Book Title: Jain Dharma na Maulik Siddhanto
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઃ પૂર્વે બાંધેલાં કર્મોનો ઉદય. : આત્માના ગુણોનો નાશ કરે તેવા કર્મો.
પૂર્વબદ્ધ કર્મોદય ઘાતી કર્મોની ૦ પાના નં. ૬૧ સામાન્ય કેવલી
તીર્થ
: જે તીર્થંકર પ્રભુ ન થાય અને એમને એમ
ગૌતમ સ્વામીની જેમ કેવળજ્ઞાન પામે તે સામાન્ય
કેવલી. : જેનાથી સંસાર તરાય તે. ચતુર્વિધ શ્રીસંધ તે
તીર્થ. : ઘરમાં રહેલા શ્રાવક - શ્રાવિકાના વેશમાં જે
કેવળજ્ઞાન પામે. : જૈનથી બીજા ધર્મના સાધુઓ - બાવા જતિ
જોગી વિગેરે.
ગૃહસ્થ લિંગ કેવલી
જૈનેતર સાધુ
૦ પાના નં. ૬૨ : મૃતાવસ્થા આચ્છાદિત ગુણસ્થાનક ૦ પાના નં. ૬૩ : મિથ્યાદૃષ્ટિ
: મરેલી અવસ્થા - મડદું. : ઢાંકેલું, કર્મોથી અવરાયેલું. : વધતી વધતી ગુણોની પ્રાપ્તિ, ગુણોનો વધારો.
ધર્મસંજ્ઞા ઇન્દ્રિયસુખ
: અવળી દૃષ્ટિ-કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપરની
શ્રદ્ધા. : ધર્મ પ્રત્યેની પ્રીતિ, ધર્મ તરફની રુચિ. : શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયોનાં મનગમતાં
સુખો. : આદરવા જેવાં, સ્વીકારવા જેવાં.
ઉપાદેય ૦ પાના નં. ૨૯ કરણ સમ્યકત્વ
: અધ્યવસાય-વિચાર; માનસિક પરિણામ. : સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપરની અત્યન્ત
રુચિ-પ્રીતિ. : ખાસ મહેનત વિના સહેજે આવેલો પરિણામ.
યથાપ્રવૃત્તકરણ
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152