Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુહાર શબ્દને અર્થ. ૧૨૧ કુલીન ગણાવા ઈચ્છતી સ્ત્રીઓએ દુઃખથી પીડાવા છતાં પણ નીતિમાર્ગ છેડે ન જોઈએ. પતિનો વિશ્વાસઘાત કરવો એ મહા પાપ છે. ચાકરે સાથે બેસવા ઉડવા કે હાસ્ય કરવાની ટેવ રાખવાથી પતિનું મન બ્રાતિ પામેજ, માટે સન્નારીઓએ એવી ટેવ બલકુલ ત્યાગવી ઉચિત છે. એક બીજાની ઇર્ષા કરવા કરતાં એક બીજાને સહાયતા કરતાં શીખવું એમાં જ કલ્યાણ છે. કઈ સ્ત્રીએ કઈ પણ વખતે અપૂર્ણ પોષાક પહેરેલી સ્થિતિમાં કોઈની નજરે પડવું નહિ. તમે સ્વરૂપવાન સાથે સદાચરણી હશે તો તમારી શોભા બમણી થશે. સત્સંગથી ઉત્તમ જ્ઞાન મળે છે, તેથી સત્સંગમાં રહી હમેશાં ગુણગ્રાહી થવું. જ્યાંથી મળે ત્યાંથી સાર ગ્રહણ કરે. પતિની સ્થિતિ સાધારણ હોય તો પણ તેને માટે હલકો વિચાર લાવી પ્રેમ ઓછો કરે તે કુલીન સ્ત્રીઓને ઘટતું નથી. માબાપની શિખામણથી સુશિક્ષિત થએલી કન્યાઓને પિતાની યોગ્યતા કે અયોગ્યતા બતાવવાને સમય સાસરવાસમાં જ આવે છે. जुहार शब्दनो अर्थ. જૈન ધર્મ પ્રકાશ. ૧૯૭૨ કે ૭૩ ની સાલના એક અંકમાં એક જીજ્ઞાસુએ જુહાર શબ્દનો અર્થ શું છે?' એ પ્રશ્ન કરેલ હતો તેનો અર્થ નીચે મુજબ થાય છે. જહાર જુહાર બણિક કહે, ન જાણે જુહારકા ભેદ; ભેદ જાણે બીન રહત હૈ, આઠ પ્રહર બહુ ખેદ. જામે જુગદીશ હય, હામે હરિ સાર; રામે રામ નામ હૈ, તા નામ gઢાર. (નં. ૧૦ દ૨) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26