Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રકૃતિઓ સૂકસંપરાય આરોહણ કરતો ઉપશમશ્રેણી દેવલોકમાં ભવક્ષયે ૦ પાના નં. ૭૨ : કાળક્ષયે
: કર્મના ભેદો - પ્રકારો. • : ઝીણો લોભ – બારીક કષાય. : ચડતો, ઊંચે આવતો. : મોહને દબાવી દબાવી ચડવું તે. : દેવોના ભવોમાં. : આયુષ્ય પૂર્ણ થવાથી મરી જાય તે.
અર્ધપુગલ પરાવર્ત
રસોદય
: અગ્યારમા ગુણઠાણાનો કાળ - સમય પૂરો
થવાથી નીચે ઊતરવું પડે તે. : અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીનું ૧ પુદ્ગલ
પરાવર્તન થાય છે. તેવું અડધું પુદ્ગલ પરાવર્તન કાળ, સમ્યક્ત્વ પછી બાકી રહે છે. : જે કર્મ જેવું બાંધ્યું હોય તેવું ઉદયમાં આવે તે
રસોઇય. : જે કર્મ જેવું બાંધ્યું હોય તેમાં ફેરફાર કરી મંદ
કરી અશુભને શુભમાં નાખીને શુભરૂપે જે
ભોગવવું તે. : મોહનીય કર્મ બિલકુલ જેમાં દબાઈ ગયું છે...
એવી અવસ્થા છે.
પ્રદેશોદય
ઉપશાન્તાવસ્થા
૦ પાના નં. ૭૩ : પરકષાયરૂપે વેદન ક્ષપકશ્રેણી
: બીજા કષાયરૂપે વેદવું, ભોગવવું. : મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ઉપર ચડવું
સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો : સ્થિતિઘાત વગેરે પાંચ કાર્યો - સ્થિતિઘાત –
રસઘાત - ગુણશ્રેણી - ગુણસંક્રમ – અપૂર્વ
સ્થિતિબંધ એમ પાંચ કાર્યો. લઘુકર્મીજીવ
: ઓછાં કર્મવાળો જીવ. સૂમસંપરાય : ઝીણો લોભ જેને બાકી છે તે. ૦ પાના નં. ૭૪ ઘાતી કર્મોનો
: આત્માના ગુણોનો નાશ કરનાર જ ઘાતકર્મો. ગામાનુગામ
: એક ગામથી બીજે ગામ વિહાર કરનારા પ્રભુ.
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152