________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંડા છે. માતા સાનાનાં છે. પેલા યાચક ઢાકા પાછા કરીને કહેવા લાગ્યા કે, સાહેબજી? આતા પીતળનાં છે. ત્યારે રાજ્યની અધપુત્રે કહ્યું કે હું તમારૂ કહ્યું કદાપિ કાળે સાચુ માનવાનો નથી, લેવાં ડાયતા લ્યા નીકર પાછા ચાલ્યા જાઓ. ત્યારે ખીચારા ચાચક લેાકા નિરાશ થઈને ચાલ્યા ગયા. આમાં સમજવાનું કે તે રાજાના પુત્ર ઘણા મૂર્ખ હતા, તેથી તેણે જેમ યાચકલાકોનુ ખરૂ કહેલું પણ સાચું માન્યું નહીં અને પેાતાના દાનધર્મ મધ પાડયા. તેમ અજ્ઞાનના આવરણે આચ્છાદિત ખ્રીસ્તી મીં જૈમલ સત્ સાધુ જૈન ધર્મથી પરાંમુખ થઇ કઠ્ઠાગ્રહથી પેાતાનું હાલ માનેલું ખરૂ કરવુ ધારે છે, તે કદાચ પોતે ઉપર દર્શાવેલ રાજપુત્રના જેમ ખરૂં માની બેસે તેમાં તે નિરૂપાય? પણ જેનામાં ચાડી ઘણી પણ બુદ્ધિ છે તેતા તેના તેવા હજારા ઉપાચાને અને કુયુક્તિઓને સત્ માનવાના નથીજ, અને વિશેષમાં તેની હાંસી કરશે એથી ખેદ થાય છે. જ્યારે એ ભાઈ જૈન સાધુ થયા ત્યારે એ જૈનધર્મને સત્ય માનતા હતા અને જ્યારે તે મનની દરેક કાઇ કામના ફળીભૂત કરવા પ્રાસ્તી બની બેઠા ત્યારે તે ખ્રીસ્તીધર્મ સત્ય છે, એમ પાકારવા લાગ્યા. માટે એ બેમુખે ખેલનાર પેાતાને મનમાનતા કુતર્કો ઉઠાવી કુયુક્તિ લગાવી લેકાને ભરમાવવા જાય, તેથી લાકા તા ભરમાવાના નથી પણુ તેમની પાતાની કીંમત થશે એતા ખરૂ અનાદિકાળથી સિદ્ધ એવા જૈનધર્મ જગતમાં અનાદિકાળ જયવતા વશે અને જેજે
યુક્તિ કરવામાં આવે છે તે મિથ્યા હાઈ મિથ્યા થશે. માધ્યસ્થ્ય યુિક્ત માધ્યસ્થ્યપુરૂષાજ ધર્મની પરીક્ષા કરી શકે છે.
નિગેદિવિચાર.
જીવનું મૂળસ્થાન નિંગાઢ છે. જ્યાંસુધી વ્યવહારશશિમાં જીવા ન ખાવે ત્યાંસુધી તે સહમનિગાદિયા કહેવાય છે. ત્યાં રહીને તેઓ મહા દાણુ દુ:ખ લાગવે છે. નરકના જીવાના કરતાં અને તી વેદના નિગેઢિયા જીવાને થાય છે. એક શ્વાસેારૢવાસમાં નિબેનના
For Private And Personal Use Only