Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 4
________________ ૩૧૦ જૈન ધર્મ વિકાસ.' નવ વારંવાર આ વેગ મળે, શુભ પુણ્ય તણે અવસર આ ફળે, જેથી બુદ્ધિ સુમાગે વિશેષ વળે. ભવિ. ૭ બે સમયે પ્રતિક્રમણ કરવાં, અતિ આનંદથી પ્રભુગીત સ્મરવાં, ગુરૂદેવ દશને શિર ધરવાં. ભવિ. ૮ આરંભ, પાપનો ત્યાગ કરે, વ્યવહાર, ધર્મનું ધ્યાન ધરે, બ્રહ્મચર્ય, શલને ગ્રહણ કરે. ભવિ. ૯ તપશ્ચર્યા " છઠ્ઠ અઠ્ઠમની, તપ અષ્ટ દિનનું શુદ્ધ બની, વળી વિવિધ પૂજા પ્રભુ જિનની. ભવિ૧૦ અસત્યવચનના ત્યાગી મને, જુગાર રૂપી એક શત્રુ હશે, એવાં ગુરૂબોધ તણાં વચને. ભવિ૦૧૧ ઉત્સવ નંદીશ્વર દેવ કરે, માનવભૂમિ એ કેમ ને ઉજવે ? પછી અનંત ત્રાદ્ધિની પ્રાપ્તિ ધરે. ભવિ૦૧૨ પર્યુષણને ઉર મધ્ય સ્મરે, પ્રભુમાન વિષે ઉત્સાહ ધરે, હેમેન્દ્ર અજિતપદ પ્રાપ્ત કરે. ભવિ૦૧૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36