Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 133
________________ નિષ્કર વિહાર પરભાવદશાનો ત્યાગ સ્વભાવદશાની પ્રાપ્તિ પૌદ્ગલિક સુખ તૃપ્તિ પરવશતા અંતરદૃષ્ટિ સાર્થક પાના નં. ૫૯ સાંવ્યવહારિક અસાંવ્યવહારિક સમલેવલમાં આનુપૂર્વી ઘનીભૂત આદિઅનંત અનાદિઅનંત અનુયાયીનું દુષ્ટોનું દમન પાના નં. ૬૦ઃ આકાશગામી ક્ષપક શ્રેણી Jain Education International : સંડાસ-બાથરૂમ જવું તે. : એક ગામથી બીજે ગામ જવું. ઃ પુદ્ગલોની મમતા, મૂર્છાદિનો ત્યાગ : આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. : સંસારિક ભોગસુખો : સંતોષ. : પરાધીનતા - પરતંત્રતા. : અંદરની દૃષ્ટિ. : સફળ. : એક વખત પણ નિગોદમાંથી જે બહાર આવ્યા છે તે. • જે એક પણ વખત નિગોદમાંથી બહાર નથી આવ્યા તે. : સમાન લાઈનમાં સરખેસરખી દિશામાં. : આ એક કર્મ છે જેનાથી પરભવમાં જતો જીવ કાટખૂણે વળીને પોતાના ઉત્પત્તિસ્થાન તરફ જાય છે. : ઘન બનેલો. પોલાણ વિનાનો બનેલો. : જેની આદિ હોય પરંતુ અંત ન હોય તે. : જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય તે. : પોતાના સેવકોનું, ભક્તોનું : હલકા માણસો ખરાબ માણસો, તેનું દમન કરવું, દબાવવું. - : આકાશમાર્ગે ઊડવું તે. : મોહનીય કર્મોને નાશ કરતાં કરતાં ઉપર ચડવું તે. ૧૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152