Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 219
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણી તથા કિરમજી ઉન તથા જુફ સુદ્ધાં વાછરડાનું તથા બકરાનું લેહી લીધું. મંડપપર તથા સેવાનાં સઘળાં પાત્રપર લેહી છાંટયું. નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળી વસ્તુઓ લેહીથી શુદ્ધ કરાય છે ને લેહી વહેડાવ્યા વગર માણી થતી નથી. યાથી વર્ષો વર્ષે પાપનું સ્મરણ ફરી થાય છે કેમકે ગેધાઓનું તથા બક એનું લેહી પાપે કહાડી નાખવાને સમર્થ નથી મુસાએ કહ્યું કે હું બહુ બિહુ છું ને ધુજુ છું (અ. ૧૨) “તું હત્યા ન કર” જગતુ પર અથવા જગતમાંનાપર પ્રેમ ન કરે. જે પુત્રનો નકાર કરે છે તેને બાપ પણ નથી” જે પાપ કરે છે તેણે તેને દીઠો નથી. હરેક જે પોતાના ભાઈપર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે. આપણે તેનામાં રહીએ છીએ અને તે આપણામાં દેવપ્રીતિ છે, ને જે પ્રીતિમાં રહે છે તે દેવમાંને દેવ તેનામાં રહે છે. જે ભયભીત છે તે પ્રીતિમાં પૂરો થએલ નથી. ઈત્યાદિ બાઈબલનાં વાકમાં બાઈબલનો સાર આવી જાય છે. એમાંનાં કેટલાંક વાક્ય નીતિનાં છે તથા કેટલાંક પ્રેમમાં છે તથા કેટલાંક આમા સંબંધી છે. કેટલાંક યાહુદીઓના નિયમ શાસ્ત્રો નાં છે અને તેમાં કેટલાંક નવા કરાર સંબંધી છે. નિગમનની સાપેક્ષદષ્ટિથી આત્માઓ, પ્રભુ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક વગેરેનું સ્વરૂપ છે, તેને જૈનદર્શનમાં અન્તર્ભાવ થાય છે. ભક્તિની ઓપચારિક દૃષ્ટિએ પ્રભુનું જગત્કર્તાહર્તાહિક વર્ણન જાણવું પણ તત્વદૃષ્ટિએ પ્રભુનું અન્ય જગત્ સંબંધી કર્તાહર્તાપણું નથી. આ પચારિકક્રુષ્ટિએ, પુણ્ય તેજ પ્રભુની કૃપા અને પાપ તેજ પ્રભુને કેપ કહેવામાં આવે છે, તથા ઔપચારિક દૃષ્ટિએ શતાવેદનીયન ફલને સ્વર્ગ અને અશાતાદનીય ઉદ્મપાપને નરક કહેવામાં આવે છે. શરીરને નાશ તેજ દિવસ, પુનરૂત્થાનને દિવસ છે, કારણ કે તે દિવસે આત્મા, પુણ્ય પાપાનુસારે સ્વર્ગ નરક વગેરેમાં જાય છે, નગમનયની દૃષ્ટિએ શરીરમાંથી પ્રાણેને અને આત્માને વિગ તે બીજા અવતારજન્મરૂપ ઉત્થાનને છેલ્લે દિવસ છે અને તે કાલે અર્થાત મૃત્યુબાદ દેહરૂપસૃષ્ટિને નાશ થાય છે અને ચંદ્રનાડીસ્વરૂપ ચંદ્ર અને સનાડીસ્વરૂપ સૂર્યને નાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222