Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબતે. ૧૫ અસ્તવ્યસ્ત બેલી મંડપને બીજી વાતોમાં પડવા દેનાર પ્રાકત વક્તાઓને શીખવાનું સ્થાન કેન્ફરન્સ નથી, પણ પ્રખર વક્તાઓના અસર કારક શબ્દોને મનપર ધ્વનિ પડે એવાઓને જ માટે કોન્ફરન્સ મંડપ છે, એમ સર્વેએ લક્ષ્યમાં રાખવાનું છે. આ અગત્યની બાબતને અંગે એક આડકતરી વાત ઉપર પણ વિચાર થઈ આવે છે, આપણ કોમમાં હજુ પ્રખર વક્તાઓ નથી, પંડિત લાલન વિગેરે સારા વકતાએ છે, પણ વકતૃત્વ કળામાં સુધારે કરવાને માટે હવે બહુ અવકાશ છે. વિષય અને પરિષની ગંભીરતા જાળવી અસરકારક શોમાં અસરકારક રીતે બેલી - સર ઉપજાવવાથી તાત્કાલિક લાભ ઉપજાવી શકે એવા વકતાઓની કળાને રીતસર અભ્યાસ થઈ શકે છે. વકતૃત્વ કળાની બક્ષીસ કુદરતી રીતે ન હોય તે પણ પ્રયાસથી કેમેસ્થનીસની પેઠે ઉત્તમ વક્તા થઈ શકાય છે, એ વાત બતાવે છે કે વક્તાઓએ આ વિષયને નિયમસર અભ્યાસ કરે જોઈએ. પ્રકીર્ણ. આપણી કોમ વ્યાપારી હોવાથી દરેક બાબતની ગણતરી કર્યા કરે છે. જે એમને કેટલાક ભાગ કેન્ફરન્સ શું કર્યું? એ સવાલ વારંવાર પુછે છે. જે હેરહડ અથવા કેન્ફરન્સને વાર્ષિક રિપોર્ટ વાંચ્છામાં આવે છે તે આ સવાલ ઉ. ભવવાને સંભવ રહેતું નથી. જેઓ કેન્ફરનના આરંભના ઇતિહાસથી જાણીતા છે, તેઓના ધ્યાનમાં છે કે કોન્ફરન્સની સ્થાપના થઈ ત્યારે અને મુંબઈની બેઠક વખતે કોન્ફરન્સ આટલા અલ્પ સમયમાં આટલા બધા મહત્વના કાર્યો કરશે, એવી માન્યતા પણ નહોતી અને એ એના ઉપર એનું બંધારણ પણ રચવામાં આવ્યું હતું. લગભગ દરેક જાહેર જૈન બાબતમાં કોન્ફરન્સ ઘણું કરી શકી છે, અને ખાસ કરીને જિનેના વિચારક્ષેત્રમાં જે અસાધારણ ફેરફાર તેણે કર્યો છે તેને ખ્યાલ તે વીશ પચીશ વરસેજ આવી શકશે. આ સર્વ હકીકતના સંબંધમાં જાહેર પ્રજામતને બરાબર હકીકતથી વાકેફ કરવાની હજી જરૂર છે, અને તેથી તે સંબંધમાં દરેક કેન્ફરન્સમાં કાંતે જનરલ સેક્રેટરી તરફથી ઉ. પર જણાવ્યું તેમ પ્રથમ દિવસે અથવા કેન્ફરન્સના બંધારણના સવાલને અંગે અથવા વાર્ષિક રિપોર્ટ પસાર કરાવવા અંગે વિવેચન થવું ઈષ્ટ છે. વોલટીયરે નાની વયના હોય છે, ત્યારે કામ કરી શકતા નથી અને મોટી વ. યા હોય છે, ત્યારે કામ કરી શકે તેવી સ્થિતિમાં મૂકાતા નથી, આથી સેળથી બવીશ વરસની વયનાને જ લટીયર બનાવવા, અને તેની સંખ્યા પણ દેઢનીજ રાખવી. જેમ ઘણા માણસે કેન્ફરન્સ તરફ ખેંચાય તેમ સારૂં એ એક નિયમ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32