Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
शत्रुभय-मट
उ२७
शचुंजय-अष्टकः रचयिता-प्रवर्तक शान्तिविमलजी ।
॥ मदाक्रांता व्रतमिदम् ॥ सौराष्ट्रे यः प्रथममगमद्देवदेवस्य स्थानम्
नाभेयस्यादिशिखरगतं पूज्यमानं त्रिलोके । दृष्ट्वा हर्षात्स्वजननफलं सार्थकं मन्यमानम्
पन्यासं हिम्मतविमलनामानमायं नमाति ॥१॥ અર્થ–જે વિમલગઝેશ્વર હિંમતવિમલજી ગણાધીશ સોરઠ દેશમાં પ્રથમ પોતે ગયા ને ત્યાં શત્રુંજય પર્વતના શિખર ઉપર દેવના દેવને નાભીરાજના પુત્ર રૂષભદેવનું મંદિર ત્રિલેકમાં પૂજાયેલ એવાને જોઈને પિતાના જન્મને સાર્થક માનતા વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ ४३ छु. ॥१॥
अन्यैश्चैत्यैः शतपरिमितैः शोभमानं समन्तात् ___ तस्मिश्चैत्ये भविजननुता मूर्तिराधेश्वरस्य । यां द्रष्ट्वा योऽभवदतितरां मानसे हर्षवान् तम्
पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥२॥ અર્થ-બીજાં ચારે બાજુ રહેલાં દહેરાસરેથી અતિ શોભાયમાન તે દેરાસર છે. તે દેરાસરને વિષે ભવિજનોએ સ્તુતિ કરેલી આદિનાથની મૂર્તિને જોઈને જ જે મહારાજ પિતાના મનમાં અત્યન્ત હર્ષવાળા થયા તે વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું.
तीर्थ रम्यं भवति धरणौ नोपमा यस्य लोके ...' नाम्ना शत्रुजय इति जनाश्चक्षते भारतेऽस्मिन् । तत्रायान्तं मुनिजनयुतं वन्द्यमानं जनौषैः
पन्यासं हिम्मतविमलनामानमार्य नमामि ॥३॥ અર્થ–પૃથ્વીને વિષે સુંદર તીર્થ છે જેની ઉપમા આ લેકને વિષે છેજ નહિ. આ ભારતવર્ષને વિષે જેને માણસ નામ વડે કરીને શત્રુંજય એ પ્રકારે કહે છે, ત્યાં આવેલાને જન સમુદાયે વન્દના કરેલા બીજા મુનિઓની સાથે આવેલા, વિમલગચ્છના અધિપતિ મહારાજશ્રી હિંમતવિમલજીને હું પ્રણામ કરું છું. પરા
देवासि त्वं गुणगणयुतो मादृशां यः शरण्यः
स्तोतुं त्वां मे न भवति गिरा विस्तरो तुष्टिकर्ता। ..

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36