પણ ભેદો.
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 146 147 148 149 150 151 152