Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 31
________________ ચાતુર્માસ નિર્ણય ૩૩૭ મુનિશ્રી લાવણ્યવિજયજી આદિ, સવેગી ઉપાશ્રય, ગઢસીવાણા મારવાડ મુનિશ્રી ભરતવિજયજી આદિ ૨, તપાગચ્છ ઉપાશ્રય, ચોટીલા. ' મુનિશ્રી ચિદાનંદવિજયજી આદિ ૨, તપાગચ્છ ઉપાશ્રય, જોરાવરનગર. મુનિશ્રી મનહરવિજયજી આદિ ૩, હઠીભાઈની ધર્મશાળા, જુનાગઢ, મુનિશ્રી આણંદસાગરજી, (વીરપુત્ર) આદિ ૭, સંવેગીઉપાશ્રય, જોધપુર, મારવાડ. મુનિશ્રી ન્યાયવિજયજી આદિ, સંવેગી ઉપાશ્રય, થાંદલા, મારવાડ. મુનિશ્રી અમરવિજયજી આદિ ૫, અમરચંદ જસરાજની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી મણિવિજયજી આદિ ૨, મેડીકડીઆની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી કંચનવિજયજી આદિ ૨, ઉજમબાઈની ધર્મશાળા, પાલીતાણું. મુનિશ્રી જયવિજયજી આદિ, ચંપાનિવાસ, પાલીતાણું. મુનિશ્રી તપસ્વી પ્રેમસાગરજી આદિ, કલ્યાણભૂવન, પાલીતાણા. મુનિશ્રી દર્શનવિજયજી આદિ ૬, દાદા સાહેબની વાડી, પાલીતાણા. મુનિશ્રી નકવિજયજી આદિ ૩, ખુશાલભૂવન, પાલીતાણા. મુનિશ્રી રવિવિજયજી આદિ ૨, ખુશાલભૂવન પાલીતાણા. મુનિશ્રી સયંમસાગરજી આદિ ૩, કટાવાળાની ધર્મશાળા, પાલીતાણા. મુનિશ્રી ચન્દ્રવિજયજી આદિ, સાહિત્ય મંદિર, પાલીતાણા. મુનિશ્રી પ્રધાનવિજયજી આદિ, બાબુની ધર્મશાળા, પાલીતાણ. મુનિશ્રી વિવેકસાગરજી આદિ, નરસીકેશવજી ધર્મશાળા, પાલીતાણું. મુનિશ્રી તિલકચંદજી આદિ, નરસીનાથાની ધર્મશાળા પાલીતાણા મુનિશ્રી રાયસાગરજી આદિ ૨, જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ, પાલીતાણા. મુનિશ્રી નવનિધસાગરજી આદિ, સંવેગી ઉપાશ્રય, કેકણફધિ, મારવાડ. મુનિશ્રી મંગળસાગરજી આદિ જિન ઉપાશ્રય. બેઝવાડા, મદ્રાસ. મુનિશ્રી જીતસાગરજી આદિ, સંવેગી ઉપાશ્રય, બાડમેર, મારવાડ. મુનિશ્રી ભગવાનવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, ભાવનગર મુનિશ્રી અમૃતવિજયજ આદિ ૩, સંવેગી ઉપાશ્રય, ભૂતી, મારવાડ. મુનિશ્રી પ્રવિજયજી આદિ, તપાગચ્છ ઉપાશ્રય, ભૂજ કચ્છ. મુનિશ્રી હંસસાગરજી આદિ, બજારગેટના ચૈત્યને ઉપાશ્રય, મુંબઈ. ' મુનિશ્રી મુક્તિસાગરજી આદિ, જિન ચૈત્ય પાસેને ઉપાશ્રય, મેરઠ, યુ. પી. મુનિશ્રી સુમતિવિજયજી આદિ, અંબાલાલ પાનાચંદની ધર્મશાળા ખંભાત. મુનિશ્રી દાનવિજયજી આદિ, તપાગચ્છને ઉપાશ્રય, મહુવા. મુનિશ્રી કેશરવિજયજી આદિ, તપાગચ્છને ઉપાશ્રય, વાવ મુનિશ્રી કમળવિજયજી આદિ સંવેગી ઉપાશ્રય, પદ, મારવાડ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી આદિ, જૈન ઉપાશ્રય, સીનેર, ગુજરાત. મુનિશ્રી ચારિત્રવિજયજી આદિ, ચારિત્રાશ્રમ, સોનગઢ. [pl]

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36