Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્ફરન્સને લગતી કેટલીક અગત્યની ભવ્યતા. ૧૫૧ સ કર્ત્તવ્ય છે કે જે જગે પર તેને સ્વાભાવિક રીતેજ હક હાવા જોઇએ, તે જગા નુ માન ધનવાનોને આપી તેના બદલામાં એકાદ કાર્ય સારી સ્થિતિમાં મૂકવા યત્ન કરવે જોઇએ. આની સાથે ધનવાન વર્ગમાંથી જે પ્રમુખ શેાધવા તે પણ સંસ્કારવાહાવા જોઇએ, કમનશીબે હાલ તે બેવડુ ભાડુતી કામ ચાલે છે. ભાષણ લખનાર પણ અન્ય હેાય છે, અને વાંચનાર પણ અન્ય હાય છે. આ એવડા ભાડુતીપણાના તો હવે કોઇ પણ રીતે ઇંડા આવવા ોઇએ; પ્રમુખની નબળાઈથી સબ્જેકટ કમીટી વખતે પણ બહુ અગવડો ઉભી થાય છે, એ ઘણા માણસેને સુવિદિત છે. ધનવાનૈને ધનની મદદની આશાથી મુખ્યત્વે કરીને પ્રમુખ નીમવામાં આવે છે, એ ત એ ધ્યાનમાં રાખવું જોઈએ. પહેલા દિવસ. કાન્ફરન્સના પહેલા દિવસના પ્રેાગ્રામમાં ખાસ કરીને રીસેપ્શન કમીટીના પ્રમુખ અને કાન્ફરન્સના પ્રમુખનુ ભાષણ હોય છે, આ ભાષણ તદ્ન શુષ્ક થઈ જાય છે, તેનાં ઘણાં કારણે છે. લખનાર, વાંચનાર, અને વંચાવનાર એ ત્રણે પ્રથક્ હાય છે, અને ભાષણા પ્રથમથી છપાવીને વહેંચી દીધા હેાય છે, તેથી તે સાંભળવામાં કાંઈ આકર્ષણ રહેતું નથી; આથી પહેલે દિવસ જે રાવથી સુદર જવા જોઇએ તે તદ્દન ઘોંઘાટ તથા ગડખડાટમાં પસાર થાય છે. જ્યાંસુધી પ્રમુખને નીમવાની અત્યાર સુધી ચાલતી રીતિ અનુસરવામાં આવે, ત્યાંસુધીને માટે એક નવીન યોજના મનમાં ઉદર્શાવે છે. તે દિવસે જનરલ સેક્રેટરી અથવા આસિસ્ટ’ટ જનરલ સેક્રેટરી બુલંદ અ વાજે એક ભાષણ આપે, જેમાં કેન્ફરન્સના હેતુએ, મુદ્દાઓ અને ગતવર્ષમાં ધ એલાં કાર્યોન ટુંકી પણ ઉપયોગી નોંધ આપે; દરેક વરસે નવીન નવીન મુદ્દાપર ખેલવાનુ શોધવું તે વિદ્વાનેાને માટે કાંઈ આશ્ચર્યકારક નથી; આવા શરૂઆતના ભાષણની પદ્ધતિ જસ્ટીસ રાનાડેએ સોશીયલ કેન્ફરન્સમાં રાખી હતી, અને તે દરેક વરસે નવીન વિચારેા બતાવી આખા હિંદના વિચારશીલ ધુએને નૂતન વિચારક્ષેત્ર આપતા હતા. ધ્યાથી પ્રથમને દિવસ તદ્દન નકામા જેવા જાય છે તે ઉપયાગી થશે,અને કેન્ફરન્દ્રના હેતુઓના સબધમાં વારંવાર ભળતા માણસો તરફથી જે અસંબદ્ધ અને ગેરસમજીતી કરાવનારા વિચારે! સારા કે ખોટા ઇરાદાથી ફેલાવવામાં આવે છે તે અટકી પડશે; આ સૂચનાપર કેન્ફરન્સના કાર્યવાહુકે ધ્યાન આપશે. સબ્જેકટ્સ કમીટી સબ્જેકટસ કમીટીની નીમણુક બહુજ ધોરણ વગરની થાય છે. ભાવનગરની કાન્ફરન્સ વખતે ખ’ધારણના જે બહુ મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા, તેની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32