Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ. ૨૩૭ તા છતાં મુમુલું જ મેહવિકળ જેની પાસે એવા સહજ સુખનું વર્ણન કરવું મુનાસિબ ગણતા નથી. મેહાતુર છે આવા વિરકત મુમુશઓને ગાંડ પણ લે. ખે છે, પરંતુ મુમુક્ષુ જો તેની ડીજ દરકાર કરે છે. તેઓ તે પિતાનું કર્તવ્ય નિર્ભયપણે કર્યજ જાય છે. યત:-- જંગ જાણે ઉનમ એ, એ જાણે જગ અંધ; રાનીકું જગમાં રહેશે, શું નહિ કેઇ સબંધ.” વ્યવહારે વ્યવહારશું, નિશ્ચયમે થિર થંભ;” ઇત્યાદિ વચનથી શાની-વિવેકી જ ખાટી લેકલાજ તજી સ્વકર્તવ્ય કર્મમાં તત્પ.. ર રહે છે. તેમના લેકોત્તર વર્તનથી શુદ્ધ વ્યવહારને પુષ્ટિ મળે છે. શુદ્ધ સાધ્ય દષ્ટિથીજ તેઓ સર્વત્ર જાગૃત રહે છે. અન્ય આત્માથી જ તેમના સદ્વર્તનનું અનુમોદન કરે છે. ફકત પુકલાની યા ભવાભિનંદી જ તેની હાંસી કરે છે, અને થવા તે જેને જે પ્રિય હોય છે તેનીજ તે પ્રશંસા કરે છે. યત જન જનકી રૂચિ ભિન્ન છે, ભેજન દૂર કપૂર ભેગવંત જે રૂચ, કરજ કરે સે દૂર કરભ હશે નુપ ભેગકે, હસે કરભકું ભૂપ ઉદાસીનતા બિનુ નહિ, નોકું રતિ રૂપ” આ પ્રમાણે પરવતુમાંજ રાચવા માચવાવાળા મેહાંધ જેની પાસે વસ્તુ કવરૂપનું નિરૂપણ કરતાં જ્ઞાની પુરૂષને કયાંથી ઉત્સાહ વધે ? તથાપિ “ચારિ સંજી વિની ચાર”ના ન્યાયે અનુકંપાબુદ્ધિથી શાસ્ત્રકારે આ બાબતનું તટસ્થપણે વર્ણન કર્યું છે. “ચારિ સંજીવની ચાર’નો હેતુ એ છે કે તે વડે કઈ જીવને કથંચિત્ સ્વરૂપપ્રાપ્તિ થઈ જાય. તેનું દાંત આવી રીતે છે. કેઈ એક પુરૂષને બે સ્ત્રી હતી. તેમાંથી એક દુરાચારી સ્ત્રીએ પોતાના પતિને કેઈક વશીકરણાદિ મંગવડે બેલ બનાવી દીધે, તે જોઈને બીજી પતિવ્રતા સ્ત્રી સ્વપતિને મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરાવવાને ચિંતાતુર થઈ સતી તે બેલને પ્રતિદિન બહાર ચરાવવાને લઈ જતી હતી. એકદા કેઇક વૃક્ષ નીચે બેઠી તી તે બેલને કંઈક દુર ચારે ચરાવતાં તેણે વૃક્ષ ઉપર કઈક બે વિહંગને સંવાદ સાંભળે. તેમાં તે બેલનું મળ સ્વરૂપ પ્રગટાવવાને - વિ ઉપાય બતાવે. સાંભળે કે આ વૃક્ષની નીચે ઉગેલી અમુક ઔષધીના પ્રભાવે તે પશુ ફિટી માનવરૂપને પામી શકે. આ ઉપાયને સાંભળી તેણે તાળ • ક્ષ નીચે ચારે એકડે. કરીને બેલને નાંખે, તેનું ચર્વણ કરતાં તે બેવ પિતાના મૂળ માનવી રૂપને પામ્યા. આનું નામ “ચારિ રાવની ચાર” એટલા માટે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32