________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
એમ માન્યા વિના રહેનાર નથી. પ્રસંગોપાત્ત આટલુંજ કહી તમાએ પુછેલા પ્રશ્નને ખુલાસે આપું છું. વીર ભગવાનને લોહીખંડવાડા થયા તથા બે શિષ્યને બાળી મૂક્યા એને અહેરામાં સમાવેશ થાય છે. માટે શંકાની જગા રહેતી નથી. જેન શાસ્ત્ર કથકે, સર્વજ્ઞ હતા અને તેમને કેઈપણ પ્રકારની લાલચ, લાભ વિગેરે હતું નહીં, તેથી યથાર્થ જે વાત એમ હતી તેમજ બતાવેલી છે. ' પ્રીતી-જ્ઞાતામાં કહ્યું છે કે, શેલાંગ રાજરૂષિએ ત્રણ વાર દારૂ પીધે તેનું કેમ?
જૈન–પી તે આચાર નથી પણ અનાચાર દેષ છે. કર્મ વિશે પ્રાણુઓથી અકર્તવ્ય વસ્તુ બની જાય છે અને તેથી તેનું પાપ તેને ભોગવવું પડે છે. તેમાં કોઈ શાસ્ત્રની આજ્ઞા નથી કે દારૂ પી. દારૂપી એ મહાપાપ કાર્ય છે.
અકામ નિર્જરા ૪ ખ્રિસ્તી–અજ્ઞાનવડે તથા ઇરછા વિના દુઃખ ભેગવવું તેને અકામ નિર્જરા કહે છે. વળી નિજાવડે જીવે કરેલાં કર્મ દૂર કરીને બેર દ્રિય તેરદ્રિય વિગેરેભવ પામતે મનુષ્ય થાય છે. તેમ કહેવું ખોટું છે. કેમકે નિર્જરાવડે કર્મનું છોડવું થાય છે પણ જેવાં કર્મ છોડ છે તેવા સમયે સમયે સાત આઠ કર્મ બાંધે છે, એવી રીતે કર્મનો વ્યવહાર ચાલી રહ્યો છે અને અજ્ઞાની છવ કર્મ છોડ છેડાને બાંધે વધારે એ વચન પણ બાધકારક છે.
જૈન-અજ્ઞાની છવ પણ જેમ નદીને પથ્થર કેર ખાતે ખાતે મળ થઈ જાય છે. તેમ યથાપ્રવૃત્તિકરકરીને અજ્ઞાની અવસ્થામાં તથા દ્રવ્યમનરહિત અવસ્થામાં પણ જન્મ મરણ કરતે જીવ કદાપિ કર્મ બંધ થડે બાંધે છે, તેમ તેમ
એકહિયાદિકની એરંઢિયાદિક ગતિની પ્રાપ્તિ થાય છે અને યાવત મિહનીય કર્મની અગતરકેટકેડી સાગરોપમની સ્થિતિ ખપાપીને એક સાડી સાગરોપમની સ્થિતિ જાણી શકે છે, પણ
For Private And Personal Use Only