Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533223/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTER B. NO. 156 Cછaહe૭૭૪૭૭૭૭ ૭aછSC SS SEછ૭૭૭૭૭ પુ.૧૮ શું. સ' ૧૯૫૯ મક છ માનવમે પ્રકારી માસ. ૩૫ગાઉ पार्यः प्रबोधो हदि पुण्यदानं, मी सांगीकरणीयमेव । तवं तपो भावनयैव कार्या, जिनेंद्रपूजा गुरुभक्तिरुयषः ॥ | gબર હતો. છે શ્રી નિધર્મ ગણા ૧૦ મા se ભાવનગર ' See More B ની ર - - ORROMERS ERBRANDnenarennene " અનુમાન છે ? બીજી જન ( શ્વેતામ્બર ) કોન્ફરન્સ, ૨ યુવાનોને ગ્રાહા સન્માર્ગ ૩ મામહિત શિક્ષા FEET RECTET ૧૬૫ 96 અમદાવાદ. 66એ' વર્નાક્યુલર પ્રિન્ટીંગ પ્રેસ” માં) નથુભાઈ રતનચ૮ મારફતીયાએ છાપ્યું” વીર સંવત ૨૪૨૮ શાકે ૧૮૨૫ સને ૧૮૦૩ વાર્ધિક મુલ્ય ૨૧) પાસ્ટેજ ચારુ આના SAERBABABAGRDABREGDAERBAARSREBRENEPSABASABRBAE 39 Neno REPARACA nenes Per For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાપાનીયું રખડતુ મુકી આશાતનાકરવી નહીં. “ બીજી જૈન ( શ્વેતામ્બર ”કાન્ફરન્સ. ) શ્રા મુંબઇમાં થયેલી ચાર દ્વિવસની બેઠક સંબંધી સક્ષિપ્ત હેવાલ આ અંકમાં આપેલ છે તેને લગતી શેષ હકીકત અહીં લખી છે. » છે તેને લગત (દ ૧ બાબુ અમીચંદ પનાલાલ તરફથી બીજે દિવસે એક ચીઠી મેાકલીને જણાવવામાં આવ્યું હતું કે “ બીછ કાન્સ ના પ્રમુખને માટે એક ખુરશી રૂપે મઢેલી, મખમલ જડેલી ૩ ૨૦૦) ની કિંમતની હું' અર્પણ કરવા કબુલ કરૂ છુ તે સ્ત્રી કારો” કાન્ફરન્સે તે ભેટ કબુલ શખી હતી. ૨ રીસેાપ્શન કમીટીનેા આભાર માનવા સંબધી ૧૬ મે હરાવ પસાર થયા બાદ શા દામેાદર ખાપુશા એવલાવાળાએ રીસેપ્શન કમીટીના પ્રમુખ શેઠ વીરચ દ્રભાઇ દીપચંદના આભાર ઘણા સારા શબ્દોમાં કાન્ફરન્સ તરફથી માન્યા હતા અને ત્યારબાદ શેઠ વીરચંદભાઇએ તથા ફ્કીરભાઇએ તેનેા ઘણા સારા શબ્દોમાં ઊત્તર આપ્યા હતા. ૩ ગાયનનુ કામ ચારે દિવસ પ્રારંભમાં જૈનમ ગળગાયન સમાજે બહુ રીતે ખજાવ્યુ હતુ. ૪ તાર અને કાગળા તેમજ ચોઢીએ બહાર ગામથી સુનિરાજ વિગેરે તરફથી અને સુબઇના પ્રતિષ્ઠિત ગૃહસ્થા તરફથી ઘણી આવેલી છે તેની વિગતવાર નોંધ તથા સુબઇમાં પધારેલા ડેલીગેટાના નામેાનું લીસ્ટ, પાંચે કૂંડમાં અને કાન્ફરન્સ નિભાવ કુંડમાં રૂપી ભરનાર ગૃહસ્થાના નામેાનુ લીસ્ટ તથા બધા વક્તાઓના આખા ભાષા વિગેરે કાન્ફરન્સ તરફથી પ્રસિદ્ધ થનારા રીપાર્ટમાં સવિસ્તર પ્રગઢ થશે જેથી સર્વે જૈનખ યુઆને પુરતી માહિતી મળશે. ૫ સુબઇ સમાચારમાં ભ્રાષા મહેાળે ભાગે પ્રસિદ્ધ થ ચેલા છે. પરંતુ તેમાં કેટલાકના ભાષણાના સારી માત્ર આપેલે છે, કેટલાકના ભાષણા ખીલકુલ આપેલા નથી અને કેટલાક ભાષણ કત્તાઓને ખેલવાને પૂરતા વખત નહી મળવાથી તેમના આખાં ભાષણ વચાયેલા તરિકે ગણી પ્રસિદ્ધ કરવામાં For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश .... માં વ દ્વારા. મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; નેહ યુક્ત ચિત્તે કરી, વાંચા જૈન પ્રકાશ. AAKARI પુસ્તક ૧૯ મુ. શાકે ૧૮૨૫. સવત ૧૯૫૯ આધીન, અર્ક ૭. BBCSHE BAAGSH વીની નૈન (શ્વેતામ્બર) હેરસ. ભાદરવા વદિ ૧૩–૧૪-૦)) તથા આસો શુદ્ધિ ૧ તા. ૧૯-૨૦-૨૧-૨૨ ચાર દિવસ બાબુસાહેબ બદ્રીદાસજીના પ્રમુખપણા નીચે મુંબઇમાં થયેલી બેઠક, [ કાન્ફરન્સની અસાધારણ ફતેહ. ] શ્રી મુંબઇમાં જૈન શ્વેતામ્બર) કાર્ન્સની બીજી એક ચાર દિવસ પત થઈ છે. મુંબઇ ખાતે શ્રી સધ તરફથી નીમાયેલી રીસેપ્શન કમીટી એ ધણું સંતાષકારક કામ કર્યું` છે. તેના પ્રમુખ શેઠ. વીરચંદ્રભાઇ દીપચં અને ચીક્ સેક્રેટરી શેઠ. ફકીરભાઇ પ્રેમચન્દ્વ તથા તેમના હાથ નીચે નીમાયેલી કારસ્પોન્ડન્સ કમોટી, ક્રૂડ કમીટી, મંડપ કમીટી, ઉતાર, કમીટી, ભે For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ શ્રી જનધમ પ્રકાશ જન કમીટી, ઈન્ટેલીજન્ટ, હેલ્થ અને વલંદીયર કમીટી વિગેરે કમીટીઓના પ્રમુખ તથા સેક્રેટરી અને મેમ્બરેએ પૂરેપૂરું સંતોષકારક કામ બજાવ્યું છે. કોઈએ પોતાની ફરજ બજાવવામાં કસર કરી નથી. તેમાં પણ શેઠ ફકીરચંદ પ્રમચંદ, શા, ત્રીભુવનદાસ ભાણજી, શાક મેહનલાલ પુજભાઈ તથા ઝવેરી. માણેકલાલ ઘેલાભાઈએ અનહદ પ્રયાસ કર્યો છે. આ કોન્ફરન્સ સંબંધી હેવાલ ઘણું વિસ્તાર સાથે મુંબઈ સમાચાર વિગેરે પત્રમાં પ્રસિદ્ધ થઈ ગયેલ હોવાથી તેમજ જૈન બંધુઓને આગળ પડતો મોટે ભાગે ત્યાં જાતે જ હાજર હોવાથી તે સંબંધી હેવાલ અહીં પ્રગટ કરવો તે હાલમાં તો જે કે બીન ઉપયોગી જણાશે પરંતુ આપણી વગવાળી, સત્તાધારી, આગેવાનોના સમુહવાળી અને હિમંદાથી પસાર થયેલી કોન્ફરન્સમાં થયેલા કરાવે વિગેરેની નોંધ વધારે મુદત સુધી જળ વાઇ રહેવાને માટે તેને ખાસ ઉપયોગી વિભાગ અત્રે પ્રગટ કરવામાં આવેલ છે. શ્રી મુંબઈની રીસેવન કમીટી તરફથી અનેક ગામોએ શ્રી સંધ તરફ તથા સભાઓ અને સમાજે વિગેરે સ્થાપિત મંડળો તરફ આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં અને તેમાંથી બહાળે ભાગે રીતસર નીમનોક થઈ ને લખાણ આવી ગયા હતા. તેમાંથી લભભગ ૧૫૦૦ ડેલીગે મુંબઈ પધાર્યા હતા. જુદા જુદા પાંચ સાત ઉતારાઓ રાખવામાં આવ્યા હતા. તેમાં એકંદર ૬૦૦ ડેલીગે ઉતર્યા હતા. બાકીના પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ઉતર્યા હતા. સંઘને ઉતારે ઉતરેલા પ્રતિનિધિઓની આગતાસ્વાગતા સાત દિવસ (ભાદરવા વદી ૧૧ થી આસો સુદી ર) પયંત ઘણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવી છે. કોન્ફરન્સને મંડપ મનીસ્કુલની સામે ગ્રામના રસ્તા નજીક ઘણો વિશાળ નાખવામાં આવ્યો હતો. તેને શોભીત કરવા માટે મંડપ કમીટીના સેક્રેટરી વિગેરેએ પૂરતો પ્રયાસ લીધેલો હતો. અંદર સુમારે ૫૦૦૦ ખુરશીઓ નાખવામાં આવી હતી. સામે ચાર ફુટ ઉંચું સ્ટેજ કરવામાં આવ્યું હતું. તેની ઉપર પ્રમુખ સાહેબ તથા બીજા માનવંતા ડેલીગેટ અને માનવંતા વીઝીટર માટે સુમારે ૩૦૦ ખુરસીઓ ગોઠવી હતી. તે સ્ટેજની જમણી બાજુએ સ્ત્રી વર્ગ માટે ખાસ ચઢતી કરતી બેઠક ગોઠવી હતી; તેમાં સુમારે ૨૦૦ સ્ત્રી વીઝીટનો સમાવેશ કરવામાં આવ્યું હતું. તે બે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જૈન કોન્ફરન્સ ઠકની શરતો સુંદર લેંટને પદો રાખવામાં આવ્યો હતો. ડેલીગેને માટે જુદા જુદા સર્કલ કાઠીઆવાડ સર્કલ, અમદાવાદ સર્કલ, સુરત સર્કલ, ગુજ રાત સર્કલ, રજપુતાન સર્કલ, પંજાબ સક્ષ, મધ્યપ્રાંત સર્કલ, દક્ષિણ સર્કલ, બંગાળા સર્કલ વિગેરે સર્કલ પાડ્યા હતા, તેની આગળ રીસેપ્શન કમીટીની બેઠક હતી. તેમાં એક લાઈન જાતિઓને પણ આપવામાં આવી હતી. સ્ટેજ ની નીચે તેને લગતી ન્યૂપેપરના રીપોર્ટ તથા કોન્ફરન્સના લેખી કામ કરનારા કલાકે વિગેરેની બેઠક ગોઠવવામાં આવી હતી, જેને ટેબલની સગવડ આપેલી હતી. ડેલીગેની પાછળ પહેલા વર્ગના વીઝીટર્સ અને તેની પાછળ બીજા વર્ગના વીઝીટની બેઠક હતી. પહેલા વર્ગના વીઝીટર્સ ની ટીકીટના રૂ. ૩) રાખવામાં આવ્યા હતા. તે ટીકીટ ૧૫૦૦ રૂપરાંત ખપી હતી અને બીજા વર્ગની ટીકીટના ૨૨ ) રાખવામાં આવ્યા હતા. તે ટીકીટ ૩૦૦) લગભગ ખપી હતી, સ્ત્રી વર્ગ માટે પણ રૂ૨)ની ટીકીટેજ રાખવામાં આવી હતી. એકંદર સભા મંડપમાં ૧૫૦૦ બહાર ગામના ડેલીગે, ૫૦૦ મુંબઈના ડેલીગે, રીસેપ્શન કમીટીના મેમ્બરો અને માનવંતા વીઝીટ, ૨૦૦૦ ટીકીટવાળા વીઝીટરો, ૫૦૦ વોલંટીઅર, રીપે રે અને સર્વ-એમ એકદર ૪૫૦૦ ઉપરાંત ગ્રહ બીરાજતા હતા. ચારે દિવસનું કામ ઘણું સંતોષકારક તેમજ સમાધાનીથી ચાલ્યું હતુ. કોઈ પ્રકારની અગવડ પડી નહોતી. મેઘરાજાએ પણ દર્શન આપીને પાછા કામ શરૂ થતી વખતે તટસ્થપણું દર્શાવી નિવૃત્તિથી કામ કરવા દીધું હતું. બાબુ સાહેબ રાય બહાદુર બદ્રદાસજી પોતાના બે ચીરંજીવી રાયકુમારસિંહ તથા રાજકુમારસિંહ અને કબીલા સાથે ભાદરવા વદ ૧૦ ની સવારમાં પધાર્યા હતા. બેરીબંદર સ્ટેશને તેમને લેવા માટે મુંબઈ અને બહાર ગામના બેસુમાર ગૃહસ્થો સામા ગયા હતા. સ્ટેશને ઉતર્યા - છી મોટા સવૅસના આકારમાં તેમને માટે ઠરાવેલા માધવ બાગની પાછળના ઉતા રામાં પધાર્યા હતા. માર્ગમાં પણ તેમને ઘણું સન્માન આપવામાં આવ્યું હ તું. કોન્ફરન્સના ઉત્પાદક અને જનરલ સેક્રટેરી ગુલાબચંદજી ઢઢા, ભાદરવા વદી ૧૨ સવારે પધાર્યા હતા. તેમને પણ ઘણું માન આપવામાં આવ્યું હતું. બહાર ગામના ડેલીગે વદ ૧૨ સુધીમાં તમામ આવી ગયા હતા. ઉતારા કમીટીએ દરેક ડેલીગેટો માટે બહુ સારી સગવડ કરી હતી અને ભેજન કમીટીએ પણ નવા નવા પકવાન વિગેરેથી આગતા સ્વાગતા કરવામાં કે For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ શ્રા જેનધર્મ પ્રકાશ. ચાશ રાખી હતી. વેલીયર કમીટીના સેક્રેટરી અને સુપરીન્ટેન્ડેન્ટ મી. અમરચંદ પી. પરમાર હતા. તેમણે લટીયરોની ગોઠવણ બહુ સરસ કરી હતી. સુમારે ૨૨૫ લટીયર થયા હતા, તેમાં કેટલાક ગ્રહના દીકરાઓ અને ગ્રેજ્યુએટ તેમજ અંડર ગ્રેજ્યુએટ હતા. તે સ ઘળાઓએ ડેલીગેની અથવા કેન્ફરસની સેવા પૂર્ણ પણે બજાવી છે. સ્ટેશન પર લેવા જવું, ઉતારે પહેચાડવા, જરૂરીયાતો પુરી પાડવી, મંડપ માં પેસતાં ટીકીટ જેવી, બેઠો બતાવવી અને સમાધાની જાળવવી વિગેરે અનેક કાર્યો બહુ સારી રીતે બનાવ્યા છે. ડેલીગેટ્સને એક ટીકીટ અને તે સાથે રેશમી પીળું ફુલ આપવામાં આવતું હતું. રીસેપ્શન કમીટીના મેં અને માટે જુદા જુદા રંગના ફુલો બનાવવામાં આવ્યા હતા. તેમાં પણ સેક્રેટરીઓને માટે, જનરલ સેક્રેટરી તથા ચીફ સેક્રેટરી માટે તથા પ્રમુખ સાહેબ વિગેરેને માટે અનુ. ક્રમે ચડતા ચડતા ઘણા અંશેબિત ફુલે ( ચાંદો ) બનાવવામાં આવ્યા હતા. પ્રમુખ સાહેબ વિગેરેના મેટા ફુલો ઝીક વિગેરેથી નવપદજીની અક્ષર રૂપ આકૃતિ કરાવીને બહુજ સુશોભિત કરેલા હતા. દરેક ફુલે ( ચાંદે) દરેક ડેલીગેટ્સ વિગેરેના ડાબી બાજુના હદય ભાગને દીપાવી રહ્યા હતા. • કેન્ફરન્સની ગોઠવણ સંબધી ટુંક હકીકત જણાવ્યા બાદ હવે તેણે કરેલા કામની સંક્ષિપ્ત નેંધ આ નીચે આપીએ છીએ. ભાદરવા વદિ. ૧૩ શનીવારે ૧૧ વાગ્યાથી કામની શરૂઆત થઈ હતી. ડેલીગેટસે તેમજ વિઝીટરોએ પ્રથમથી જ આવીને પોત પોતાની બેઠકે લીધી હતી. બરાબર ૧૧ વાગે બાબુ સાહેબ રાય બહાદુર બકીદાસજી મંડપમાં પધાર્યા હતા. પ્રથમથી કરેલી ગોઠવણ મુજબ તેઓ સાહેબને માન આપવામાં આ વ્યું હતું. મંડપમાં પ્રવેશ કરતાં હર્ષ ગર્જનાવડે આખો મંડપ ગાજી રહ્યો હતો. સ્ટેજ ઉપર પ્રમુખની બેઠકની જમણી બાજુએ તેઓ સાહેબના બીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું. પહેલો દિવસ. ભાદરવા વદી ૧૩ શનીવાર તા. ૧૯-૯-૧૯૦૩ પ્રારંભમાં મંગળાચરણ તરીકે પ્રભુ સ્તુતિ તથા કોન્ફરન્સ સંબંધી કર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જેન કેન્સ. - ૧૪ વીતા ગવાઈ રહ્યા બાદ ચીફ સેક્રેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદે મુંબઇના શ્રી સંધ તરફનું આમંત્રણ પત્ર વાંચી સંભળાવ્યું અને બહાર ગામથી આવેલા તારના સંદેશાઓ વાંચી સંભળાવ્યા. ત્યારબાદ મુંબઈ સંધ તરફથી નીમાયેલી રીસેશન કમીટીના પ્રમુખ શેઠ વીરચંદ દીપચંદ બહાર ગામથી પધારેલા ડેલીગેટને આવકાર આપે; અને તે સંબંધમાં એક સારું ભાષણ વાં-- ચી સંભળાવ્યું. તે આખું મુંબઈ સમાચારમાં છપાયેલ છે. શેઠ વીરચંદ દીપચંદના ભાષણના પ્રાંત ભાગમાં તે ઓ સાહેબે આ બીજી "કોન્ફરન્સના પ્રમુખની ચૂંટણી કરવાની ભલામણ કરી હતી. જે ઉપરથી મુંબઈના સંધપતિ શેઠ રતનચંદ ખીમચંદે દરખાસ્ત કરી કે આ બીજી જૈન કોન્ફરન્સના પ્રમુખ તરીકે કલકત્તાવાળા રાયબહાદુર બકીઠાસજીને નીમવા. એ દરખાસ્તને શ્રી અમદાવાદના નગરશેઠ શેઠ ચીમનલાલ લાલભાઈએ, મુંબઈવાળા શેઠ જેઠાભાઈ નરસી કેશવજીએ, તથા અંબાલાવાળા લાલા ગોપીચંદજીએ ટેકો આપતાં તે સર્વાનુમતે પસાર થઈ હતી ને સભાજનોના હર્ષનાદ વચ્ચે તેઓ સાહેબ પ્રમુખસ્થાને બરાજ્યા હતા. ત્યારબાદ પ્રમુખ સાહેબે એક ઘણું વીસ્તારવાળું ભાષણ વાંચ્યું હતું. પ્રમુખ સાહેબે પિતાના ભાષણને અંતે કેન્યરન્સમાં કરવાના કામ કાજ તથા દરખાસ્ત સંબંધી નિર્ણય કરવા તથા તેને માટે વકતાઓ મુકરર કરવા માટે “સબજેકટ કમીટી ” નીમવાની સૂચના કરી હતી. તે ઉપરથી એ. કુવરજી આણંદજી બે ડેલીગેટના નામે વાંચી સંભળાવી તેટલા ડેલીગેટોની સબજેકટ કમીટી નીમાયેલી જાહેર કરી હતી. બાદ કોન્ફરન્સનું કામ બીજા દિવસ ઉપર મુલતવી રાખી પ્રમુખ સાહેબે સભા વિસર્જન કરી હતી. તા. ૧૮-૮-૦૩ કેન્ફરન્સનું પહેલા દિવસનું કામ ખલાસ થયા બાદ અરધા કલાક પછી સબજેકટ કમીટી એકઠી મળી હતી. અને તે વખતે તેમજ રાત્રે એ મ બે વખત મળીને આઠ દરખાસ્ત તેમજ તે દરખાસ્ત મુકનારા, ટેકે આ પનારા તથા વિશેષ રીતે મદદ આપનારા વકતાઓના નામ મુકરર કરવામાં આવ્યા હતા. ઘણું કરીને પ્રાઈમે વર ( દરખાસ્ત મુકનાર ) ને વીશ મીનીટ, સેકન્ડ૨ ( બીજા બોલનાર ) ને દશ મીનીટ અને સપોર્ટર ( ટેકો આપનાર ) ને પાંચ પાંચ મીનીટનો ટાઈમ આપવામાં અાવ્યું હતું. