________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સમયે અસાધ્ય ત્રિદોષાદિ દુ:ખ, અકાળ મૃત્યુ, તાપને ગાઢ ઉડવુ, ટાંટીઆ ઘસવા, હાય હાય આદિ મનપર બળાપા, અનેક શાકના તર્ક વિતર્કો કરવા વિગેરે દુ:ખેા લાગવી મેાત પામવા જોઈએજ નહીં. તેવુ તે કઈ દેખાતુ નથી. તેવું દુઃખ તેા તે ખ્રીસ્તિયાના મરણુ સુધી પણ લઇ શક્યા નહીં તેા શુ` કખરમાં માટીમાં માટી મળી ગયા પછી લેશે ? ના, કાંઈ લેવાને નથી. ત્યારે ફાટ ઈશ્વર દુ:ખ લઇ લે છે તેમ શા કારણથી કડા છે? વળી તે ઇશ્વર સર્વેનું દુઃખ લઇને પેાતાની પાસે રાખે છે કે ખીજે ઠેકાણે રાખે છે ? તે કહેા. વળી આ દુનીઆના માટે ભાગ કે જે ઈસુને માનતા નથી, તેની ભકિત કરતા નથી, તેનુ દુઃખ તે હરણ નહીં કરે તે તેથી તે દ્વેષી પક્ષપાતી ઠરે છે અને પક્ષપાતી પણ ઠર્યા. પક્ષપાતી તે ઈશ્વર કહી શકાય નહીં અને જો તમેા તેને ઇશ્વર કહેશે! તે। દૃષ્ટાંત તરીકે તેનું ખંડન કરનાર પશુ ઇશ્વર છું. એમ કહુછું. જેમ તે દુઃખને હરણ કરે છે તે દેખાતાં નથી; તેમ હું પણ જીવાનું દુઃખ દૂર કરૂં છું તે પણ દેખવાના નથી અને જીવાનું દુઃશ્મ ઇશ્વર લે છે તે પણ દેખવાના નથી. જેમ તે પાપીઓની પાસે પાપ ભાગનાવે છે તેમ હું... પણ પાપીઓની પાસે પાપ ભાગવાવું છું, જેમ તે ન્યાયી માણસાને સુખી કરે છે, તેમ હુ* પણ ન્યાયી માણસાને સુખી કરૂ છું. જેમ તેના પુત્રે દુનિયાને ઉપદેશ દ્વીધા હતા તેમ પશુ દઉ છુ તા તે ઈશ્ર્વર ખરા કે હું, ખરા ઇશ્વર તેની ખાત્રી કેવી રીતે તમા કરશે ? માટે ઇશ્વર પોતે કોઇનાં દુ:ખ હરણ કરી લેતા નથી, અલખત જીવા કર્યાં કરે છે તે પ્રમાણે તેઓને ફલ થાય છે. ઇશ્વર સિદ્ધ તા ક રહિત થયા, તેવા તમા થવાને ઉદ્યમ કરી. એવું તેમને કહેલુ છે. તેમનું આલંબન તે નિમિત્તમાત્ર છે. તેમણે જેવી રીતે કર્મને દૂર કર્યાં. તેવી રીતે તમે કર્મને દૂર કરી. એજ તેમના અરિહંત અવસ્થાના ઉપદેશ હતા. એવા રાગદ્વેષ દ્વૈિત અરિહંત ભગવાન્ હતા. તેની ખરાખર સદૂહા કરી આત્મા ક્રમ સહિત છે અને ઇશ્વર, દુ:ખને લેતા નથી એ સત્ય વાત સમજો; અને જૈનસાધુને શરણે આવા કે જેથી તમારી અજ્ઞાનતા
For Private And Personal Use Only