________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકે દુકાનો વિગેરને શણગારે? ના, એવી તેના મનમાં ઈચ્છા જણાતી નથી. પણ તે રાજા સંબંધી કેના મનમાં સ્વભાવથી પિતાના કરતાં અધિકને દેખીને ભક્તિ ઉત્પન્ન થાય છે. તેમ અરિહંત ભગવંતે તો પાછલા ભવમાં તીર્થકર નામ નેત્ર ઉપાર્જન કરેલું હોવાને લીધે તેના ઉદયથી લેકે, દેવતાઓ સ્વાભાવિક રીતે તેમના અતિશય તથા ગુણેથી તેમની તેવી ભક્તિ કરે છે. તેમાં અરિહંત ભગવાનને પિતાને કાંઈ સેવા ભક્તિ કરાવવાને પરિણામ ( ભાવ ) હોતું નથી, માટે મી. જેમલે જે વિકલ્પ, સેવા ભક્તિ કરવા સંબંધીને કર્યો છે તે વિકલ્પ છેટે છે.
ખ્રીસ્તી–એ તે ઠીક, પણ મી. જેમણે લખ્યું છે કે, ચોર છે તે ચોરી કરે છે ને કહે છે કે, મારું મન ચેરીમાં નથી, તે કેમ માનવામાં આવે ? એ તો વળી વિષણુના અવતારની પેઠે લીલાતરીકે કહેવાય; કેમકે એ તે ભગવાને દુનિયાને દેખાડવા માટે કરી, પણ પિતાના મનમાં કાંઈ હતું નહીં, એ જેમ જૂઠું કહેવાય છે, તેમ તીર્થંકરભગવાનની સેવા ચાકરી દેવતાઓ કરે છે અને પિતાની તેમાં ઈચ્છા નથી તે પણ જો હું કહેવાય છે તેનું કેમ?
જૈન–અરે ખ્રીસ્તી મિત્રે ! વિચાર તે કરે, કે આ પ્રમાણે બીજા માણસે પોતાની (આપણે) ભક્તિ કરે ત્યારે પોતાની ઈચ્છા તે સંબંધી હોય છે એમ કાંઈ એકાંત સ કહી શકાતું નથી, એ ખરું છે, તેમજ તીર્થંકર ભગવાનને વીતરાગ હેવાથી તેમનામાં સેવા ભક્તિ કરાવવાની ઈચ્છા હતી નથી, એ પણ સત્ય છે. તમે ઈસુના નામનું સ્મરણ કરે છે, ઈસુને ધર્મ ફેલાવવા ઈચ્છો છો તે તમારા ઇસુના મનમાં જરૂર ઈચ્છા થઈ અને જ્યારે ઈચ્છાવાન ઈસુ કર્યો ત્યારે મન પણ તેને ઠર્યું. માટે જરૂર તેમને દુનિયામાં હજારે સુખ ભેગવવાની, વિષયાદિની, બાગબગીચામાં રમવા વિગેરેની ઈચ્છાઓ સિદ્ધ થાય છે. તે પ્રમાણે અમારા તીર્થકરને ઈચ્છા સિદ્ધ થતી
For Private And Personal Use Only