Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ ૩૧૮ જૈનધમ : વિકાસ આરાધના ૩. તામસી. આરાધના તેમાં સાત્ત્વિકી આરાધનાનું સ્વરૂપ એ છે કે આત્મ કલ્યાણની બુદ્ધિથી નિષ્કષાયભાવ ધારણ કરી, નવેદાનુ યથાર્થ રહસ્ય સમજી બહુમાન પૂર્વક અવિધિ દોષ ટાલીને જે નવપદેાની આરાધના કરવી તે સાત્વિકી આરાધના કહેવાયા અને રાજસી આરાધનાનું સ્વરૂપ એ છે કે કરેલી આ આરાધનાથી મને આ ભવમાં કીર્તિ, યશ, સ ંતતિ, અને ઋદ્ધિ દિપ્ત થાય, એવા ઇરાદાથી અથવા તે ભવાન્તરમાં ઇન્દ્ર પાવી, ચક્રવૃત્તિ પણું ઈદિ મને મલે, એવા ઈરાદાથી કરેલી નવપદાની આરાધના તે રાજસી આધ્ધના કહેવાય. આવી આરાધના નિયાણાવાલી હાવાથી સામાન્ય ફૂલ આપે પ્રાંતુ વિશાલકર્મ નિર્જરાદિ વિશિષ્ટ ફલદાયક હાતી નથી ારા તામસી આષધના એવી છે કે- જે-ક્રોધથી, માનથી, માયાથી અને લાભથી, અથવા પરાની શ્રીકથી તિરસ્કારપૂર્વક આરાધના કરવામાં આવે, અથવા તે શત્રુને નાશ કરવા માટે કરેલી નવપદોની આરાધના જે કૈવલ દુતિનેજ આપે. આવી આરાધનાને ભગવતે તામસી આરાધના કહી છે. કા પૂર્ણ. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર યાત એકત્રીસ ભવના સ્નેહસંબંધ [ મૂલકર્તા : રૂપવિજયજી ગણિ] અનેક અન્તગત કથાએથી ભરપૂર, વૈરાગ્યમય છતાં વાંચવામાં રસ ઉત્પન્ન કરે તેવા આ ગ્રંથ હરેક જૈન જૈનેતરે અવશ્ય વાંચવા તેમજ મનન કરવા ચેાગ્ય છે. મન સાલ પેજી સાઝમાં, હોલેન્ડના ગ્લેજ કાગળ ઉપર સુંદર છપાઈ તથા આકર્ષક બાઇન્ડીંગ કરમા લગભગ ૪૦ છતાં કીમત માત્ર રૂપિયા ત્રણ, —મળવાનાં સ્થળ ૧.મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ દાશીવાડાની પેાળ, અમદાવાદ. ૨સંઘની મુલજીભાઈ ઝવેરચ‘દ પાલીતાણા. ૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર પાયધુની–મુ ઈ. ૪ જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર. ૫ મેાહનલાલ રૂગનાથ પાલીતાણા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36