Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. देवं श्रेणिकवत्प्रपूजय गुरुं वंदस्व गोविंदवत् । दानं शील तपःप्रसंगसुभगां चाभ्यस्य सद्भावनां ॥ श्रेयांसश्च सुदर्शनश्च भगवानायः स चक्री यथा। धर्ये कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ॥१॥ પુસ્તક ૩૪ મું.] અષાઢ સંવત ૧૯૭૪. વીર સંવત ૨૪૪૪. [અંક ૪છે. . रत्नाकर पच्चीशीर्नु रहस्य. (લેખક-માસ્તર શામજી હેમચંદ.) [અનુસંધાન પુષ્ટ ૩૪ થી ]. (હરી ગીત.) - (૧) હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના હારમાં, ખેટાં છતાં ખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હાર ધર્મ તે સે નહીં, મુજ મૂખ ભાવોને નિહાળી નાથ કરૂણા કર કંઈ (ર) મેં જોગ સારાં ચિતવ્યાં તે રોગ સમ ચિંત્યાં નહીં, આગમન થયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહીં; નહીં ચિંતવ્યું મેં નક કારાગૃહસમી છે નારીએ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયે, (૨૧) હુ શુદ્ધ આચારોવડે સાધુ દયમાં નવ રહ્યો, કરી કામ પરઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કેઈ કાર્યો નવ કર્યા, ફરક અરે ! આ લક્ષ ચારશીતણા ફેરા ફર્યા. ૧ અછતાં For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 26