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ શ્રી જૈનધર્મ પ્રકાશ. નવમી દરખાસ્ત સંબંધી નિર્ણય કરવાને માટે સીલેકટ કમીટી નીભવાની સત્તા જનરલ સેક્રેટરીઓ તથા પ્રમુખ સાહેબને આપવામાં આવી હતી. રીસેપ્શન કમીટીના પ્રમુખ સાહેબ તથા કોન્ફરન્સના પ્રમુખ સાહેબનું ભાષણ દૂર સુધી નહીં સંભળાવાના કારણથી દરખાસ્ત મુકનાર વિગેરે વકતાઓને બોલવા માટે બીજે દિવસે મંડપના મધ્ય ભાગમાં એક નાનું સુશોભિત સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. તેની ઉપર વકતાઓને ટાઈમ સંબંધી ચેતવ શું આપવા માટે જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ તથા ચીફ સેક્રેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદની બેઠક ગઠવવામાં આવી હતી. વકતાઓના સંબંધમાં કેટલાક રૂલ ઘડી કાઢી સબજેકટ કમીટીમાં મંજુર કરાવ્યા હતા. અને વકતાઓને તેની માહીતી આપવામાં આવી હતી. બીજે દિવસભાદરવા વદિ ૧૪ રવીવાર તા. ૨૦-૯-૧૯૦૩ પ્રમુખ સાહેબ પિતાને સ્થાને બીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું. પ્રથમ પ્રમુખ સાહેબ તરફથી નીચે જણાવેલ બે દરખાસ્ત તેમના પુત્ર રાયકુમારસિંહે મુકી હતી. તે બંનેને વકીલ મુલચંદ નથુ ભાઈએ ટેકો આપ્યા બાદ તે ઠરાવ તરીકે સર્વાનુમતે પસાર થઈ હતી. ઠરાવ ૧ લે. (પહેલી કોન્ફરન્યાની નોંધ અને મી. ઢઢાને ધન્યવાદ બાબત.) આપણા સાત ક્ષેત્ર, (૧ જનબિંબ ૨ જીનમંદિર ૩જ્ઞાન ૪ સાધુ ૫ એવી ૬ શ્રાવક ૭ શ્રાવિકા ) માંના દરેક ક્ષેત્રની યોગ્ય વ્યવસ્થા થવા માટે એટલે કે આપણું જૈન સમુદાયની ધાર્મિક, સામાજિક અને નૈતિક સ્થિતિની એક્યતા પર્વક દેશકાળ અને નુસાર ઉન્નત્તિ ક્રરવા માટે દેશદેશના જન સંધના તથા મંડળના પ્રતિનિધિઓને તથા વિદ્વાન વક્તાઓને આમંત્રણ કરી સમયે ચિત વિવેચન તથા ઠરાવ કરવા સારૂ આપણી જેન કેન્ફરન્સની પહેલી બેઠક જ્યપુરના ડીસ્ટ્રીકટ માજીસ્ટ્રેટ આપણું વિદ્વાન For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જેન કરન્સ, ૧૫ જનબંધુ મી. ગુલાબચંદજી હા. એમ એ. એ બહુજ પ્રશંસા પાત્ર પ્રયાસ લઈ શ્રી ફલેધી તીર્થમાં ગયે વર્ષ આજ માસમાં મેળવી હતી તેથી તે જેન વીરરત્ન મી. અઢાના આ સ્તુતિપાત્ર પ્રયાસ માટે આ કોન્ફરન્સ પોતાના ખરા અંત:કરણથી ધન્યવાદ આપે છે; તથા તેમને મોટા હર્ષ સાથે વધાવી લે છે. અને પહેલી કેન્ફરન્સની બેઠકમાં તે વખતે થયેલા કામકાજની આ કોન્ફરન્સ મોટી ખુશી સાથે નોંધ લે છે, ઠરાવ ૨ જે. (બ્રીટીશ શેહેનશાહતના વિજય બાબત.) આપણું ઉપર રાજ્ય કરતી જે પ્રતાપી બ્રીટીશ હેન શાહતના ઉચા અને નિષ્પક્ષપાત બંધારણને લીધે આજે આપણે શાંતિથી આપણું ધર્મકાર્ય કરવા એકત્ર મળી શક્યા છીએ, તે શહેનશાહતના મહારાજાધીરાજ સાતમા એડવર્ડ અને માહારાણી એલેકઝાન્ડ્રા સુખ સંપત્તિ, શાંતિ તથા વિશેષ વિજ્યને પામે; અને સદેવ ન્યાયયુક્ત બંધારણે બાંધી તથા દેશમાં સુલેહ, શાંતિ તથા આબાદી વધારે તે શેનશાહતનું રાજ્ય આપણી ઉપર સદાકાળ અમરપણે ત છે એવું આ કેન્ફરન્સ આ શુભ પ્રસંગે મેટી ખુશી સાથે ઈએ છે. ) ( આ બાબતને તાર શહેનશાહ ઉપર કરે.) ત્યારબાદ જુદા જુદા વકતાઓએ કરેલા સ્પષ્ટીકરણ ઉપરથી નીચે પ્રમાણે દરખાસ્ત ઠરાવ તરીકે પસાર થઈ હતી. ઠરાવ ૩ જે. (જીર્ણ પુસ્તકોદ્ધાર બાબત.) દરખાસ્ત મૂકનાર-શા કુંવરજી આણંદજી ભાવનગરવાળા કે આપવાર–પંડિત ફત્તેચંદ કપુરચંદ લાલન મુંબાઈવાળા અનુમોદન દેનાર–પંડિત તાતારામ હુશીયારપુરવાળા વકીલ મગનલાલ હરીચંદ પાટણવાળા શા મેતીચંદ કસલચંદ અમદાવાદ વાળા For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર શ્રી જનધએ પ્રકાશ. “ગુજરાત-મારવાડ દક્ષિણ આદિ શેમા જુદે જુદે સ્થળે પરમપકારી મહાન પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્ર ગ્રંથના આપણું જ્ઞાન ભંડારે છે. જે દિન પ્રતિદિન છણાવસ્થાને પામતા જાય છે. તેથી કરીને તે અનુપમ શાસ્ત્ર ગ્રંથની થતી આશાતના દૂર કરવા માટે તથા તેમના સંરક્ષણાર્થે તે ભંડારેના ગ્રંથોની ટીપ તથા ૨ તેને જીદ્ધાર બનતી ત્વરાએ કરવાની આવશ્યક્તા આ કેન્સર સ્વીકારે છે. ” ઠરાવ . ( વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી બાબત.) દરખાસ્ત મૂકનાર-મી, ગુલાબચંદજી ઠઠા. એમ. એ. જ્યપૂરવાળા ટેકો આપનાર–- મોતીલાલ કસલચંદ અમદાવાદવાળા અનુમોદન દેનાર–પંડિત ફતેચંદ કપુરચંદ લાલન મુંબઇવાળા મી. લખમસી હીરજી મૈસરી બી. એ. એલ. એલ. બી. મુંબઈવાળા મી, ઉદેમલજી નાશકવાળા લાલા મુનસીરામ પંજાબવાળા લાલા ગોપીનાથ બી. એ, અંબાલાવાળા મી. પ્રેમચંદ ગુલાબચંદ. મી. નારણજી અમરસી વઢવાણવાળા મી. જગજીવન મુલજી બી.એ. બી. એસ. સી. જમનગરવાળા મી. દામોદર બાપુશા એવલાવાળા * મી, પાનાચંદ કાળીદાસ નવાનગરવાળા જ ધર્મ પ્રમુખ ચારે પુરૂષાર્થ સિદ્ધ કરવાને શક્તિવાન થ. વાને સારૂ સી વર્ગ અને પુરૂષવર્ગમાં વ્યવહારીક તથા ધાર્મિક ઉચી કેળવણીનો પ્રચાર કરવાને માટે તથા પ્રાથમિક કેળવણી પણ કેટલેક સ્થળે લેવામાં નથી આવતી તેને માટે, ૧ બની શકે તે ફરજીયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવા તથા તેને માટેની કુલે, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જૈન કોન્ફરન્સ ૧૫૩ ૨ મોટા શહેરોમાં હાઈસ્કૂલે, ૩ પિતાની ગરીબ સ્થિતિને લીધે ઉચે અભ્યાસ કરતાં અટકી પડતા જૈન વિદ્યાર્થીઓ માટે બેડ ગે તથા પો. ગ્ર કેલરશીપ, : ૪ સંસ્કૃત તથા માગધી પાઠશાળાઓ, ૫ કન્યા તથા શ્રાવિકા શાળાઓ, ૬ જૈન લાયબ્રેરીએ, ૭ વેપાર સંબંધી જ્ઞાન મેળવવા માટે વર્ગો તથા ખુલે વિગેરે ખાતાં સ્થાપવા તથા ૮ ધાર્મિક વિષ ઉપર સસ્તું સાહિત્ય તથા વિકતા ભરેલા તેમજ બોધદાયક લખાણવાળા જનપા તથા માસિક પ્ર ગટ કરવા માટેની આ કોન્ફરન્સ ઘણીજ અગત્યતા જુવે છે. કેટલેક સ્થળે સારા પાયા ઉપર પાઠશાળાઓ તથા સ્કુલ સ્થાપવામાં આવી છે. તથા જિનપત્ર અને માસિક પ્રગટ થાય છે. તે સાંભળીને આ પ્રસંગે તેને માટે પિતાને હવે આ કેન્ફરન્સ જાહેર કરે છે. અને આવા કાર્યની સિદ્ધિને ધનાઢય જેનોની ઉદારતા ઉપર મુખ્ય આધાર હેવાથી ઓછા જરૂરીયાતી મામાં પૈસા ખરચવાને બદલે વિદ્યાદાન જેવા પૂણ્ય ક્ષેત્રમાં પિતાના પૈસાને સદ્ ઉપયોગ કરવાને ભાવિક ગૃહસ્થોને આ કોન્ફરન્સ ખાસ ભલામણ કરે છે. તથા જુદે જુદે સ્થળે મોટા પાયા ઉપર આ બાબત સંબંધી ફડે ઉઘાડવાની આ કોન્ફરન્સ ઘણી જ આવશ્યકતા વિચારે છે.' ઠરાવ ય મો. ( નિરાશ્રિત જૈનેને આશ્રય બાબત. ) દરખાસ્ત મુકનાર-- શા, અમરચંદ ઘેલાભાઈ ભાવનગરવાળા કે આપનાર– મી. ટેકરસી નેણુસી મુંબઈવાળા અનુમોદન દેનાર – શેઠ. સુજાણમલજી ભંડારી, હીંગનઘાટવાળા શેઠ, પ્રેમચંદ રાયચંદ મુંબઈવાળા મી, ગુલાબચંદજી હતા જયપુરવાળા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ શ્રી જૈનધર્મ પ્રકાશ કેળવણીના તથા આશ્રયના અભાવે ગરીબ અને અનાથ જૈનબંધુઓની થતી દુ:ખી અવસ્થા દૂર કરવા માટે ૧ તેમને સારા ઉદ્યોગે લગાડવા તથા તેમને યથાશક્તિ દરેક પ્રકારની મદદ આપવા માટે આ કોન્ફરન્સ દરેક જિનબંધુને આગ્રહ કરે છે, અને દરેક દેશાવરના આગેવાન તરફથી આ બાબત ઉપર પૂ. રનું લક્ષ અપાવાની આ કેન્ફરન્સ બહુ જ જરૂર જુએ છે. ” આ ઠરાવ પસાર કરતાં શેઠ. પ્રેમચંદ રાયચંદે તેને ખાસ અનુમોદન આપ્યું હતું. અને તે બાબતમાં પિતાના તરફથી રૂ ૫૦૦૦) આપવાનું જા હેર કર્યું હતું બાદ ગ્વાલીયરવાળા શેઠ નથમલજી ગુલછાએ રૂા. ૧૦૦૦) જીર્ણ પુસ્તકેદ્ધાર પંડમાં તથા અજમેરવાળા શેઠ શેભાગમલજી ઠઠા તરફથી રૂ ૧૦૦૦) નિશ્રિત કુંડમાં આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઠરાવ ૬ ઠે. (જીવદયા બાબત. ) સુરતવાળા સડીનેટ જજ. રા. ૨. ચીમનલાલ લલુભાઈએ એને ક સારા ભાષણ સાથે નીચે પ્રમાણે દરખાસ્ત મૂકી હતી: “મના પર ઘઃ એ આપણા જનધર્મને મૂળ સિદ્ધાંત છે તેથી કરી સર્વ જીવોની રક્ષા કરવા, તેમની હિંસા થતી હોય? તે પ્રયાસ લઇ અટકાવવા, ર સારા બંધારણથી પાંજરા પોળ જે. વા ખાતાં દરેક સ્થળે સ્થાપવા, ૩ તથા ચેખવટથી ચલાવવા, ૪ પશુઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા માટે યોગ્ય ઉ. પાયો જવા, પ્રાણીઓના શરીરના અવયવોથી બનતી ચીજો માટે પ્રાણીઓ ઉપર જુદી જુદી અને ધણજ કરતા ગુજરે છે, ૫ તેથી કરી તેવી બનાવટની ચીજે ઉપયોગમાં ન લેવા, ૬ તેવા અનેક બીજા રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યને ઉત્તેજન આપવા માટે આ કેન્ફરન્સ દરેક જિન બંધુઓનું ખાસ ધ્યાન ખેંચે છે. અને જીવદયાના સંબંધમાં જે રાજઓ તથા અન્યદર્શની ગૃહ સ્થાએ પ્રશંસાપાત્ર પગલાં ભરેલાં હોય તેમને તાર અથવા ૫ દ્વારા ઉપકાર માનવાનું ઠરાવે છે.” " આ દરખાસ્તને ડાકટર ત્રીભોવનદાસ મોતીચંદ એલ. એમ.એ ન્ડ. એસે ટેકે આગે હતે. તેમનું ભાષણ ચાલતાં સભાનો વખત થઈ જ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જન કેન્ફરન્સ. ૧પપ વાથી તેને પૂર્ણ કરવાનું આવતી કાલ ઉપર ઠરાવી છેવટની કેન્ફરન્સના હેતુ પાર પાડવા સંબંધી દરખાસ્તને માટે ગઈ કાલે સબજેકટ કમીટીમાં થ. યેલા ઠરાવ અનુસાર નીમાયેલી સીલેકટ કમીટીના ગૃહસ્થોના નામ શા. કુંવરજી આણંદજીએ વાંચી સંભળાવ્યા બાદ પ્રમુખ સાહેબે સભા બરખાસ્ત કકરી હતી. તા. ૨૦-૮-૧૮૩ બાદ રાત્રે ૯ કલાકે સીલકેટ કમીટી એકઠી મળી હતી. અને તેમાં કોન્ફરન્સના હેતુ પાર પાડવા સંબંધી દરખાસ્ત મુકરર કરવામાં આવી હતી. તે સાથે કોન્ફરન્સની હેડ ઓફીસ વિગેરેના વાર્ષિક ખર્ચ સારૂ પાંચ વર્ષ મા2 રૂ ૨૦૦૦૦) નું ફંડ કરવું ઠર્યું હતું. જેમાં તે વખતે જ સુમારે રૂ ૧૧૦૦૦) ભરાઈ ગયા હતા. અને તેના પેટાની બાકીની બાબતે પણ મુકરર કરવામાં આવી હતી. ત્રીજો દિવસ. ભાદરવા વદ ૦)) સોમવાર તા. ૨૧-૯-૧૯૦૩ પ્રારંભમાં પ્રમુખ સાહેબના બીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું. ડાકતર ત્રીવનદાસ મોતીચંદે પોતાનું ભાષણ આગલ ચલાવી સંપૂર્ણ કર્યા બાદ નીચે જણાવેલા ગૃહસ્થોએ પિત પિતાના ભાવ સાથે તેને અનુમોદન આપ્યું હતું. ડોકટ૨ હરખચંદ બી, એ, અજમેરવાળા ડોકટર હરખચંદ અમુલખ શાહ અમદાવાદવાળા વિઘ મગનલાલ લાલચંદ, મુંબઇવાળા લાલા તારાચંદજી પંજાબવાળા બાદ પ્રમુખ સાહેબે સર્વાનુમતે તે દરખાસ્ત ઠરાવ તરીકે પસાર થયેલી જાહેર કરી હતી. ત્યારબાદ મુબારક બાદીના આવેલા તારે તથા કાગળ વાંચી સંભળાવવામાં આવ્યા હતા. ડાકટર નગીનદાસ માણેકલાલે ડેલીગે વિગેરેની સારી રીતે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પદ્ શ્રી જૈનધર્મ પ્રકાશ. સારવાર કરવાથી વેરો નગીનદાસ કપુરચંદે ખુશી થઇને હીરાની એક વીંટી પ્રમુખ મારફતે ડેાકટર નગીનદાસને એનાયત કરી હતી. મુંબઇની કચ્છી દશાઓસવાળ નાપ્તિ તરફથી આ કેન્ફરન્સની જત યુવાનોએ વાલટીઅરો તરીકે જે સેવા બજાવી છે તે માટે તેઓને દરેકને રૂપાના ચાંદ બક્ષિસ આપવા માટે જાહેર કરવામાં આવ્યું હતું. બાદ ૧ ઋણ પુસ્તકાર ર્જીણું ચૈત્યદ્વાર ૩ વ્યવહારિક તથા ધોર્મિક કેળવણી ૪ નિરાશ્રિત જૈને આશ્રય અને ૫ જીવદયા-આ પાંચ ખાતાઓમાં અનેક ગૃહસ્થા તરફથી પોત પોતાની રાજીખુશીથી ગેગ્ય રક્રમ આપવાનું તેમની ચીઠી ઉપરથી શાહુ કુંવજી આણંદજીમે જાહેર કર્યું હતુ. તેમજ કોન્ફરન્સ નિભાવ ગ્ડમાં થયેલા રૂપીઆનું લીટ પણ વાંચી સંભળાવ્યું હતુ. એક દર એક લાખ રૂપીઆ લગભગ રકમ થઇ હતી. ઠરાવ ૭ મે. www.kobatirth.org (કાન્ફરન્સનો હેતુ પાર પાડવા બાબત. ) દરખાસ્ત મૂકનાર—મી. ગુલાબચંદજી ટઢા એમ. એ. જ્યપુરવાળા 2ફા આપનાર-પડિત ફતેચંદ્ર કપુરચંદ લાલન મુદ્મવાળા અનુમેાદન દેનાર——મી. કુંવરજી આણંદજી ભાવનગરવાળા "" સૌ. મેાહનલાલ પુંજાભાઇ મુંબઇવાળા મો. હીરાચંદ્ર શેશકરણ કલકત્તાવાળા ડાકટર જમનાદાસ પ્રેમચંદ્ર એલ એમ, એન્ડ એંસ અસાલાવાળા મી. સાંકળચ‘ઢ નારણજી બી. એ. એલ એલ. ખી. જામનગરવાળા ૮ જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ચેાજના ફત્તેહમદીથી પાર પાડવા માટે ૧ કેઇ પણ મેટા શેહેરમાં વર્કીંગ ફીસ ઉદ્યાડવા ર કાન્સ સંબંધી બધી દેખરેખ રાખવા માટે એક વિદ્વાન પ ગારદાર સેક્રેટરી નીમવા ૩ જીદ્દા જુદા મેઢા શેહેરમાં પ્રાવીન્સીયલ સેક્રેટરીઓને બદલે આનરરી સેક્રેટરીએ નીમવા તથા તેમની ઢેખરેખ નીચે તે તે રોવ્હેરામાં સ્ટેન્ડીંગ કમીટીએ સ્થા પવા ૪ જુદા જુદા ગામે તથા શહેરોમાં કોન્ફરન્સ સંબધી " Acharya Shri Kailassagarsuri Gyanmandir " . For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીજી જૈન ફાન્સ, ૧૫૭ હીલચાલ કાયમ રાખવા માટે વેલન્ટરી સેક્રેટેરીઆ નીમવા. પ સ્ટેન્ડીંગ કમીટીઓએ કાન્સની ચેાજનાઓ અમલમાં મૂકવા અને આસપાસના ગામામાં જાગૃતી રાખવા સબંધમાં ખર્ચની વ્યવસ્થા પાત પેાતાના શહેરમાંથી કરી લેવા ૬ પ્રત્યેક વર્ષે કોન્ફરન્સની મીટીંગની એક માસ અગાઉ ઓનરરી સેક્રેટરીઓએ તથા વેલન્ટરી સેક્રેટરીઓએ થયેલા કામકાજના પોતાના રીપોર્ટ જનરલ સેક્રેટરીઓને માકલી આપવા તથા તેના ઉપરથી તૈયાર કરેલે રીપોર્ટ જનરલ સેક્રેટરીએ પ્રત્યેક કોન્ફર ન્સ વખતે વાંચી જવા વિગેરે માત્રા માટે ઉંચુ બંધારણ નક્કી કરવા આ કેન્ફરન્સ ઘણીજ આવશ્યક્તા વિચારે છે. તથા ત્રીજી કોન્ફરન્સ ભરવા માટે સ્થળ અને વખત નક્કી કરવાની જરૂર જુએ છે, ઉપરની દરખાસ્તના સંબધમાં નીચે પ્રમાણે ઠરાવે સર્વાનુમતે પુસાર કરવામાં આવ્યા. ૬ ૧ જનરલ સેક્રેટરી તરીકે જયપુરવાળા મી. ગુલામચંદ્રજી ઢઢા. તથા અમદાવાદવાળા શેડ લાલભાઇ દલપત્તભાઇ ઉપરાંત મુંબઇવાળા શેડ ફકીરચંદ પ્રેમચંદ્ય તથા કલકત્તાવાળા ખાણુ સાહેબ રાયકુમારસીંહું .