________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક,
કહે છે અને કર્મ સહિત છે તેને “સંસારી” કહી બોલાવે છે. એ વાત નિ:સંશય છે. જેમ કે રાજાને દીકરે ને છે તેને લેકે કુમાર કહે છે અને આગળ આ કુમાર રાજા પણ થવાના છે એમ ધારી ભવિષ્યરાજા એમ અપેક્ષાયુક્ત વચન બોલે છે તે સત્ય જ છે, પણ જેમલ પદમીંગજી ને અપેક્ષા યુકત વચન, હૃદયમાં કર્યું નથી તેથી તે પના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકારે વાસ કર્યો છે, પણ નિત્ય અનિત્ય વસ્તુના ધર્મપ્રકાશન રા તીર્થકર ભગવાનના અને જૈન સાધુને શરણે આવે તે તેમનું અંધકાર દૂર થઈ શકશે એમ ઈચ્છું છું. જેમાં ખાણમાં રજકનકને અનાદિ કાળથી સંબંધ છે, તેમ આત્મા અને કર્મને અનાદિકાલથી સંબંધ છે. આત્મા અને કર્મને અનાદિકાલને સંબંધ છે પણ સંચાગ સંબંધ અનિત્ય છે, માટે કઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે તેમ આ આત્મા અને કર્મને સંગ સંબંધ અનાદિ કાળને છે; કારણ મળે આત્મા અને કર્મ જુદા થઈ શકે છે અને જ્યારે આત્મા જુદે થાય છે ત્યારે તેની શુદ્ધતા પ્રગટ થાય છે, અને પછી તેને જન્મ, મરણ, રોગ, શોક વિગેરે દુખે ભેગવવાં પડતાં નથી. પણ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી તેને જન્મ મરણ કરવાં પડે છે, અને તે કર્મ જે શુભ કરે છે તે રાજ્ય, પૈસે, નિરોગીપણુ વિગેરે સુખ પામે છે, અને જ્યારે બીજા અને દુઃખ દેવું, હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, પારકી સ્ત્રી સેવન કરવી, કૂડ કપટ કરવાં, એમ પાપ કરે છે ત્યારે રાગ, શેક, દારિદ્રય વિગેરે દુ:ખ પામે છે. જે કર્મ નહીં માનીએ તે કેઈ સુખી દેખાય છે, કોઈ દુ:ખી દેખાય છે. કેઈને રાજગાદી ઉપર બેસવાનું મળે છે, કેઈને આખા દિવસમાં પણ પેટ ભરાતું નથી, તેનું શું કારણ? તે કર્મ વિના બીજું કહેવાતું નથી. જો કર્મ નહીં માને તે સર્વ એકસરખા હોવા જોઈએ? સુખી હેયતે સર્વ સુખી જ રહેવા જોઈએ? દુઃખી હોયતો સર્વ દુઃખી જ હોવા જોઈયે? વળી તમે કહેશો કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરો તે દશા પક્ષથી પણ ખરી કરતી નથી તે નીચે પ્રમાણે -
For Private And Personal Use Only