________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
પ નિજ આત્મસ્વરૂપને વિચાર કરે એ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ' ૬ ઉત્તમ વ્રત નિયમ સમજીને આદરવા એ આ ક્ષણિક દેહ પામ્યાને સાર છે. ( ગુ પાત્ર નિ:સ્વાર્થ પણે વિણ આપવું એ દ્રવ્ય પામ્યાને સાર છે. ૮ પ્રાણી માત્રને પ્રિયકારી થાય એવું બેલિવું એ વાચા પામ્યાને સાર છે.
૯ બુદ્ધિબળ પામી નકામી પ્રપંચજાળમાં પડી, નિજ આત્મસ્વરૂપની કશી . દરણા કરતો નથી તે બુદ્ધિ પામે છતાં નહિ પામ્યા બરોબર છે. '
૦ માનવભવ તથા આર્યકુળાદિક રાત્સામગ્રી પામ્યા છતાં, ઉત્તમ પ્રકારના વ્રત વિકા નું પાલન કરી તેની સાર્થકતા જેકરી શકતા નથી તે તેનહિ પામવા બરાબર છે.
૧૨ પૂર્વ પુન્યને પુષ્કળ દ્રવ્ય સંપત્તિ પામ્યા છતાં તેને સત્પાત્રમાં વ્યય અહિ કરતાં જે તેનો કુવ્યસનાદિકમાં સ્વછંદીપણે વ્યય કરે છે તે તે નહિ પામવા
ખર છે.
૧૨ જે સમર્થ વચનબળ પામ્યા છતાં મિણ વચન બોલવાવડે લોકપ્રિય પિકને અદલે અપ્રિય વચન વાપરી લેકે સાથે કડવાશ કરે છે તે વાચા નહિ પામવા ખબર છે,
૬૩ જે તમે અન્ય પાસે ભલા વર્તનની ચાહના રાખતા જ હો તો તમે પિતે પ્રથમ અન્ય પ્રત્યે ભલું વર્તન કરી બતાવે..કહેવું સહેલું છે પણ કરવું કઠણ
૧૪ બીજનું પ્રતિકૂળ આચરણ તમને અનિષ્ટ લાગતું જ હોય તે તમે જાતે જ હળ પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરતાં વિર, અનુકૂળ આચરણ જ કરે.
૧૫ પરની નિંદા કરવી તે કનક કચોળા જેવા સ્વમુખથી પારકા મળ ચુંથવા
૧૬ હંસ જેવા ઉત્તમ સારગ્રાહી બનવું પણ કાગ જેવા છિદ્રગ્રાહી થવું નહિં. ૧૭ તમારૂં શ્રેય ચાહતાં જ હો તો સર્વ કેઈનું હિત-શ્રેય-કલ્યાણજ ચિત્તવો. ૧૮ યથાશક્તિ પરહિત કરવા તત્પર રહેશો તો તેથી સહેજે સ્વહિત કરી શકશે.
- સુખી અને સચ્ચીને નિરખી મુદિત બનશે તે તમે પણ પરિણામે ખી અને સદ્દગુણ થઈ શકશે. ચિત્તની પ્રસન્નતાવડે રૂડું જ પરિણામ આવે છે.
૨૦ નીચા, નિંદક યા નિર્દય પ્રત્યે રોષ કરવાથી લાભને બદલે હાનિ અધિક શાય છે.
૨૧ અસાધ્ય વ્યાધિની જેમ તેવાની ઉપેક્ષા (રાગ દ્વેષ રહિત તટસ્થ વૃતિ) • ફરી ઉચિત છે.
(લેખક સ, ક, વિ.)
For Private And Personal Use Only