એમ ચાર ગૃહસ્થાને મુકરર કરવામાં આવે છે. ૨ કોન્ફરન્સના હેતુ પાર પાડવા મુંબઇ અથવા અમદાવા૬માં જનરલ સેક્રેટરીઓને અનુકુળ પડે ત્યાં હેડ ઓફીસ ઉધાડવાનું ઠરાવવામાં આવે છે. ૩ જુદા જુદા મેટા શહેરોમાં કોન્ફ્રન્સ સંબધી હીલચાલ શરૂ રાખવા તેમજ તેના હેતુ પાર પાડવા માટે મેાવીન્સીયલ સેક્રેટરીઓને બદલે જરૂર જણાય ત્યાં ઓનરરી સેક્રેટરીએ નીમવાની સત્તા જનરલ સેક્રેટરીઓને આપવામાં આવે છે. ૪ હેડ ઓફીસનું કામકાજ ચલાવવા માટે પગારદ્વાર સેક્રેટરી વિગેરે રાખવા તેમજ કોન્ફરન્સને હેતુ પાર પાડવા માટે જે કાંઇ ખર્ચ કરવા ચાગ્ય જણાય તે કરવાની સત્તા જનરલ સેક્રેટરીઓને સોંપવામાં આવે છે. તેમજ કેન્ફરન્સ નિભાત્ર કુડમાં થયેલા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ શ્રી જૈનધર્મ પ્રકારા. તેમજ હવે પછી થાય તે 'રૂપીઆની ચેન્ય વ્યવસ્થા કરવાની સપૂર્ણ સત્તા તેમને આપવામાં આવે છે. ૫ જનરલ સેક્રેટરીઓએ જે કાર્ય કરવા તે બહુ મતે કર વાતુ કરાવવામાં આવે છે. હું આવતી જૈન કન્ફરન્સ શ્રી વડાદરામાં ભરવાનું ત્યાંના ગૃહસ્થાના આમંત્રણ ઉપરથી ઠરાવવામાં આવે છે. છ ઠરાવ ૮ મા. [ જૈન ડીરેકટરી બાબત. ] દરખાસ્ત કરનાર—મી. ભગુભાઇ ફતેચંદ કારભરી અમદાવાદવાળ ટેકા આપનાર—મી. માણેકચંદ કાચર બી.એ. જબલપુરવાળા અનુમેાદન દેનાર—મો. સુજાણમલજી જયપુરવાળા “ આપણા જૈન સમુદાયની વસ્તી કેટલી છે, જીનમદિ જીનપ્રતિમા, જ્ઞાનભડારા, પાઠશાળાઓ, પૂર્વાચાયાપ્રણિત ગ્રંથ, જનસભા અને સડળેા કેટલા છે. તે વિગેરે આપણા જૈન સમુદાય સંબંધી ઉપયાગી માતાની પૂરતી માહેતી મેળવવા માટે તેવી વીગતાથી ભરપૂર એક ઉપયોગી ગ્રંથ (જૈન ડીરેકટરી) તૈયાર થવાની આ કાન્સ બહુજ આવશ્યક્તા વિચારે છે. ” આ ઠરાવ પસાર થયા બાદ સભાનું કામ આવતી કાલ ઉપર મુલ તવો રાખવામાં આવ્યું હતુ. તારીખ ૨૧ મી સપ્ટેમ્બર ૧૯૦૩ ચોથો દિવસ. આસા દૅિ ૧ મંગળવાર તા. ૨૨–૯–૧૯૦૩ પ્રમુખ સાહેબ પ્રમુખ સ્થાને ખીરાજ્યા બાદ સભાનું કામ શરૂ થયું હતું અને નીચે પ્રમાણે ઠરાવેા પસાર કરવામાં આવ્યા હતા. ઠરાવ ૯ મા. ( હાનીકારક રીવાજો દૂર કરવા તથા ભ્રાતૃભાવ વધારવા બાબત ) - દરખાસ્ત મૂકનાર-મી. અમચંદ પી. પરમાર, મુંબઇવાળા For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જન કેન્ફરન્સ. ૧૫૮ ટેકે દેનાર-મી નથુભાઈ મંછાચંદ મુંબઈવાળા અનુમોદન દેનાર–વકીલ છોટાલાલ કાળીદાશ, ગાંધી. બીએ. એલ. એલ. બી. અમદાવાદવાળા લાલા નમલજી ગુલે છા, સીવના છપારાવાળા વિઘ તીલકચંદ તારાચંદ, સુરતવાળા મી. દાદર બાપુશા. એવલાવાળા, લાલા. શુભેમલજી. પંજાબવાળા મી. મગનલાલ ગે વીંદજી, દલાલ, અંબાચવાળા. આધુનિક પ્રચલિત રીવાજે પિકી ૧. મરણ પાછળ રડવું કટવું, ૨ મરણ પાછળ જમણવાર, ૩ બીજા ખાટા ફરજીયાત ખચિ, ૪ કન્યાવિક્રય, ૫ અન્ય શાસ્ત્ર પ્રમાણે વ્યવહારિક ક્રિયા કરવામાં આવે છે તે, ૬ બાળલગ્ન અને વૃદ્ધ વિવાહ, તથા ૭ રુપાપણ કોમને અવનતિને રસ્તે લઈ જનાર તેવા બીજા હાનિકારક રીત રીવાજે જે જે દેશમાં ચાલતા હોય ત્યાં ત્યાં તેમને બનતા પ્રયાસે સત્વર બંધ કરવા તથા આપણા સ્વધર્મી બંધુઓમાં વારંવાર થતો કુસંપ અટકાવીને અજ્ય તથા વિશેષ ભ્રાતૃભાવ વછે તેવા સંગીન ઉપાયે જવાને માટે આ કેન્ફરન્સ દરેક જૈન ખંધુએનું આ પ્રસંગે વિશેષ ધ્યાન ખેંચે છે. ઠરાવ ૧૦ મે. (પાંચ ખાતાં તથા કોન્ફરન્સ નિભાવ ફંડની વ્યવસ્થા બાબત. ) કોન્ફરન્સ નિભાવ ફડમાં તથા બાકીના પાંચ ખાતામાં આજે ભરા પેલી રૂ. ૨૦૦૦૦) લગભગની રકમો શા કુંવરજી આણંદજીએ જાહેર કર્યાબાદ નીચે પ્રમાણે દરખાસ્ત મૂકી હતી. “આ જોન કેન્ફરન્સનેંલાતા પાંચે ખાતાના ફડમાં જે રકમ ભરાઈ છે તેનો તમામ મુડી એટલે મુળ મુદલ રકમ તથા તેનું વ્યાજ પાંચે ખાતાના સંબંધમાં વાપરવા, વ્યવસ્થા કરવા તથા ખરચ કરવા આ કેન્ફરન્સના ચારે જનરલ સેકટેરીઓ તથા ટ્રેઝરને (શેઠ. લાલભાઈ દલપતભાઈ, શેઠ, ફકીરચંદ પ્રેમચંદ બાબુ રાય કુમારસિંહજી બદ્રીદાસજી અને મી. ગુલાબચંદજી For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ શ્રી જનધર્મ પ્રકાશ. ઢાને) તેમના ચારેના એકમતથી અથવા તેઓમાંના ત્રણના એકમતથી કરવા આ કેન્ફરન્સ સત્તા આપે છે.” મી. નગીનભાઈ મંછુભાઇએ ઉપલી દરખાસ્તને ટેકો આપ્યાથી પ્રમુખ સાહેબે સર્વાનુમતે બહાલ રહેલી જાહેર કરી હતી. ઠરાવ ૧૧ મે. ( જીર્ણ ચાર બાબત. ) દરખાસ્ત મૂકનાર-શેઠલાલભાઈ દલપતભાઈ, અમદાવાદના ટેક દેનાર-મી. દલિતચંદ પુરૂતમ, બરેડીઆ બી. એ. જુનાગઢવાળા અનુમોદન દેનાર-મી. મોહનલાલ મગનલાલ ઝવેરી અમદાવાદવાળા મી, બાલચંદ હીરાચંદ ચાંદવડવાળા 5 મી. વેણીચંદ સુરચંદ મેસાણાવાળા. શ્રી સંપ્રતિ મહારાજાએ, કુમારપાળ આદિ પ્રતિષ્ઠીત રાજાઓએ તથા તે પહેલાં થયેલા રાજાઓએ, બાહડશા, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ વિગેરે મંત્રીઓએ, ધનાશા, જાવડશા, કરમા શા વિગેરે શેઠ શાહુકારેએ શ્રી જનધએ જ્યોતિના ચીરકાળ પ્રકારાને માટે અઢળક દાલતના વ્યયે આ પંચમકાળમાં આધાર ભુત એવા ભવ્ય મંદિરે, તીર્થો, તથા શીલાલેખો અખીલ ભા. રત વર્ષમાં જગે જગે કરાવેલાં છે. જેને આજે ઘણે લાંબે વખત થઇ જવાથી તેમને સત્વર છદ્ધાર કરવા માટે ૧ જીર્ણ થઈ ગયેલાં મંદિરે,તીર્થ અને પુરાતન લેખેનું લીસ્ટ કરવા તથા ૨ જુદા જુદા વિભાગોમાં સારા પાયા ઉપર જણ દ્વાર ખાતાં ઉઘાડવાની આ કેન્ફરન્સ ઘણી જ અગત્યતા વિચારે છે. ” ઠરાવ ૧૨ મે. [ ધાર્મિક ખાતાં તથા શુભખાતાના હિસાબ બાબત. ] દરખાસ્ત મુકનાર–શેઠ અને પચંદ મલકચંદ ભરૂચવાળા 2 દેનાર–લાલા મી કુમલજી દીલ્હીવાળા અનુદન દેનાર–વકીલ હરજીવન દીપચંદ રાધનપુવાળા For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ બીજી જૈન કોન્ફરન્સ. “ આપણુ જનધર્મના સાર્વજનિક ખાતાંઓ, જેવા કે કેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુજ ચોખવટવાળા રાખવા, ૨ ચાલું જમાનાને અનુસેરી તે ખાતાંએના આવક જાવકના હીસાબ અને સર્વ પ્રત્યેક વર્ષે બરાબર તૈયાર કરવા, ૩ અને બની શકે તે તે ખાતાઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જન આગેવાનોને આ કેન્ફરન્સ ખાસ સુચના કરે છે. * ત્યારબાદ પ્રમુખ સાહેબ તરફથી નીચે પ્રમાણે ત્રણ ઠરાવો મુકવામાં આવ્યા હતા તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. ઠરાવ ૧૩ મે. [ શ્રી પાલીતાણામાં થયેલી શાતેના બાબત. 1 આપણા પવિત્ર તીર્થ શત્રુજ્ય ઉપર આ વર્ષમાં જે આ શાતના પાલીતાણાના રાજ્ય તરફથી થઈ છે તેને માટે આ કેનફરન્સ પોતાને અત્યંત ખેદ જાહેર કરે છે અને જેમ બ્રીટીશ શહેનશાહત કેઈની ધર્મ સંબંધી લાગણી દુખવતી નથી તેમ પાલીતાણાના રાજા સાહેબ પણ તે પગલે ચાલશે એવી કેન્સર રન્સ પણ આશા રાખે છે. અને આ સંબંધમાં આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓએ જે પ્રશંસા પાત્ર કામ બજાવ્યું છે તેને એકમત થઇ આ શુભ પ્રસંગે તેઓને આ કેન્ફરન્સ મોટો ધન્યવાદ આપે છે. 