Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર. ૧૫૧ (૧૧) ત્યાંથી એવી અગ્યારમા ભવે ગુણસેન ધર નામે શેઠ થયે, અને અન્ય ગ્નિશમ લક્ષમી નામે તેની ભાર્યા થઈ, જેણે પતિને પૂર્વિત વેરને લઈ રંજાશે. (૧૨) ત્યાંથી વી બારમા ભાવે ગુણસેન અને અગ્નિશર્મા અનુક્રમે અગ્યારમાં કહ્યું અને પાંચમી નરકે ઉપજ્યા. (૧૩) ત્યાંથી આવી તેરમા ભવે ગુણસેન અને અગ્નિશમ્મી અનુક્રમે સેન વિષેણ નામે બે પિત્રાઈ ભાઈ થયા. જેમાં વિષેણે સેનને પૂર્વ વિયોગે માર્યો. (૧૪) ત્યાંથી એવી ચદમા ભવે ગુણસેન નવમા ગ્રેવેયક અને અગ્નિશમ્મી છઠ્ઠી નરકે ઉપજે. (૧૫) ત્યાંથી ચ્યવી પદમા ભવે ગુસેન ગુણચંદ્ર નામે વિદ્યાધર થયે, અને અગ્નિશર્માએ વાણયંતર થઈ પૂર્વિત વૈરને લઈ ગુણચંદ્રને પીડા ઉપજાવી. (૧૬) ત્યાંથી ચ્યવી સેળમા ભવે ગુણસેનને જીવ સર્વાર્થસિદ્ધિ વિમને કલ્પાતીત દેવ થયે, અને અગ્નિશર્માને જીવ સાતમી નરકે ગયે. (૧૭) ત્યાંથી ચ્યવી સત્તરમા ભવે ગુણસેન સમરાદિત્ય નામે રાજા થયે; અને અગ્નિશમ્મ ગિરિસેન નામે ચાંડાળ થયે. શ્રી સમરાદિત્ય રાર્વજ્ઞ અને સર્વદશી થઈ સિદ્ધ થયા, અને ચાંડાળ અનંત સંસાર રઝળે. આથી હે હરિભદ્ર! તું કે-વેરના અનર્થ તે જો. ગુણસેને અગ્નિશમ્મને નિધના વિપાક; ગુરૂને બેધ. આ મંત્રણ કર્યું; પણ અજાણતાં તેને પાછે વિસરી ગયો. તે ૧૧ થી ઉપજેલ કે–વેરને લઈ અગ્નિશમની આ સ્થિતિ થઈ, અને ગુણસેનને પણ પ્રમાદને લઈ–અસાવધતાને લઈ અગ્નિશમ્ભદ્વારા આટલું બધું ખમવું પડયું ! આ અગ્નિશમ્યાં તે અબુઝ, અજ્ઞાનકષ્ટ કરનાર તાપસ હતું, પણ તું તે જાણે છે, તેને આ ક્રોધ ઘટે નહિ; કે ધના વિપાક બહુ કડવા છે. વચનમાત્રથી કહ્યા છતાં પારણું ન કરાવી શકશે. તેથી પણ આવો વિરભાવ થ; અને અગ્નિશર્માને આમ રઝળવું પડ્યું અને ગુણસેનને તેના સાથે આમ ખમવું પડચું તે પછી તું છે આ ૧૪૪ ને જાણી જોઈ હણી નાખવા તૈયાર થયે છું; તે તેથી કે નિબિડ વેરભાવ પ્રગટશે? અને તેના કેવા કફળ થશે ? તેને તું વિચાર કર. ખચીત તારા આ ક્રોધથી અનંત સંસાર માથે હેરી લેવા જેવું છે. કુવા સનાવાળા જીવને કષાયાગ્નિ ઉપજે હોય તે તે કપાયાગ્નિ પણ નિરાગી વીતરાગના વચનામૃત સિંચાવાથી ઉપશી જાય છે, તો તું તે સુવાસનવાળા શ્રી જિનેન્દ્ર દેવને ઉપાસક છે. વીતરાગ માર્ગને જાણ છે. સુવાસનાવાળો છે. તે તું આમ કેમ મુંઝાય છે ? તું કેમ કે ધમાં આવી જઈ આમ આકળે થાય છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32