Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર ૧૫ નીચે કરવામાં આવ્યે હતા. તે પ્રસંગે ૧૧ ઉમેદવારાને પ્રમાણપત્રા સાથે રૂા.૧૧૨) શકઠા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. દર વર્ષ` લેવાતી આ પરીક્ષામાં આ પાઠશાળાના વિદ્યાથી ઓ બહુ સારા વિભાગ મેળવે છે તે સંખ’ધી પ્રમુખ તરફથી સતાષ દર્શાવવામાં આવ્યા હતા. તે સાથે આ પાઠશાળાના વિદ્યાથીઓને જ્ઞાનદાન સાથે ક્રિયાતત્પર રાખવામાં આવે છે તે એના કાર્યવાહકો પાતે જ્ઞાનક્રિયા ઉભ યુમાં સાવધાન હાવાનુંજ ઉત્તમ ફળ છે એમ પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. આ પાઠશાળાની સ્થિતિ અન્યને અનુકરણ કરવા યાગ્ય છે, એમ જણાવવા સાથે કેટલેક અંશે વ્યવહારિક શિક્ષણ આપવાની પણ આવશ્યકતા જણાવવામાં આવી હતી. મેળાવડા મહુ સારા થયા હતા. શ્રી ધેાલેરા જૈન જ્ઞાન પ્રવેશક સભાના વાર્ષિક મહાત્સવ. આ સભાની વાર્ષિક તિથિ અશા શુદ્ધિ ૧ હોવાથી તે તિથિએ નિર'તરના રીવાજ અનુસાર જિનાલયમાં આંગી પૂજા મહાત્સવ તથા સ્વામીવાત્સલ્ય અને રાત્રીએ સભા ભરીને વાર્ષિક રીપોર્ટનુ વાંચન ઇત્યાદિ અહુ આનદ સાથે કરવામાં આવ્યું હતું. ના સભાના હાથ નીચે ચાલતી જૈન જ્ઞાન પઢનપાઠન પાઠશાળાના વિદ્યાથી ઓને શેઠ પોપટલાલ સવચ'દ તરફથી જેઠ વદ ૧૪ શે ઈનામ આપવાના મેળાવડા કરવામાં આવ્યા હતા. આ સભાના કાર્યવાહક ધારશીભાઇ વીરચંદ વિગેરે ધર્મિષ્ઠ અને ઉત્સાહી હાવાથી તેનું કાર્ય સતાષકારક ચાલે છે અને દરેક મધુએ તે નિમિત્તે ધર્મકાર્યમાં પરસ્પર જોડાયેલા રહે છે. અમે એ સભા ને પાઠશાળાના ઉત્કર્ષ ઇચ્છીએ છીએ. શ્રી મહાવીર વિધાલયના વિદ્યાર્થીઓની પરીક્ષાનુ પરિણામ. એકંદર ૨૬ વિધાર્થીએ પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી નીચે પ્રમાણે ૨૨ પસાર થયા છે. મી. એ, માં૪, ખી. કેમ, માં ૧, ડાકટરી પ્રથમ વર્ષમાં ૩, સાયન્સ પ્રથમ વર્ષીમાં ૨, ઈન્ટર આર્ટસમાં ૬; પી. ઇ. માં ૪, એન્જીનીયરીંગ મેામેશનમાં ર. આ વર્ષ કુલ ૩૬ વદ્યાથી ઓ હતા, તેમાં ૮ ને પરીક્ષા નહેાતી, ૨ તમીઅત નાદુરસ્ત હોવાથી એઠા નહાતા, - બાકીના ૨૬ માં ૨૨ પાસ થવાથી ૮૪ ટકા પરિણામ આવ્યુ છે તે ઘણું સ ંતાષકારક છે. પસાર થયેલામાં ખી. એ. માં એ સેકન્ડ કલાસમાં, ડાકટરી પ્રથમ વર્ષમાં ૧ ફર્સ્ટ કલાસમાં ને ૨ સેકન્ડ કલાસમાં અને ઇન્ટર સાયન્સમાં ૨, ઈન્ટર આર્ટસમાં ૧ અને પી, ઈ, માં ચારે સેકન્ડ કલા સમાં પસાર થયા છે. ** શ્રી જીવદયા પ્રબોધક મડળની જાહેર સભા. સુરત ખાતે આ મંડળની જાહેર સભા દ્વૈતા. ૧૪-૭-૧૮ ને રવિવારે નગીનદાસ ઈન્સ્ટીટ્યુટમાં રા. આ કમળારાકર પ્રભુશંકર ત્રીવેદીના પ્રમુખપણા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26