Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 34
________________ ३४० જૈન ધર્મ વિકાસ.. અનુગાચાર્ય પન્યાસજી શ્રી ભાવવિજયજી ગણિવર્ય નિર્વાણ દિનની ઠેર ઠેર થયેલ ઉજવણી. શ્રાવણ શુકલ ચતુર્થીના મંગળ પ્રભાતે, જ્યાં જ્યાં ઉક્ત પૂજ્ય ગુરૂદેવશ્રીને સમુદાય અને આજ્ઞાકિંત શ્રમણગણ હતા, ત્યાં આ ઉત્સવ દિનની ઉજવણું ઘણું જ ઉલ્લાસપૂર્વક થઈ રહી હતી. સાદડીમાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના, તખતગઢ આચાર્યશ્રીવિહર્ષસૂરિજીના, બીયાવર ઉપાધ્યાયશ્રીદયાવિજયજીના, જામનગર પન્યાસ શ્રી માનવિજયજીના, પ્રતાપગઢ પન્યાસ શ્રી કલ્યાણવિજયજીના, ઉજજન પન્યાસ શ્રી મંગળવિજયજીના, અમદાવાદ મુનિશ્રી વિદ્યાવિજયજીના ભેદરા મુનિશ્રી ભૂવનવિજયજીના સેવાલી મુનિશ્રી ભદ્રાનંદવિજ્યજીના, ખરેડી મુનિશ્રી દેવેન્દ્રવિજયજીના, લુણાવા મુનિશ્રી રવિવિજ્યજીના, માયલી પાલડી મુનિશ્રી જ્યવિજયજીના, પાલણપુર મુનિશ્રી આણંદવિજ્યજી આદિના અધ્યક્ષ પણ નીચે સદર ગામે એ વ્યાખ્યાન સમયે મહેમના જીવન પિકીના બેધદાયક આદરણીય પ્રસંગે દર્શાવી તેમની ઉંચ્ચ કોટીના ભાવને આદરવાનું સૂચન હરેક વક્તાઓએ કરેલ હતું તેમજ તે દિને વ્યાખ્યાનમાં પ્રભાવના અને બપોરના દરેક શહેરના સ્થળ નદિકના જિનચૈત્ય વાજિંત્રના મધુર સ્વરના નાદ સાથે રાગ રાગણીથી પંચ કલ્યાણકની પૂજા અને પરમાત્માને અતિ આલ્હાદજનક અંગરચના ભાવિક શ્રાવક ગણ તરફથી કરાવવા ઉપરાંત અમુક સ્થળોએ રાત્રિ જાગરણ કરીને સદર દિનની ઘણુજ ઉલ્લાસપૂર્વક ઉજવણુ સ્થળે સ્થળે થઈ હતી. મહર્ષિ ગણુને વિજ્ઞપ્તિ. માસિક આપશ્રીને નિયમિત મેકલવામાં આવે છે. તેના લવાજમના તપગ૭ પટ્ટાવળી સાથે ચાર પુસ્તક ભેટના પોસ્ટેજ ચાર્જ સહિત રૂ. ૩-૬-૦નું વી. પી ભાદરવા સુદિ ૧૫ થી મેકલવાનું શરૂ કરવામાં આવશે, તે તે મળેથી સ્વીકારી લેશે. તેમજ જે આપની ગ્રાહક તરીકે રહેવાની અનિચ્છા હોય તે અંક મળેથી જણાવી દેવાનું ધ્યાનમાં રાખશો. તંત્રી. મુદ્રક-હીણલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશક:–ભેગીલાલ સાંકળચંદ શેઠ. જેનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીરોડ-અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36