________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રી જૈનધર્મ પ્રકાશ.
આ દરખાસ્ત પસાર થતાં વડેદરાનુ આમંત્રણ સ્વીકારવા માટે તેમ ના પ્રતિનિધીએ પ્રમુખ સાહેબને તથા ડેલીગેટે.ના આભાર માની તેમને ત્યાં પધારવાનું નેતરૂ દીધું હતું
ઠરાવ ૧૫ મે.
( રીસેપ્શન કમીટીને આભાર માનવા બાબત. ) મુંબઇમાં બીજી કોન્ફરન્સ ભરવા માટે જે શ્રમ શ્રી મુબઇના સફળ સધવતી નીમાયેલી રીસેપ્શન કમીટીએ લીધેા છે તેને માટે આ કોન્ફરન્સ તેમને પેાતાના ખરા અંતઃકરણથી ધન્યવાદ આપે છે. ઠરાવ ૧૬ મા.
[ ડેલીગેટા તરફથી રીસેપ્શન કમીટીના માનેલા આભાર ખાબત. ] મી. ખરેડીઆએ જણાવ્યુ કે-રીસેપ્શન કમીટીએ આપણા તરફ જે સેવા બજાવી છે તે માટે હીંદના જુદા જુદા ભાગામાંથી અત્રે આવેલા સધળા ડેલીગેટા તરફથી તે કમીટીના તેમજ આ કાર્ન્સના ચીફ સેક્રેટરી મી. ફકીરચંદ પ્રેમચંદના ઉપકાર માનવામાં આવે છે,”
.ઠરાવ ૧૭ મે.
[ મંડપ બાંધવામાં મદદ આપનાર ઇજનેરને આભાર. ]
“ ભડપ અધાવી આપનાર મી. ખંડુભાઇ ગુલામભાઇએ બનાવેલા આ કુશાદે મંડપ જનભાઇઓની સગવડ સાચવી આપ ના તેમજ ભભકાદાર અનેલા હેાવાથી મી. ખંડુભાઇને આ સભા ઉપકાર માને છે. ”
ઉપર મુજબના આભાર માન્યા બાદ રીસેપ્શન કમીટી તથી રૂપાના વાસણાને એક સટ પ્રમુખ સાહેબે મી. ખંડુભાઇને એનાયત કર્યેા હતે. ત્યારબાદ પ્રમુખ સાહેએ પેાતાનુ છેવટનું ભાષણ વાંચી સ ંભળાવ્યુ” હતું, ( જે મુંબાઇ સમાચારમાં છપાયેલ છે. )
ઠરાવ ૧૮ મે.
[ પ્રમુખ સાહેબને આભાર. ]
અમદાવાદવાળા શેઠ, જેસંગભાઇ હઠીસંગે પ્રમુખના આભાર મા નનારા નીચલા ઠરાવ છેવટે રજુ કર્યો હતેા, જેને હુરરેના ગનવર પાકાથી હર્ષનાદ સાથે વધાવી લેવામાં આવ્યા હતા.
For Private And Personal Use Only