Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 19
________________ મૂર્તિ પૂજાના વિરોધમાં “મૂર્તિ પૂજાના વિરોધમાં ...’ લેખક મુનિ ન્યાયવિજયજી (અમદાવાદ.) ( ગતાંક પૃષ્ઠ ૨૫૦ થી અનુસંધાન ) પૂર્વાચાર્યોએ આભૂષણુરૂપ અણુમુલ સાહિત્ય જેમાં તત્વજ્ઞાન, દાર્શનિકવિચારણા, ઇતીહાસ, ચરિત્ર-વ્યાકરણ–કાવ્ય, ન્યાય—તર્ક સાહિત્યના ગ્રંથા બનાન્યા છે. જેનાથી એકલા જૈન સાહિત્યજ નહિ-મલ્કે ભારતી સાહિત્યની શાસામાં અપૂર્વ વૃદ્ધિ થઇ છે, અહીં હું કોઇની પ્રશંસા કે નિંદા કરવા નથી બેઠી માત્ર સત્યવસ્તુસ્થિતિનું નિર્દેન જ કરાવું છું. મારો કહેવાનેા આશય એટલેાજ છે કે સ્થા-સંપ્રદાયે એક મૂર્તિ પૂજાના વિરોધ સાથે મૌલિક જૈન-સાહિત્યનેા, છનવાણીના અને શ્રુતધર, પૂર્વધર આચાર્ય ભગવંતેાની દીવ્ય વાણીના પણ વિરોધ કર્યો અને સાથે જ પેાતાના સંપ્રદાયમાં અજ્ઞાનતા વધારી. દુરપ હમણાં હમણાં વીસમી સદીમાં એ સ’પ્રદાયમાં શિક્ષણ—સંસ્કૃત—અને પ્રાકૃત સાહિત્યના અભ્યાસ થવા માંડયા છે, પરંતુ એતે શ્વેતાંબર સંપ્રદાયની દૃષ્ટિએ તા પાશેરામાં પુણી જેટલું જ છે. આ સિવાય જૈનશાસના પ્રભાવિક પુરૂષાનાં સાચાં ચિરત્રાથી પણ સ્થા.—સંપ્રદાય વંચિત રહે છે. જેમકે ભારત અને ભારત બહાર જૈન ધર્મના-વીરશાસનના—વિજયધ્વજ ફરકાવનાર . સમ્રાટ સંપ્રતિ અને તેમના ગુરૂદેવશ્રી આચાય શ્રી સુહસ્તીસૂરિજી મહારાજના પરિચય લ્યા—સ્થા. સપ્રદાયના લેખકા એ સમ્રાટનુ જીવન લખશે ખરા? તેના યુધ્ધનું, તેની વીરતાનું કે જૈન ધર્મ પ્રચારનું વર્ણન કરશે ? કિન્તુ જૈન ધર્મ પ્રચારના મુખ્ય અગરૂપ હજારો જીન મંદિર, લાખા જીન મૂર્તિ આ બનાવરાવી આદિનુ કયાંય વર્ણન જ નહિ આવે. આવીજ રીતે મહારાજા કુમારપાલ અને ક,કા,સ ભગવાન શ્રીહેમચદ્રાચાર્યજી મહારાજના પરિચયમાં કુમારપાલની યુદ્ધ વીરતા. અહિંસાપાલન, આદિનું વર્ણન કરશે પરન્તુ કુમારપાલે તારંગાજી સિદ્ધાચલજી ગીરનારજી ઉપર તથા અન્ય સ્થાનાએ બધાવેલ ભવ્ય જીનમદિરાનાં અને આચાર્ય દેવકૃત મૌલીક સાહિત્યના લેશ પણ પરિચય નહિં જ આપે તેમજ વસ્તુપાલ તેજપાલ વિમલમંત્રી; ચાંપાશાહ વગેરેના ૧ બ્યાવરના સ્થા. જૈન ગુરૂ કુલ તરફથી ખાલ અભ્યાસ માટે જે ચાપડીઆ બહાર પડી છે, તેમાં આવુંજ વર્ષોંન છે. ખુબી એ છે કે અજૈન વીરપુરૂષાઅે મહાત્માએનાં સત્ય જીવનચરિત્ર ભણાવાય, પરન્તુ જૈન ધર્માંના પ્રાભાવિક મહાપુરૂષાનાં સત્ય જીવનચરિત્ર પુરીરીતે ન ભણાવાય, આ એછા દુઃખની વાત છે? 3

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36