Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હદિસૂરિ ચરિત્ર. ઉપર મની કૃતિઓ મળી શકવા સંભવ છે. મુસલમાની વખતમાં, તેમાં પણ મહમદ ગઝની, અને અલ્લાઉદીનની ચડાઈ વખતે હીંદુ મંદિરોને જેમ શેકવું પડ્યું છે . હતું, તેમ જૈન મંદિરો તથા પુસ્તકોની પણ ખુવારી વ પુરાની બધી છે કેમ નથી માની થઈ હતી. શ્રીમદની બધી કૃતિઓ નહિ મળી શકવામાં આ એક પ્રબળ કારણ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સાડાત્રણ ડ લેક લખ્યા છે, તથાપિ તે બધા મળી શકતા નથી. હમણાં જ બસે વરસ ઉપર થઈ ગયેલ શ્રીમદ યશોવિજયજીએ સે ગ્રંથ લખ્યા છે; તથાપિ તે પણ બધા ઉપલબ્ધ થતા નથી. આ બધાનું એક બીજું કારણ એ છે કે, મૂળ ગ્રંથની ઝાઝી પ્રતે ન લખાઈ શકી હોય; અને જે લખાઈ હોય તે અમુક અપ્રસિદ્ધ સ્થળે રહી હોય, તેમાંથી કેટલીક ફરી લખાવા પહેલાં પિાગલિક સ્વભાવને લઈ જીર્ણ થઈ નાશ પામી હૈય, આવું વર્તમાનમાં પણ ઘણું હસ્તલેખનું થતું, થયેલું દેખીએ છીએ, તે આ કારણને લઈ પૂર્વ પુરૂની બધી કૃતિઓ આપણને ન મળે તે બનવા જોગ છે. તે પણ શ્રીમદની જે જે કતિઓની આપણને માહિતી છે, અને જે મળી શકે છે તેનાં નામ આપશું અને કોઈ કોઈની (જેમાં આપણી ચાંચ સહેજ પણ ડુબે તેની) સામાન્ય સ. માલોચના કરશું. (૧) શ્રી દશવૈકાલિક લઘુવૃત્તિ. (૨) શ્રી દશવકાલિક બહદ્ વૃત્તિ. (૩) શ્રી નંદીસૂત્ર લઘુવૃત્તિ. (૪) શ્રી આવશ્યક સૂત્ર ઉપર શિષ્ય(૫) શ્રી પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા.(લઘુવૃત્તિ) હિતા ટીકા. (બૃહદ્ વૃત્તિ. ) (૬) શ્રી જંબુદ્વિપ સંગ્રહણી. (૭) શી જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા. (૮) શ્રી ચાવંદન દત્ત. (૯) શ્રી લલિત વિસ્તરા (ચત્યવંદન (૧૦) શી કપરાભિધ સુભાષિત કાવ્ય. બડ વૃત્તિ) (૧૧) શ્રી ધૃત્તાં ખ્યાન. (૧૨) શ્રી સુનિપતિ ચરિત્ર. (૧૩) શ્રી સમાદિત્ય ચરિત્ર. (૧૪) શ્રી પંચવસ્તુ. પવૃત્તિ. (૧૫) શ્રી પંચત્ર. પવૃત્તિ. (૧૬) શ્રી અષ્ટક. (૧૭) શ્રી ડશક. (૧૮) શ્રી પંચાશક, (૧૯) શ્રી શ્રાવક ધર્મ વિધિ. (૨૦) શ્રી ધર્મબિંદુ. (૨૧) શ્રી ચોગ બિંદુ. પજ્ઞવૃત્તિ, (૨૨) શ્રી ગટષ્ટિ સમુચ્ચય. પજ્ઞવૃત્તિ. (ર૩) શ્રી ગોવિંશતિ. (૨૪) ન્યાય પ્રવેશક સૂત્ર પવૃત્તિ, (૨૫) ન્યાયાવતાર વૃત્તિ. (૨૬) ન્યાયવિનિશ્ચય. (૨૭) ધર્મસંગ્રહણી. (૨૮) વેદબાહાતા નિરાકરણ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32