22 ઠરાવ ૧૪ મિ. પધારેલા ડેલીગેટનો આભાર માનવા તથા વડોદરામાં ભરાનારી ત્રીજી કેન્ફરન્સમાં આવવાના આમંત્રણ બાબત. છે જુદા જુદા દેશમાંથી પ્રતિનિધીઓએ પધારીને પોતાના ધર્મ કાર્યમાં જે ઉંડી લાગણી બતાવી છે તેને વાતે કોન્ફરન્સ તેમના ધર્માભિમાનપણા માટે તેમને ધન્યવાદ આપે છે. અને આ શા રાખે છે કે એવી જ રીતે આવતે વર્ષે પણ શ્રી વડોદરામાં કે. ફરન્સ મળનાર છે ત્યાં અવશ્ય પધારવા તઢી લેશે.” For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ શ્રી જૈનધર્મ પ્રકાશ. આ દરખાસ્ત પસાર થતાં વડેદરાનુ આમંત્રણ સ્વીકારવા માટે તેમ ના પ્રતિનિધીએ પ્રમુખ સાહેબને તથા ડેલીગેટે.ના આભાર માની તેમને ત્યાં પધારવાનું નેતરૂ દીધું હતું ઠરાવ ૧૫ મે. ( રીસેપ્શન કમીટીને આભાર માનવા બાબત. ) મુંબઇમાં બીજી કોન્ફરન્સ ભરવા માટે જે શ્રમ શ્રી મુબઇના સફળ સધવતી નીમાયેલી રીસેપ્શન કમીટીએ લીધેા છે તેને માટે આ કોન્ફરન્સ તેમને પેાતાના ખરા અંતઃકરણથી ધન્યવાદ આપે છે. ઠરાવ ૧૬ મા. [ ડેલીગેટા તરફથી રીસેપ્શન કમીટીના માનેલા આભાર ખાબત. ] મી. ખરેડીઆએ જણાવ્યુ કે-રીસેપ્શન કમીટીએ આપણા તરફ જે સેવા બજાવી છે તે માટે હીંદના જુદા જુદા ભાગામાંથી અત્રે આવેલા સધળા ડેલીગેટા તરફથી તે કમીટીના તેમજ આ કાર્ન્સના ચીફ સેક્રેટરી મી. ફકીરચંદ પ્રેમચંદના ઉપકાર માનવામાં આવે છે,” .ઠરાવ ૧૭ મે. [ મંડપ બાંધવામાં મદદ આપનાર ઇજનેરને આભાર. ] “ ભડપ અધાવી આપનાર મી. ખંડુભાઇ ગુલામભાઇએ બનાવેલા આ કુશાદે મંડપ જનભાઇઓની સગવડ સાચવી આપ ના તેમજ ભભકાદાર અનેલા હેાવાથી મી. ખંડુભાઇને આ સભા ઉપકાર માને છે. ” ઉપર મુજબના આભાર માન્યા બાદ રીસેપ્શન કમીટી તથી રૂપાના વાસણાને એક સટ પ્રમુખ સાહેબે મી. ખંડુભાઇને એનાયત કર્યેા હતે. ત્યારબાદ પ્રમુખ સાહેએ પેાતાનુ છેવટનું ભાષણ વાંચી સ ંભળાવ્યુ” હતું, ( જે મુંબાઇ સમાચારમાં છપાયેલ છે. ) ઠરાવ ૧૮ મે. [ પ્રમુખ સાહેબને આભાર. ] અમદાવાદવાળા શેઠ, જેસંગભાઇ હઠીસંગે પ્રમુખના આભાર મા નનારા નીચલા ઠરાવ છેવટે રજુ કર્યો હતેા, જેને હુરરેના ગનવર પાકાથી હર્ષનાદ સાથે વધાવી લેવામાં આવ્યા હતા. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જેન કેન્ફરન્સ. જ કોન્ફરન્સના પ્રમુખ રાય સાહેબ બદ્રીદાસજી બહાદુરે શ્રી સમેત શીખરજી તથા શ્રી મક્ષીજી વિગેરે તીર્થ માટે પોતે ને જાત ભેગ આપી તથા અમુલ્ય વખત રકી પિતાના ધર્મ તીર્થની જે સ્તુતિ પાત્ર સેવા બજાવી છે, તથા આ કેન્ફરન્સનું પ્રમુખ પદ લઇ આપણને વિશેષ ઉપકારી કર્યા છે તેને માટે આ કેન્ફરન્સ તેમને ખરા અંત:કરણથી આભાર માને છે.” ઠરાવ ૧૯ મો. [ દેશી મહારાજાઓને ઉપકાર.] માળવામાં આવેલુ શ્રી મક્ષીજીનું તીર્થ, જેના સંબંધમાં વાલીયરના મહારાજાએ હાલમાં આપણને જે ઇન્સાફ આપે છે તે માટે તેમને આ કેન્ફરન્સ આભાર માને છે. અને તે માટે માહારાજા ઉપર તાર મુકવો એગ્ય ધારે છે. વળી ઉદેપુરનું રાજ્ય, જેમાં આપણું જાણીતું શ્રી કેસરીયાજીનું તીર્થ આવેલું છે, ત્યાંની વ્યવસ્થા ત્યાના મહારાણુ તરફથી કમીટી મારફતે સારી રીતે રાખવામાં આવી છે. અને બીજી કેટલીએક ચેષ વ્યવસ્થા કરવા માટે તેઓને અરજ કરવામાં આવનાર છે તેથી તેઓ સાહેબ આપણી અરજ ધ્યાનમાં લેશે એવી આશા રાખવામાં આવે છે. આ મહારાજાને પણ આ કોન્ફરન્સ ઉપકાર માને છે. વળી જામનગરના મહારાજા જામ સાહેબ જસાજી બહાદુર જેઓએ આખે શ્રાવણ માસ, આધક માસ, પર્યુષણ, અગીયાર. સ તથા અમાસે પિતાને આખા રાજ્યમાં કોઈ પણ જીવ હીંસા કરે નહીં તેવો હુકમ કહા છે. ઘેટાં બકરાંને નાની વયમાં કેઇ રઝળતા નહીં મુકે તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને ખેતીના ઉપયે.ગી જાનવરે ગાય, ભેંસ બળદ, વગેરેને વધ નહીં કસ્વા માટે સખત સરક્યુલર કહાડયો છે. તે મહારાજા જામ સાહેબને આ જૈન કેન્ફરન્સ આ તઃકરણ પૂર્વક આભાર માને છે. - વળી દસેર ના તેહવાર ઉપર વડોદરા, ભાવનગર, મોરબી, લીંબડા, અને ધરમપુર વિગેરેના મહારાજાએ બકરા તથા પાડાને વધ થતો બંધ કર્યો છે, તેમને આ કેન્ફરન્સ ખરા દિલથી ઉપકાર માને છે. તેમજ જે રાજાને પશુ વેધ અટકાવવા માટે અરજ કરવામાં આવી છે તેઓ પણ આપણુ અરજી સ્વીકારી એવી આશા રાખવામાં આવે છે, 22 For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ શ્રી જિન ધર્મ પ્રકાશ. મી. કુંવરજી આણંદજીએ મુકેલે ઉપલો ઠરાવ મી, અમરચંદ જસરાજના ટેકા સાથે પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ ૨૦ મો. [ સંવત્સરીના તહેવારની રજા મળવા બાબત. ] જનરલ સેક્રેટરી મી. ગુલાબચંદજી ઢઢાએ ઉપલા ઠરાવને વધુ ટેકો આપતાં જણાવ્યું હતું કે-“અંગ્રેજ સરકારના રાજ્યમાં તથા દેશી રાજ્યમાં ભાદરવા સુદ ચોથના સંવત્સરીના જન તે. હેવારની રજા નથી તેથી તેઓને અરજ કરવાનું આ કોન્ફરન્સ ગ્ય ધારે છે. તે ઉપર એગ્ય ધ્યાન આપવામાં આવશે.” ત્યારબાદ પ્રમુખ સાહેબે પોતાના માનેલા ઉપકારને ઉત્તર આપ્યો હતો અને પ્રાંતે કહ્યું હતું કે “હું ઈચ્છું છું કે આપણા જેવોત્તમ જિન ધર્મની દિનપ૨દિન ચડતી થાઓ, આપણું જન વર્ગમાં સંપ વૃદ્ધિ પામો અને જિન ધર્મનો સર્વદા જ્યજ્યકાર થાઓ. # ત્યારબાદ સર્વ સભાજનો ઊભા થયા હતા અને જીન સ્તુતિ ગીત તથા રાજગીત ગાવામાં આવ્યા હતા. ત્યારબાદ વીકટેરીયા મેમોરીયલ શાળાના આંધળા બાળકને રજુ કરવામાં આવ્યાં હતાં, તેમણે પોતાનો અભ્યાસ બતાવ્યો હતો, તેમને રીસેપ્શન કમીટી તરફથી રૂ ૧૦૦) અને બાબુ બદ્રીદાસજી તરફથી રૂ ૨૫) આપવાનું શેઠ વીરચંદ દીપચંદે જાહેર કર્યું હતું બીજ ગૃહસ્થોએ પણ કેટલીક રકમ આપવાનું કહ્યું હતું. ત્યારબાદ લેડી નોર્થકોટ હીંદુ એરફતેજના અનાથ બાળકોને રજુ કરવામાં આવ્યાં હતાં. તેઓને પણ ઉપર પ્રમાણે રકમો આપવાનું કહેવામાં આવ્યું હતું. - ત્યારબાદ લાભશંકર લક્ષ્મીદાસ, શેઠ મોતીલાલ જમનાદાસ, મી. બેહેરામજી પાંડે અને મી. રેવાશંકર જગજીવનદાસે વદયા સંબંધી ભાષણો કર્યા હતાં. અને છેવટમાં ઝવેરી નગીનભાઈ મ - ભાઇએ ચામડાના પૂંઠા ન વાપરવા બાબત કેટલુંક વિવેચન કર્યું હતું. જે ઉપરથી એવા ચામડાના પૂઠાને બદલે કપડાના બનાવેલા મજબુત પૂંઠા