________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હરિદ્રાર કિ.
ज्ञानज्यो नमः
षड्दर्शनवेत्ता श्रीमान् हरिभद्रसूरि. ( એક સક્ષિપ્ત ચરિત્ર, )
( પ્ર-મનસુખ વિ. કીચંદ મહેતા-મામી. ) आग्रही वत निनिपति युक्तिं ।
तत्र यत्र तस्य मतिर्निविष्ठा ॥ निष्पक्षपातस्य तु युक्तिर्यत्र । तत्र तस्य मतिरेति निवेशम् ||
“ મતાગ્રહી છ હરિભદ્રની શૈલી; વીતરાગ માગેની ચી; સત્ય સત્યની ખા
તર સત્ય.
મતિના અભિનવેશ ભણી યુકિતને ખેંચે છે, ત્યારે મતાગ્રહ રહિત નિષ્પક્ષપાતી મતિને યુતિ ભણી ખેંચે છે.” આવું એક જ્ઞાનગર્ભિત વાકય શ્રીમાન હરિભદ્રસૂરિ પ્રકારો છે. એ કથનના એવે આશય છે કે મતાગ્રહી-પક્ષપાતી પેાતે જે માને છે તેને ચાગ્ય ગણે છે, ત્યારે નિષ્પક્ષપાતી મધ્યસ્થ-સત્યશોધક જીવ જે ચેાગ્ય છે તેને માને છે, એ આશયને વિશેષ તાવીએ તે એમાંથી એવુ સત્ત્વ નીકળે કે આગ્રહી જીવ અમૂક મતને તે મત પેાતાને પ્રિય હોવાથી તેને સત્ય ગણી માને છે; પોતાપણાને લઈને એને સત્ય માને છે, ત્યારે સત્યાગ્રહી સત્યશેાધક અમૂક મતને તે સત્ય હાવાથી સત્ય માને છે. મતાગ્રહી એક વસ્તુ પોતાને પ્રિય હાવાથી તેને સત્ય ગણી સત્ય માને છે, ત્યારે સત્યજીજ્ઞાસુ તેને સત્યની ખાતર રાત્ય માને છે. સત્ય સત્યની ખાતર સત્ય છે, એ અમેદ્ય પવિત્ર સિદ્ધાંત ઉપર શ્રી વીતરાગસ્થિત માર્ગ અવલખી રહ્યા છે, અને એથી એ પવિત્ર માર્ગ ત્રિકાળ વિજયવત છે. સત્ય સત્યની ખાતર સત્ય છે; નહિ કે મને પ્રિ ય છે, અથવા મારૂ છે માટે સત્ય છે. એ અમેઘ ચાવી જે ધ્યાનમાં હોય તે દ્રષ્ટિરાગ, લેાકેષણા, લેકસ'જ્ઞા, ગાડરિયા પ્રવાહ, દર્શનમેહ એ બધા ઝપાટામાં દૂર થઇ જઇ આત્મા પોતાના સનાતન-અનાદિનિધન સત્ ભણી સહેજે વળે છે, અને સ્વયં પ્રકાશિત થઇ ર્ષીઅને પ્રકાશ આપે છે, ભલે કોઇ જીવ જાતિથી જૈન ન હોય પણ જો તેના ધ્યાનમાં આ ચાવી હાય તે તે પવિત્ર જૈનમાર્ગ પામી શકવા ચેાગ્ય છે, સત્ય વસ્તુ સ'પાદન કરી શકવા યોગ્ય છે; ત્યારે કોઈ જાતિથ ભલે જૈન હાય પણ જે તેના લક્ષમાં શ્રી હરિભદ્રસૂરિનું પ્રસ્તુત કથન ન હોય તા તેને સત્ય વસ્તુ સાંપડવામાં મહત્ અતરાયરૂપ-ધાતી ડુંગરરૂપ છે.
For Private And Personal Use Only
ર