Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 221
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યવાદના સાપેક્ષિક હિમાયતી બને છે અને પિતાની સ્વતંત્રને પ્રાપ્ત કરે છે અને કર્થચિત્ પરમાત્માની સાધનદશામાં ભકતે હોવાથી બ્રિટીશરાજ્યના રાજા પ્રજી સ્વતંત્ર સામ્રાજ્યવાદીઓ સરખા બને છે અને છેવટે સર્વકર્મથી મુક્ત-સ્વતંત્ર સિદ્ધાત્માઓ બને છે. માટે જેનશાસ્ત્ર આત્માઓની સ્વતંત્રતા શીખવે છે અને પિતાની પ્રભુમયતા પ્રગટાવવાનું શિખવે છે, એ પ્રમાણે કથીને હું પ્રીતિની સાથે મૈત્રીભાવથી વર્તવાનું જણાવું છું. હને તેઓ પર આત્મભાવ છે, હુને તેઓ પર શ્રેષ નથી. બ્રિટીશ રાજ્યમાં સર્વધર્મવાળાઓને પરસ્પર ધર્મત વગેરેની સમાલોચના કરવાને નીતિસર હક છે તેને લાભ લઈને પ્રીતિ પાદરીઓ વગેરેએ જૈનધર્મની સમાલોચના કરેલી તેના પ્રત્યુત્તરરૂપે દ્વેષ વિના મેં પ્રીસ્તિ ધર્મ બાયબલ વગેરેની સમાવેચના કરી છે. પ્રીતિમાં જે જે દયાદિ ગુણે છે તેઓનું અમને માન છે, તેઓ ગુણાનુરાગી અને સત્યના ઈચ્છક છે, તેથી અમારા લેખમાંથી હંસચંચુવત્ સત્ય ગ્રહણ કરશે અને અમારી સાથે મિત્રભાવથી વર્તશે, એમ આશા રાખું છું. પ્રભુ મહાવીર સર્વજ્ઞ દેવનાં ધર્મશાને જે તેઓ મધ્યસ્થષ્ટિએ અભ્યાસ કરશે તે તેઓને ધર્મ સંબંધી ઘણે લાભ થશે. તેઓ જૈનધર્મને સમજી જૈન અને એમ ઈચ્છું છું શાસનદે, સર્વત્ર જૈનધર્મ પ્રગટાવે, इत्येवं ॐ अई महावीर शान्तिः ३ સુકામ. પ્રાંતિજ. વિ. સં. ૧૯૧૯ગુનદિ પચમી. શેઠ, પાચાલાલ ડુંગરશી બોવેલ જૈન તપાગચ્છીય સાગર ઉપાશ્રય. લે. બુદ્ધિસાગર For Private And Personal Use Only


Page Navigation
1 ... 219 220 221 222