Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ. ૧૩૯ મય ઉત્તમ વર્તન મૂળને શું તે કદાપિ હિંસામય કુરિયને સ્વીકાર કરે ? જેણે ક્ષીર સમુદ્રનાં જળ પીધાં હોય તેને ખારાં જળ રૂચેજ કેમ? પોતાને પણ પ્રિય અને હિતકારી સત્યને અનાદર કરીને તે અપ્રિય અને અહિતકારી એવાં અસત્ય વચનને કેમ ઉગશે ? અમૂલ્ય પ્રમાણિકતા યાને ન્યાયત્તિને તજી પ્રમાણિકતા અથવા અન્યાયવૃત્તિને કેમ આદશે? પામર લે કે પ્રાણની જેવા લેખેલા પરદ્રવ્યનું તે કેમ હરણ કરશે? ઉભય લેક હિતકારી સુશીલતાને તજી ઉભય લોક વિરૂદ્ધ કુશીલ તા-કાકીડાને કે આદરશે? ઉત્તમ એવી અસંગતા યા નિસ્પૃહતાને અનાદર કરી અધમ હતા તે કેમ સ્વીકાર કરશે? અા જેવી અગતા તજી ઝેર જેવી પર પૃહા કેમ આદરશે? રર્વ શાંતિદાયક સમતા રસને ત્યાગ કરીને વિવિધ તાપકારી કાગ્નિને કેમ સ્વીકાર કરશે ? સર્વ ગુણદાયી નમ્રતાને તજી દખદાયી માનને કેમ આદરશે? રાકળ સિદ્ધિને દેનારી રારળતાને તજીને દુરંત દંલાનું કેમ સેવન કરશે? પર સુખદાયી સંતોષને તજી અનર્થકારી લાભને કેમ આદર કરશે? એકાંત હિતકારી મધ્યસ્થતા તજીને સંકલેશકારી રાગ અને દ્વેષને કેમ ભજશે? વળી નિવૃત્તિજ પ્રિય હોવાથી દુઃખદાયક પ્રવૃત્તિને કેમ આદર કરશે? ભવભીપણાથી કોઈની સાથે કલેશ કરે, કેઈની ઉપર આળ ચઢાવવાં, પારકી ચાડી ખાવી, કપિત સુખદુઃખ પણ હર્ષ કે ખેદ કરે, પારકી નિંદા કરી આપવડાઈ કરવી, કદેવું કંઈ ને કરવું કંઈ એવી દંશવૃત્તિ ભજવે અને કદાગ્રહાદિકને ધારણ કરીને ઉન્માર્ગે ચાલવું એવી અનિટ પ્રવૃત્તિ તેને સ્વભાવિક રીતે રૂચિકર હોયજ નહિ, તેને શી વાર હિતમાને તજી તેવા એકાંત અહિતકારી માર્ગનું સેવન શી રીતે કરે ? માટે શાસ્ત્રકારે મુક્ત કર્યું છે કે રવ વરૂપના ધણ અને સ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રમાદ સહિત શુદ્ધ નિષ્ઠાથી જ સેવનાર મુમુક્ષુ જેનો આ સંસારની કલ્પિત હિમાથામાં મુંઝાયજ નહિ. હનું કિંચિત્ સ્વરૂપ આ અષ્ટકમાંજ બતાવવામાં આવ્યુ છે. સર્વ કર્મમાં તેનીજ પ્રધાનતા છે. તેને સંબંધ જીવને અનાદિને છે. તે અજ્ઞાની જીવને અનેક પ્રકારે છળે છે, અને રાની પુરુષનું છળ જોઈને તો ભારે ખુશી થાય છે. જે મેહનું વરૂપ સારી રીતે જાણી લેવામાં આવે અને નિશાહી ભગવાને કથેલા ઉપાય મુજબ તને ક્ય કરવામાં આવે તે આત્માની મુકત થઈ શકે તેમ છે. નહિ તે કેટિ ઉપાય કરતાં પણ આપમતિથી વર્તતાં કલ્યાણ થવાનું નથી. સમ્યગજ્ઞાન અને - દ્ધ કિયા એજ મેહને હણવાને અમોઘ ઉપાય છે. સમ્યજ્ઞાનવડે વપરની યથાર્થ પિછાન કરીને સ્વવસ્તુ માવને સ્વીકાર અને પરવસ્તુ માત્રની ઉપેક્ષા કરવાથી મેહ વિલય થઈ શકશે. આત્માના સ્વાભાવિક રાનાદિક ગુણમાંજ અનીશ રમ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32