Book Title: Jain Dharma And Khristidharma Mukabalo
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 218
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળા, પણ કાપને સારૂ જગ્યા છેડા, કેમકે લખેલું છે કે “પ્રભુ કહે છે કે વેર વાળવું' એ મારૂં છે, હું પાછુ વાળી આપીશ. ” એ માટે જો તારી બૈરી ભૂખ્યા હાય, તા તેને ખાવાનું આપ; જો તુષિત હાય તા તેને પોવાનું આપ, કેમકે એવું કરતાં તું તેના માથા પર આગના અંગારા ઢગલા મૂકીશ. જે ભુંડ તેથી તું જીતેલા ન થા, પણ જે સારૂ તેથી ભુંડું છત. એક બીજા ઉપર પ્રેમ રાખવા એ સિવાય બીજું દેવું કાઇનુ ન કરા, કેમકે જે બીજા ઉપર પ્રેમ શખે છે. તેણે નિયમને પુરા પાળ્યા છે. કારણ કે “ તારે વ્યભિચાર ન કરવા, હત્યા ન કરવી, ચારી ન કરવી, જુઠી શાહેદી ન પુરવી, લાભ ન કરવા ” ઇત્યાદિ, જે આજ્ઞાઓ છે તેઓ સક્ષેપે કરીને આમાં સમાયલી છે, એટલે “ જેવા પાતા પર છે તેવા પાતાના પાડાશી પર પ્રેમ રાખવા ” પ્રેમથી પડોશીનું કંઇ ભુડુડું કરાતું નથી, તેથી પ્રેમ નિયમની સ'પૂર્ણતા છે. (અધ્યાય ૪ તમે દેવનું મદિર છે ને ધ્રુવના આત્મા તમારામાં વસે છે.) જો કાઇ ધ્રુવના મદિરના નાશ કરશે તા દેવ તેનેા નાશ કરશે. કેમકે દ્વેષનુ મદિર જે તમે છે। તે પવિત્ર છે તમારાંના કાઈ પાતાને જ્ઞાની જાણે તેા જ્ઞાની થવા સારૂં તે મૂર્ખ થાય “ સુનત તા કઇ નથી ને એ સુન્નત કંઈ નથી પણ દેવની આજ્ઞાનુ પાલન તેજ બધું છે” ( અધ્યાય ૭ ) “ તમે જીવતા દેવનું મંદિર છે ” ( અધ્યાય ) શૈતાન પોતે અજવાળાના દૂતના વેષ ધરે છે. પાઉલ કહે છે ( પેાતાના પત્રમાં તમારી સેવાને સારૂં શ્રીજી મડળીમાંથી નાણાં લેઇને મેં તેને લુટી ” ( અધ્યાય ૧૧) “ વ તા કે જે ચાદ વર્ષ ઉપર ત્રીજા આકાશમાં લઇ જવાયા ” તુ જેમ પાતા પર તેમ મારા પાડાશી પર પ્રેમ કર ર ટ્રુડે આત્માથી ઉલટી ઈચ્છા કરે છે અને આત્મા દેહુથી ” આપણ્ પ્રજાપણુ આકાશમાં છે ! અધ્યાય ૪ ૫ સાતમે હાટ ધ્રુવે પાતાનાં સ કામેાથી વિશ્રામ લીધેí ! ( અ. ૫. ) અધ્યાય નવમામાં લખ્યું છે કે મુસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે હરેક હુકમ સત્ર લાકોને કહીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222