Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ શ્રી જૈનધર્મ પ્રકાશ કેળવણીના તથા આશ્રયના અભાવે ગરીબ અને અનાથ જૈનબંધુઓની થતી દુ:ખી અવસ્થા દૂર કરવા માટે ૧ તેમને સારા ઉદ્યોગે લગાડવા તથા તેમને યથાશક્તિ દરેક પ્રકારની મદદ આપવા માટે આ કોન્ફરન્સ દરેક જિનબંધુને આગ્રહ કરે છે, અને દરેક દેશાવરના આગેવાન તરફથી આ બાબત ઉપર પૂ. રનું લક્ષ અપાવાની આ કેન્ફરન્સ બહુ જ જરૂર જુએ છે. ” આ ઠરાવ પસાર કરતાં શેઠ. પ્રેમચંદ રાયચંદે તેને ખાસ અનુમોદન આપ્યું હતું. અને તે બાબતમાં પિતાના તરફથી રૂ ૫૦૦૦) આપવાનું જા હેર કર્યું હતું બાદ ગ્વાલીયરવાળા શેઠ નથમલજી ગુલછાએ રૂા. ૧૦૦૦) જીર્ણ પુસ્તકેદ્ધાર પંડમાં તથા અજમેરવાળા શેઠ શેભાગમલજી ઠઠા તરફથી રૂ ૧૦૦૦) નિશ્રિત કુંડમાં આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઠરાવ ૬ ઠે. (જીવદયા બાબત. ) સુરતવાળા સડીનેટ જજ. રા. ૨. ચીમનલાલ લલુભાઈએ એને ક સારા ભાષણ સાથે નીચે પ્રમાણે દરખાસ્ત મૂકી હતી: “મના પર ઘઃ એ આપણા જનધર્મને મૂળ સિદ્ધાંત છે તેથી કરી સર્વ જીવોની રક્ષા કરવા, તેમની હિંસા થતી હોય? તે પ્રયાસ લઇ અટકાવવા, ર સારા બંધારણથી પાંજરા પોળ જે. વા ખાતાં દરેક સ્થળે સ્થાપવા, ૩ તથા ચેખવટથી ચલાવવા, ૪ પશુઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા માટે યોગ્ય ઉ. પાયો જવા, પ્રાણીઓના શરીરના અવયવોથી બનતી ચીજો માટે પ્રાણીઓ ઉપર જુદી જુદી અને ધણજ કરતા ગુજરે છે, ૫ તેથી કરી તેવી બનાવટની ચીજે ઉપયોગમાં ન લેવા, ૬ તેવા અનેક બીજા રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉત્તેજન આપવા માટે આ કેન્ફરન્સ દરેક જિન બંધુઓનું ખાસ ધ્યાન ખેંચે છે. અને જીવદયાના સંબંધમાં જે રાજઓ તથા અન્યદર્શની ગૃહ સ્થાએ પ્રશંસાપાત્ર પગલાં ભરેલાં હોય તેમને તાર અથવા ૫ દ્વારા ઉપકાર માનવાનું ઠરાવે છે.” " આ દરખાસ્તને ડાકટર ત્રીભોવનદાસ મોતીચંદ એલ. એમ.એ ન્ડ. એસે ટેકે આગે હતે. તેમનું ભાષણ ચાલતાં સભાનો વખત થઈ જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28