વાપરવાનું ઠરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબને હારતોરા આપ્યા બાદ જ્યજીનેદ્રની ઊકૃણ સાથે મેળાવડે બરખાસ્ત કરવામાં આવ્યો હતો. તા. ૨૨-૮-૧૮૩ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુવાનોને ગ્રાહ્ય સન્માર્ગ ૧૬૫ युवानोने ग्राह्य सन्माग. અનુસંધાન પૃટ ૧૪૩ થી) ૧૧ ધર્મ તરફ દ્રઢ વૃત્તિ. (Devotion to religion) આ રષ્ટિમાં ઉત્પન્ન થંલ દરેક વસ્તુને નાશ પણ નિર્માણ થયેલ હેય છે. દરેક મનુષ્ય ઉપર મૃત્યુ તત્પર થઇને ઉભું રહેલું છે. તે કયે વખને આવી પિતાના રાક્ષસી જડબામાં આપણને લેશે તે જાણવાની શકિત ની સિવાય બીજા કોઈને પણ નથી આપણે બાળકને, યુવાનને અને ૨ બંને મૃત્યુના ઝપાટામાં સપડાઈ ગયેલા જોઈએ છીએ. એક ક્ષણ પણ તે ભતું નથી. ગમે તેવા મહાન કાર્યનો આરંભ કર્યો હોય, ગમે તેવી ફરજો બજાવવાની હોય, પણ તેને અપૂર્ણ રાખીને પકડી જતાં મૃત્યુને જરા પણ વાર લાગતી નથી; તે વખતે મનની ઇચ્છા મનમાં રહી જાય છે. જેને અત્યંત વહાલથી ચાહતા હોઈએ, જેનો વિયોગ સહન કરે તે પ્રાણુધાતક લાગ હોય, તેવા મનુષ્યોને પણ ગમે તેવી મહેનતથી પાછા એક ક્ષણને માટે પણ લાવી શકાતા નથી. વળી કોઈને પણ તે ડિતું નથી. મહાન રાજાઓ, અને તેવી જ રીતે ગરીબ માણસે પણ તેની પાસે અશરણ છે. વળી તે કોઈ નિર્માણ કરેલે વખતે આવતું નથી. ગમે તે વખતે, ગમે તે જગ્યાએ તે આવીને સપડાવે છે. તેના સગા સંબંધીઓ પાસે છે કે દૂર છે તે જોતું નથી; તેનાથી દૂર નાશી જવાનું એક પણ સ્થાના નથી. કહ્યું છે કે – "कालो हि व्यसनप्रसारित करौ मृणाति दूरादपि" મૃત્યુ દુ:ખને માટે પિતાના બંને હાથો પ્રસારી દૂરથી પણ પ્રાણીને ગૃહણ કરી લે છે. આવી રીતે સંસારની અનિશ્ચિતતા દરેક મનુષ્ય પ્રત્યક્ષ જુવે છે; પણ કોઈ ભાગ્યશાળી પુરૂષ જ તેમાંથી બચવા પ્રયત્ન કરે છે. આવા મૃત્યુના જડબામાંથી બચવા ધર્મને આશરે લેવે તે અત્યંત લાભ કારક છે. આ નાશકારક શરીર પહજ રહેવાનું છે. અને અવિનાશી આ આત્મા સાથે સંગત કરનાર ધર્મ છે. આખરે આ બધું છેટું છે; સગા સંબંધીઓ પંખી મેળા સમાન છે, અને જેવી રીતે એક નાટકકાર રંગભૂમિ ઉપર આવી પિતાને ખેલ ભજવી ચાલ્યો જાય છે તેવી જ રીતે આ આતમાં આ રષ્ટિમાં એક ભવ આછી પિતાને ખેલ ભજવી અહીંથી ચાલ્યો જઈ, વળી બીજી જગ્યાએ પોતાનો પાર્ટ ભજવવા ઉત્પન્ન થાય છે. ધર્મ સિવાય બીજું કોઈ પણ આ આત્માની સાથે આવવા શકિતવાન For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ નથી. આ સંસારની અનિત્યતાની જાળ દરે ક મનુષ્યને એવી મો. હક લાગે છે, કે તેમાં સપડાયા પછી તેમાંથી છુટવાનું મન થતું નથી; અને કરોળીઆના જાળાની માફક જેમ જેમ વધારે અંદર પેસે તેમ તેમ વધારે વધારે અટવાતો જાય છે; પિતા, માતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, અને દેલત વીગેરે તરફને મમત્વ ભાવ ઉતરતો નથી. માટે રે વાંચનાર, જેમ બને તેમ આ અનિત્ય સંસાર સાગરમાંથી તારનાર ધર્મ તરફ દઢ 9:ત્તિ રાખતા શીખજે, દેવતા, નારકી, તીર્થંચ અને મનુષ્ય રૂપ ચાર ગતિમાં ઘણીવાર ભ્રમણ કર્યું છે, અને જ્યાં સુધી ધર્મ તરફ વૃત્તિ નહિ થાય ત્યાં સુધી મેક્ષ હાર-હાથ આવવાનું નથી, અને આ ચાર ગતિમાં કર્મની સ્થિતિ પ્રમાણે ફર્યા કરવાનું છે. દરેકે યાદ રાખવાનું છે કે ___ "गृहीत इव केशेषु मृत्युना धर्म माचरेत्." કઈ પણ પુરૂષ એમ કહેવાને શકિતવાન છે કે તેની સાથે આ સર્વ અનિશ્ચિત વસ્તુ આવશે ? અથવા તે અમર છે ? નહિંજ. જરા વિચાર ક રી જતાં તરત જ માલુમ પડે છે કે આ સંસારની માયા બેટી છે, અને ધામ, કરણીજ સાચી છે. યુવાવસ્થામાં જે જે કાર્યો કરાય છે, તે તે બેહુ સારી રીતે કરી શકાય છે. યુવાવસ્થામાં જેટલા ઉત્સાહથી દરેક ફરજો તરફ ધ્યાન અપાય છે, તેવા ઉત્સાહથી પછીની અવસ્થામાં અપાતું નથી. જે પુરૂષોએ યુવાવસ્થામાં ધર્મ ન કર્યું, સુકૃત્યો ન કર્યા અને પરોપકાર ન કર્યો તેઓની જીંદગી વ્યર્થ જ છે. જે માણસે માત્ર સ્વાર્થને માટે જ આખી જીંદગીમાં કાર્યો કર્યા, તે માણસ કદાચ આ ભવમાં તે સુખી થશે, પણ પછીના ભાવમાં (શુભ કોના અભાવને લીધે) સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશે નહી. મનુષ્યાવતાર, સારી સ્થિતિ અને સુધર્મની પ્રાપ્તિ બહુ પુણ્યના સંચયથી જ મળે છે, અને આવી પ્રાપ્તિવાળ મનુષ્ય જ મોક્ષ માર્ગ તરફ દેરાય છે, માટે દરેક યુવાન ભાઈને ખાસ જાણવાની જરૂર છે કે આખરે આ બધે સત્ય લાગતા પુગળિક ખેલ ખોટો છે, અને ધર્મજ એક ખરો ' મિત્ર છે. ' વાંચનાર ! આટલા વિષય ઉપરથી તમે જોઈ શક્યા હશે કે યુ વાવસ્થામાં સન્માર્ગ ગૃહણ કરવાને સગુણની બહુજ જરૂર છે. દરેક યુવા. નમાં આવા સદ્દગુણો હોઈ શકતા નથી. વળી આ સગુણે એકદમ મેળવા તા પણ નથી. પરંતુ ધીમે ધીમે ટેવ પડવાથી સન્માર્ગ ઉપર આવી શકાય ' છે. આ અને આની જેવા જ બીજા સગુણે ઉપર ધ્યાન આપવું તે જેવી રીતે આ જીંદગીમાં તેમજ હવે પછીની જીંદગીમાં પણ લાભકારક છે. સન્માર્ગ ઉપર ચઢેલા મનુષ્યજ વિશ્વાસ્ય થાય છે. દરેક પ્રાણીને અનુભવ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતે. આત્મ હિત રક્ષા હશે કે કુમાર્ગે દોરવાયેલાની આબરૂ ઓછી થાય છે, તેના ઉપરથી લોકોને વિશ્વાસ ઉડી જાય છે, અને આખરે તેને પસ્તાવાનો વખત આવે છે. આ વા કાર્યો બજાવવા માટે “આત્મ નીરિક્ષણની ટેવ અતિ ઉપયોગી છે. કવી દલપતરામની આ કડી ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે – સાહુકારમાં સવા, લખપતિ તુ લખાયે; કહે સાચું શું કમાયેરે, પામર પ્રાણી આવે તારી સાથે એવી કમાયે તું માલ કેવો; અવેજ તપાસ તેજે, પામર પ્રાણી, ચેતે તે ચેતાવું તને, પામર પ્રાણી કુમાર્ગે દોરાપેલા મનુષ્યો આવી રીત “અવેજ' કદી તપાસી શકવાને શકિતવાન નથી. સગુણુ પુરૂષોને જ સન્માર્ગ માલુમ પડે છે, માટે છેવટે દરેક ભાઈને અને ખાસ કરીને દરેક યુવાન ભાઈને મારી નમ્ર વિનંતી છે કે તેઓ સુપંથને ગ્રહણ કરી કુપંથને છેડી દેશે. આવી રીતે કરનાર યુવાન અને દરેક માણસ આ ભવ તથા પરભવમાં બંનેમાં સુખી થશે. તથાસ્તુ. નેમચંદ ગીરધર. કાપડીયા. आत्म हित शिक्षा. અહે ! સ્વભાવ-સ્વરૂપ (આત્મ) રમણ જેવો લાભ-રસસુખભરબીજે ક્યાંઈ નથી. એમ અનેક સહજ સમાધિ સંપન્ન સુગુણરત્નાકર મુનિસિંહએ સાછરી રીતે અનુભવી પ્રકામ્યું છે-પ્રરૂપ્યું છે તે તે સુખના કામી-અર્થી જીવોએ અવશ્ય સાંભળી વાંચી વિચારી અમલમાં મૂકવા-ખાસ અનુભવવા યોગ્ય છે. બહિરાત્મભાવ (સર્વ સંમિક વસ્તુઓને વિષે મમત્વભાવ) તજી અંતરાત્મભાવ-સ્વ પર (ગુણદોષ, હિત-અહિતના સમ્યગ વિચારરૂપ) વિકધારી, વિભાવ (આત્મ વ્યતિરિકત વસ્તુમાં મનાતું પિતાપણું) વારી, સ્વભાવ (આત્મ દ્રવ્ય ગુણ-વસ્તુ તત્વ) પામવા–ધ રવા, પરમાત્મા (સર્વ ગુણ સંપન્ન અનંત જ્ઞાનાદિ ગુણશાળી) ના સ્વરૂપમાં લીન થવા અનંત શક્તિ સમેત શ્રી પરમાત્મા-આસ્તમુખ્યની આજ્ઞા મુજબ ચાલવા ખપ કરવે આવા અથ છાને ખાસ જરૂર છે. આ મહાભારત કામ પ્રમાદ શીલ જીવોથી બની શકે તેવું નહિ હોવાથી તે સાધવાં અપ્રમત્તતા ધારવી ખાસ જરૂરની છે. સાવધાનપણે પરમ ઉપકારી શ્રી વીતરાગ વચનાનુસારીપણું–પરમ આપ્ત વચનનું અખંડ આરાધન પ્રાણ ત્યાગે પણ તેનું અખંડપણે પાલન કરવારૂપ જુઓ જૈન ધર્મ પ્રકાશ-પુસ્તક, ૧૮ અંક ૫. