________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
સ્વર્ગના
રહેતી નથી. જેના કર્મરૂપયહાવાને જાણી તેને પણ સ્વયં દેખે છે અને આત્મારૂપ પ્રભુનાં દર્શન કરે છે તથા દેવાને પણ ટ્રુખે છે સ્વર્ગના દેવા તેમની પાસે આવે તે પણુ તે આત્માની જ્ઞાન દર્શન ચારિત્રદેશાને ઈચ્છે છે. આત્મા તેજ પરમાત્મા છે એમ જૈના નિશ્ચયથી જાણે છે, અને ધર્મ ક કરે છે. સુખદુઃખ થાય છે તે પુણ્યપાપથી થાય છે એમ જાણું છે, તેથી તે આત્મશ્રદ્ધાવાન સ્વાશ્રયી બની પાપકર્મો ત્યાગીને ધર્મકર્મો કરે છે અને તે આત્મબળમાં આગળ વધે છે, તમા જો જૈન અનીને આત્માની શક્તિયા ખીલવા તા આત્મપ્રભુનાં દર્શન કરી શકશેા અને આપે!આપ સ્વાત્માને પ્રભુરૂપ અનુભવી જ્ઞાનય્યાનસમાધિખળે માહુ વગેરે કર્મને હઠાવી કેવલજ્ઞાન પ્રગટાવીને પ્રભુ મનશે.
પ્રીસ્તિ——જૈનમ ! ! !
તમારા જૈનશાસ્ત્રમાં હિંદુઓના ભગવાન કૃષ્ણને ત્રીજી નરકમાં ગયાનુ લખ્યું છે અને ભાગવતમાં ઋાલદેવ વગડામાં પેાતાના કેશે અને કાષ્ટાના સંઘર્ષણથી અગ્નિ પ્રગટી તેમાં બળી ભસ્મ થયાનું લખ્યું છે, તેથી તમારે અને હિંદુઓને મેળ ન હોવાથી પરસ્પર એક બીજાની સાથે દ્વેષ ધારા છે.
જૈન—શ્રીસ્તિમ !!! જૈનશાસ્ત્રાના કૃષ્ણ જૂદા છે અને ભાગવતમાં લખેલા કૃષ્ણ જુદા છે. જૈનશાસાવાળા કૃષ્ણ જે ચારાશી હજારવર્ષ ઉપર થયા છે અને હિંદુઓના કૃષ્ણને પાંચહજાર વર્ષ થયાં છે. જૈનશાસ્ત્રના ઋષભદેવ જૂદા છે અને ભાગવત કથિત ઋષભદેવ જૂદા છે. મહાભારતમાં એક શ્લાક છે તેમાં અનેક પાંડવ કર્ણ દ્નાણુ થયાનું લખ્યું છે. અત્ર દ્રોળરાત ધ, પાંડવાનાં રાતયં, નસંખ્યા ન વિદ્યત્તે । અહીં શત. દ્રાણુ અન્યા છે. પાંડવાનું શતક અને કણુની તા સખ્યા નથી, એટલા બન્યા છે. ઇત્યાદિ શ્લેાકેાથી અનેક પાંડવ કૃષ્ણ દ્વેાણુ કર્યું હુજારા યુગેામાં થયા કરે છે. પાંડવા સિદ્ધાચલપર મૃત્યુ પામ્યા છે. એમ
For Private And Personal Use Only