Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબતે ૩૬૧ કેન્ફરન્સમાં ભાગ ન લે, અથવા સામાન્ય માણસો ભાગ લે અને વિદ્વાનો દૂર એસી રહે તે કોન્ફરન્સના ઉદ્દેશ પાર પડવાના નથી. આ સર્વ જાતિના માણસને એક સાથે રાખે તેવી રીતે મેળાવટા કરવાના હાલના રસ્તા તુરતમાં ફેરવી નાંખવા લાભપ્રદ હોય એમ જણાતું નથી. સ્થાનિક મામતે કન્ફરન્સના વિજયી થવામાં જે જે પ્રત્યવાયે નડવાને સ'ભવ હોય તેને પ્રથમથી દૂર કરવાને ઇરાદો રાખી શરૂઆતથી એક નિયમ કરવામાં આવ્યું છે કે સ્થાનિક ખાખતામાં કાન્ફરન્સે વચ્ચે આવવું નહેિ, આ વખતે 'ખ'ભાતની પ્રતિમાની હકીકત સબ્જેકટસ કમીટીમાં 'લાવવામાં આવી હતી, અને તેમાં પ્રતિમાજીને લગતા અગત્યને સવાલ સમાયલા હોવાથી તે બાબત હાથ ધરવા આગ્રહુ કરવામાં આવ્યેા હતા. સારી સમજ વાપરી કોન્ફરન્સે આ સવાલને તેનું ખાનગી રૂપજ આપ્યુ હતુ. આ પ્રસંગે યાદ રાખવું ઘટિત છે કે દરેક તકરારમાં અમુક નિયમ તે રહ્યા હેાય છે. એટાદના તકરારમાં વરઘેાડાને સવાલ એછા મહત્વને નહેાતે; છતાં તે સ્થાનિક સવાલ હાવાથી ત્યાંના રહેવાશીઓને ત્રણ વરસને રાતત્ પ્રયાસ છતાં કાન્ફરન્સે તે સવાલ ઉપાડી લેવા ના પાડી હતી. કે!ન્ફરન્સની ચાલુ હયાતી માટે આ નિયમને મમપણે વળગી ૨હવાની હુ જરૂર છે. તીર્થરક્ષા~~આ સવાલની મહત્વતા બહુ એછી સમજવામાં આવી છે. દિગમ્બર મધુએની વિચિત્ર' કાર્યપદ્ધતિને લીધે અને બીજા સ્થાનિક તેમજ રાજકીય કારણાને લીધે આપણાં ઘણાં તીથી હાલ ભયમાં આવી પડ્યા છે. તે સ’ધમાં મજબૂતીથી કાર્યો કરવા માટે એક કમીટીની જરૂર હતી, લાંબી ચર્ચા થયા પછી આવી એક કમીટી જોકે નીમવામાં આવી છે, પણ તેના સેક્રેટરીઆની નીમછુક થઇ નથી; તેથી આ વરસે તે કાંઇ મહત્વનું કાર્ય થવા સંભવ નથી. વળી સવથી વધારે અગત્યતા પ્રશ્ન તેઓએ પૈસા કયાંથી ખરચવા એ છે. યાંસુધી એ સવાલને નિર્ણય ન થાય ત્યાંસુધી કમીટી ઉભી કરી રાખવી એ માત્ર ખેાબુ જ છે. સ્થાનિક વહીવટ કરનાર એને અને આકમીટીને સ`ઘટ્ટ થવાનેા ભય બતાવવામાં આવે છે, તે વિચારવા ચેગ્ય છે, પણ તેના રસ્તે કાઢવા જોઇએ, એ ભયથી ડરી જઇને કમીટીનું ધારણજ અટકાવવુ· ન જોઈએ, આંતર વ્યવસ્થામાં સ્થાનિક વહીવટ દ્વારેનેજ પ્રશ્નો અવાજ રહેવા જોઇએ, પણ જ્યારે તીના સંબંધમાં જાહેર હુકના સવાલ આવે ત્યારે કાન્ફરન્સથી નીમાયેલી કમીટી કામ કરે એવા કાંઇક પ્રાધ થવે જોઇએ અને આવી કમીટીમાં વીશથી વધારે મેમર ન રાખવા ોઇએ. મેટી સખ્યા ઇષ્ટ છે, પણ તેથી જવાબદારી તદ્દન વહેંચાઇ જાય છે એ ખાસ લક્ષ્યમાં રા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32