Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 32
________________ ૩૩૮. . જનધર્મ વિકાસ તપારાધના સાડી જનાચાર્ય શ્રીમવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશામૃત સિંચનથી, ઘણજ આંડબર અને ભક્તિપૂર્વક સંઘ તરફથી અઠ્ઠાવીસ લબ્ધિ તપની આરાધના થતાં, તેની સંપૂર્ણતાના અંતે તત્સવ નિમિત્તે વરઘોડે, રાત્રિ જાગરણ, પરમાત્માની અંગરચના, અને પૂજા આદિ ઉલ્લાસપૂર્વક કરી ઉજવણી કરી હતી. ઉપરાંત સાદડીમાં કન્યાશાળાને અભાવ હોવાથી તેની આવશ્યક્તા પર ગુરૂદેવશ્રીએ ઉપદેશ કરતાં, અમુક વ્યક્તિઓએ પાંચ વર્ષ સુધીનું ખર્ચ આપવાની મહેચ્છા દર્શાવતા. શિક્ષિકાની શોધ ખોળ ચાલી રહેલ છે, જેની પ્રાપ્તિ થતાં શ્રાવિકાશાળાને પ્રારંભ થશે. તદુપરાંત સાદડીમાં અમુક અંશે શ્રાવકગણમાં કુલ્સપના બી રોપાયેલા હતા, તે ફલીફૂલીને વૃક્ષ ન બને તે માટે મૂળમાંથી જ ઉખેડી નાખવા, આચાર્યદેવશ્રી પ્રયાસ કરી રહેલ છે. આ કાર્યમાં પરમાત્મા તેમને સફળતા અપે, અને સાદડીને સંઘ સ્પથી નિર્મળ બને એવી અંતર વાંછના. તલતા જનાચાર્ય શ્રીમદ્ હર્ષસૂરિજી મહારાજના સદુપદેશથી વર્તમાન તપની સંસ્થાને પિષણ નિમિત્તે શ્રાવકગણુમાંથી રૂ. ૭૫૦૦થી વધુ ફાળે એકત્ર થએલ છે. તપારાધના સમય પ્રમાણે ઉત્સાહથી થયેલ છે, દરરોજ વ્યાખ્યાનને લાભ જેનજેનેતરે મળી હજારેકને સમુહ લે છે, ચારે માસની નોંધાયા મુજબ નિર્માણ થયેલ વ્યક્તિ તરફથી દરરોજ વ્યાખ્યાનમાં રૂપીઆ, શ્રીફળ સાથેની ગહેલી અને પ્રભાવના થાય છે. વીવાર ઉપાધ્યાય શ્રીદયાવિજયજી મહારાજના ઉપદેશથી, સંઘની સૂત્ર વંચાવવાની ભાવના થતાં, ઉત્તરાધ્યયન સૂત્રને પધરાવી, રાત્રિ જાગરણ કરી, જ્ઞાનભક્તિ કર્યા બાદ બીજા દિવસે ઘણું જ આડંબરપૂર્વક વરઘેડ ચઢાવી, સૂત્ર વહેરાવવાની ઉછામણી બેલી, વિનયપૂર્વક ગુરૂદેવને સૂત્ર વહેરાવી વાચના શરૂ કરાવેલ છે, તેમજ ભાવનાધિકારે શ્રી પાર્શ્વનાર ચરિત્ર વંચાય છે. વ્યાખ્યાનને જૈન જૈનેતરે મોટા સમુહમાં લાભ લે છે. ત૫રાંત શ્રાવકગણે ઉલ્લાસ અને ભક્તિપૂર્વક શ્રી અક્ષયનિધિ તપની શ્રાવણ વદિ ૪ થી આરાધનાનો પ્રારંભ કરેલ છે. લેકેમાં અદ્વિતીય ઉત્સાહને વેગ વહી રહ્યો છે. ધનપુર જૈનાચાર્ય શ્રીવિધ્યલાવણ્યસૂરીજી મહારાજશ્રીના આશિર્વાદ મેળવી મુનિશ્રી વિકાશવિજયજી ગણિવર્ય. મુનિશ્રી મહિમાપ્રવિજયજી, સાધવી શ્રી મને જ્ઞનાશ્રીજી, તથા ગુરૂદેવની સેવામાં રહેનાર કુંભાર ચિનુ, અને ભીલ માધા એમ પાચે અઠ્ઠાઈ તપની આરાધના કરી છે. અને આચાર્ય શ્રી વિજયભદ્રસુરીજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી દોલતવિજયજી અને મુનિશ્રી પુંડરીક

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36