________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પમ પ્રકાશ.
૪ જૈન સમાજને જારી અભ્યદય થવા પામે એવા શાસનપ્રેમ સાથે ઉંડી ટીલની દાઝ-દિલસોજી ધરાવે એ સ્વયંસેવક યા નિઃસ્વાર્થ સેવાકારક વર્ગ તૈયાર કરવો જોઈએ અને તે માટે કાર્યનો વહેંચણ કરી સ્વકાર્ય શરૂ કરી દેવું જોઈએ. દ્રવ્ય અને ભાવ કરશે સારી શકાય એવા લક્ષથી કાર્ય કરવું જોઈએ.
૫ રડવા-કુટવામાં તેમજ ફટાણું ગાવામાં તેમજ નકામી કુથલી કરવામાં જે પુષ્કળ વખત નકામે કાઢી નાંખવામાં આવે છે તેને બચાવ થઈ શકે તથા સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે તે ઉપદેશ સ્થળે સ્થળે કેચ વગર નિર્ભયપણે અપાવે જોઈએ,
૬ જે કઈ ખેન કમનશીબે વિધવા થવા પામે તેના આત્માને શાનિત-દિલ. સેજી મળે તેમ તેને સારા અભ્યાસમાં અને સારી સંગતિમાં છેડતા કાળજી રાખવી જોઇએ. નહિ કે તેને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી તેના દુ:ખમાં વધારો થાય તેવી ઉલટી રીતિ આવી. વીરપુત્ર અને વીરપુત્રીઓએ મિથ્યા શેક-સંતાપ તજી ખરી કેળવણીને સ્વાદ મેળવી અન્ય ભવ્યાત્માઓને તેને સ્વાદ ચખાડો જોઈએ. વિધવા તેમજ સધવા બહેને જે ખરી કેળવણું મેળવી શકશે તો તેઓ પિતાની જાતિબહેનને ઉદ્ધારવા અને સ્વસંતતિને પણ કેળવવા ભાગ્યશાળી નિવડશે.
૭ અન્ય કામો કેળવણીને બહાળે પ્રચાર કરી આગળ વધતી જાય છે, તેને મની હોલમાં ઉભા રહેવું હોય તે જેનોએ તન, મન, ધનથી કેળવણીમાં સંગીન વધારો કરી કેમની ઉન્નતિ સાધવા પૂરતું લક્ષ આપવું જોઈએ,
૮ શરીરનું આરોગ્ય સારી રીતે સચવાય એવાં નિર્દોષ અને નિયમિત ખાનપાન, વ્યાયામ (એગ કસરત, સ્વર હવાપાણી અને સારા પ્રકાશવાળાં નિવાસસ્થાનનું સેવન કરવું જોઈએ. એ વગર ઘણાએક ભાઈ-બહેનો અનેક પ્રકારનાં રોગથી રમાતા જાય છે.
૯ રાજસી અને તામસી પ્રતિને ઉત્તેજિત કરે એ રાક તજી, સાત્વિક પ્રકૃતિને પોષણ આપે એવા સાત્વિક ખોરાકથી શરીરને પોષણ આપી સાત્વિક વિચાર, વાણી અને આચારતું સદાય સેવન કરવું, જેથી સ્વપરહિતમાં રસ વધારે થવા પામે. - ૧૦ સર્વને સ્વસ્થ રામાન લેખના, દુઃબીના દુ:ખ કાપવા, સુખીને દેખી દિલમાં સંતોષ-પ્રમોદ ધરવો અને પતિ દ્વ-નિર્દય કાર્ય કરનારથી વેગળા રહેવું, રડી રહેણી-કરણીવડેજ પિતાને નિતાર શઈ શકશે. ( ૧૧ હિંસાદિક સકળ પાવસ્થાનકથી સદંતર દૂર રહેવું અને અહિંસાદિકને પ્રેમથી આદર આપ.
ર. કે. વિ.
For Private And Personal Use Only