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધર્મ પ્રકાશ અમરતા સમજવી. આત્મતત્વને પ્રકારથી બીજા કોઈની પ્રેરણ વિના પર તાની ભૂલ પિતજ સુધારી શુદ્ધ થાય તેવો ચકોર પુરૂષ આત્મ ગુરૂ હેઈન એકમત ગણી શકાય આવા અધિકારી પુરૂષો સ્થિરતાદિક અનેક ગુણ ગ. સુલ કૃત હાઈ સ્વપર અનેક જીવોને ઉપકારક હોઈ શકે. તેવા પુરૂષરને ધન્ય છે. તેવા પુરૂષ રોવડે જ જવું રત વસુંવર” આ અમૂહ કહાણી ચાલી છે. તેવા મહા પુરૂષોની માતાએ પણ રત્નકણિઓ ગવાય છે. તેવા અપૂર્વ ચિંતામણિ કલ્પવૃક્ષાદિક જેવા મહાશય પુરૂષોને વારંવાર ત્રિકાલ ત્રિધાર નમસ્કાર હે ! કલ્પવૃક્ષની જેમ જેએની શીતળ છાયા આશ્રિત જનોને પરમાનંદ જનક હાઈ અવશ્ય આશ્રય કરવા ગ્ય છે. આવા મહાત્માએ ની નિર્દભ ભકિત કરનારા પણ અંતે આમ કલ્યાણ કરે છે અનાદિ કાળના વિભાવ ઉપયોગથી થતે આત્માનો અશુભ યા અથિર પરિણામ શુભ નિમિત્ત (સામગ્રી) ચોગે દઢ અભ્યાસવડે વારી આભ અવકન (નિરીક્ષણ કરવા સ્વભાવ કામી (મોક્ષાર્થી ) થઈ ખપ કરે તે ઉકત લાભ જરૂર છવ પહાંસલ કરી શકે છતાં તે ધ્રુવ લાભ લેવા જોઈએ તેવો પ્રયત્ન કરતા નથી. જીવ કંઈ તેવું વાંચે છે, ભણે છે, ગણે છે ખરે પણ તે વાંચેલું કે ભણેલું પાછું અમલમાં મુકવા અર્થાત્ તે પ્રમાણે વર્તવા જોયે તે ખપ-અભ્યાસ કરતો નથી. જેથી જીવ ગુણ કટિમાં આગળ વિશેષ વધી શકતું નથી. અન્ય (આત્મ વ્યતિરિકત) ભાવમાં કતૃત્વાભિમાન રહિતપણે કેવળ સાક્ષિ-બુદ્ધિથી વર્તતા-પ્રવર્તતા જીવને વિશેષ દુઃખ ન થાય પણ ઘણી વખત આથી ઉલટું જ જોવામાં આવે છે. અર્થાત વારંવાર હું અને મારા પણાની બુદ્ધિથી જ પરભાવમાં પેસતો જાય છે, જેને પરિણામે ઘણીવાર આત્મગુણ હાનિ સાથે તેને મિથ્યા કલેશમાં ઉતરવું પડે છે. ઘણી વખત પિતાને અધિકાર અમુક વિષયક નહ છતાં ગાડા નીચે ચાલતા કૂતરાની પેઠે તેને પિતાને માની લેવામાં આવે છે. આ કેવડી મોટી ભૂલ? આવી ભારે ભૂલથી આવા છની મુકિત શી રીતે થશે ? જીવ માત્ર સુખ ભણી રામ અને દુઃખ ભણી અભાવ બતાવે છે છતાં એકાંત સુખપ્રાપ્તિનો સિદ્ધા દેર માર્ગ કેમ ગ્રહતા નહિ હોય ? અને પરિણામે દુ:ખદાયી વક્ર માર્ગ શt માટે ગ્રહતા હશે ! મહાનનો યેન અત: પંથા: આ નાનકી પણ અમૂલ્ય કહાણી શામાટે પિતાના મન મંદિરમાં નહી કેરી રાખતા હોય ? શિષ્ટ (ઉ. તમ) પુરૂષોએ આચરેલે સદાચાર સર્વ ભવ્ય સોને સર્વ પ્રકારના ઉતમ સુઓ માટે સદા સેવ્ય છે, માટે તેનું જ કાયમ શરણ છે. શ્રી સંવિજ્ઞ સેવક કપુરવિજયજી. મહેસાણ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - હું ફારસમાં થનારા જીવદયા સુધી ઠરાવના ટેકા તને રીકે શા મેતીલાલ કુશળચ% અમદાવાદ નિવાસીએ ચરબી વિનાની મીણબત્તી તથા સંચામાં યુપીતું તેલ વિગેરે તથા તારહેવ ધીટેલીશોપ મેન્યુફેકચરીગ કપની અને પાટ‘ગી ઢંકર કપ ની તરફ થી ચરમી વિનાના સાબુના અનેક નમુના તેને માટે ઊભા કેરેલા સ્ટેલમાં મુક્યા હું તા અને તેના સંબંધમાં ચગ્ય સ. અજીતી પણ આપી હતી, ૭ વિશેષ હકીકત હવે પછી પ્રસગે પ્રસંગે લખશું? તેમજ કન્ફરન્સમાં થયેલા છ કુંડાની વ્યવસ્થા સંબધી અમારા વિચાર પણ હવે પછીના મ"કમાં પ્રગટ કરશુ. એસીસ્ટટ સેક્રેટરી જોઇએ છે. જેનકેકરન્સ માટે જાશુકું એઠુ અનુભવી, ઓફીસ કામકાજ ધી વાકેફગા૨ અગ્રેજીગુજરાતી --આળધ જાણનારે એસીસ્ટન્ટ સેક્રેટરી તાકીદે જોઈએ છે, યુગાર રૂ૭૫ ની આસપાસ-લાયકાત પ્રમાણે સર્ટીફીકેટની નકલ સાથે અરજી મોકલવી જૈનને પહેલે પસંદ કરવામાં અાવશે . મુંબઈ 5 ફકીરચંદ પ્રેમચંદે. ચંપાગલી - જનરલ સેક્રેટરી-જેનકેન્ફરન્સ છે. પોતાની તથા જેડીઆ જ, સેક્રેટરીઓવતી. જનધર્મ પ્રકાશના કાયમી ગ્રાહુક તરીકે શા ગુગલભાઈ હાથીભાઇ પુનાવાળાએ રૂ. ૨૦ ) મોકલાવ્યા છે તેની પહેચ આપવામાં આવી છે, જાહેર ખબર, ( મુનિ મહારાજાઓને યોગ્ય સૂચના. ) : પિતાના શાખ તરીકે વૈદ્યને અભ્યાસ કરી નાના પ્રકારની ઉચી ઉ*ચી દવાઓ છનાવી હરકોઈ વર્ગના માણસને ધમાદા તરીકે, આપતા હોવાથી મુનિ અમવિજયજી વાસ્તે જરૂર પડતા મને વરધા ગામે લાવવામાં આવ્યો હતો સારાંશી મમતા સૅ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તેમને વ્યાધી દૂર કરી બે માસ તકે સેવા કરી હતી ત્યારથી મારૂ મન મુનિરાજની સેવા તરફ વધારે લાગેલું છે તેથી જે કાઇ મુનિરાજ પોતાના વ્યાધિની વિગત લખી મોકલશે તેને હું તરતજ તેને માટે સ્પેશ્ય દેવા મારે ખી ગાલ્લાવીશ, - શા. માણેકચંદજી રાજમલજી 1 - રાહુરી. છલા અહમદનગર. જાહેર ખબર.. - ( નિરાશ્રિત વિદ્યાથીઓ તથા શ્રાવક શ્રાવીફાઓ માટે. ) ઓવરબાના રહીશ આવક કૃતચંદ ગણેશદાસ જાબાજી ગુજરી જતાં પાવાની કાપડની દુકાનના માલ સદુપયેાગમાં વાપરવા પાતાના વારસ કેશરીમલને કરમાવી ગયા છે તેથી તે માણમાં થી કેટલાક ફાટે શીવડાવવાભાઈ રાવ્યા છે. બાકી છેડતીયાં, પચીયાં, કાંચળીઓના અડ, સાડલા, વિગેરે મને પુસ્તક આધવાના 3. આલ વિગેરે તૈયાર છે તે તેના નિરાશ્રિત શ્રાવક શ્રાવિકાની 9અરુ વિગેરેનું લીસ્ટ કરી કાર્ડ પુશુ ગામ કે શહેરના આગેવાનો તરફથી અમારી તરફ મોકલાવવા કૃપા કરવી તે ઉપરથી તેને ચા વૃશ્ના અમારા તરફથી તરતજ માકેલવામાં આવી and શા. કીશનચંદે હીરાલાલ આ વરધા. જીલા નાગપુર. લવાજમની પાહાચ. 3-12 શા સુંદરજી પાનાચંદ | | 1-8 શ્રી ઢુંઢીયા શ્રાવક સંલ 1-4 શા સુંદરજી હરચંદ 1-4 શ્રા ભીખાં રતનજી 2-10 શા હીરાચંદ આણંદજી 1-3 શા ગાફળ પાનાચંદ 1=0 શા રતનશી પીતાંબર 2-6 શા પોપટલાલ પરશોતમ 1-4 શા પુનમચંદ રતનચંદ 2-10 શા અમીચંદ ફુલચંદ 1-4 રતલામ જૈન લાબ્રેરી 8-12 શા મલુકચંદ હરજીવન 1-3 સાત ગીરધરભાળજી 50 શા માણેકચંદ પીતાંબર 2-10 શા અમૃતલાલ લાલચ ] 4 શા ઇશ્વરલાલ અમીચંદ 1-4 શ્રી બાલાપુર વર્ધમાન લાઈબ્રેરી 1-4 શા જેચંદ હકમચંદ 1-4 શા અમૃતલાલ છગનલાલુ ) 1-4 મેતા દામજી હીરજી 10-12 ભેગનલાલ જીરાવલા 1-4 શા માણેકચ 6 પાનાચ 6. For Private And Personal Use Only