________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધર્મ પ્રકાશ
અમરતા સમજવી. આત્મતત્વને પ્રકારથી બીજા કોઈની પ્રેરણ વિના પર તાની ભૂલ પિતજ સુધારી શુદ્ધ થાય તેવો ચકોર પુરૂષ આત્મ ગુરૂ હેઈન એકમત ગણી શકાય આવા અધિકારી પુરૂષો સ્થિરતાદિક અનેક ગુણ ગ. સુલ કૃત હાઈ સ્વપર અનેક જીવોને ઉપકારક હોઈ શકે. તેવા પુરૂષરને ધન્ય છે. તેવા પુરૂષ રોવડે જ જવું રત વસુંવર” આ અમૂહ કહાણી ચાલી છે. તેવા મહા પુરૂષોની માતાએ પણ રત્નકણિઓ ગવાય છે. તેવા અપૂર્વ ચિંતામણિ કલ્પવૃક્ષાદિક જેવા મહાશય પુરૂષોને વારંવાર ત્રિકાલ ત્રિધાર નમસ્કાર હે ! કલ્પવૃક્ષની જેમ જેએની શીતળ છાયા આશ્રિત જનોને પરમાનંદ જનક હાઈ અવશ્ય આશ્રય કરવા ગ્ય છે. આવા મહાત્માએ ની નિર્દભ ભકિત કરનારા પણ અંતે આમ કલ્યાણ કરે છે અનાદિ કાળના વિભાવ ઉપયોગથી થતે આત્માનો અશુભ યા અથિર પરિણામ શુભ નિમિત્ત (સામગ્રી) ચોગે દઢ અભ્યાસવડે વારી આભ અવકન (નિરીક્ષણ કરવા સ્વભાવ કામી (મોક્ષાર્થી ) થઈ ખપ કરે તે ઉકત લાભ જરૂર છવ પહાંસલ કરી શકે છતાં તે ધ્રુવ લાભ લેવા જોઈએ તેવો પ્રયત્ન કરતા નથી.
જીવ કંઈ તેવું વાંચે છે, ભણે છે, ગણે છે ખરે પણ તે વાંચેલું કે ભણેલું પાછું અમલમાં મુકવા અર્થાત્ તે પ્રમાણે વર્તવા જોયે તે ખપ-અભ્યાસ કરતો નથી. જેથી જીવ ગુણ કટિમાં આગળ વિશેષ વધી શકતું નથી. અન્ય (આત્મ વ્યતિરિકત) ભાવમાં કતૃત્વાભિમાન રહિતપણે કેવળ સાક્ષિ-બુદ્ધિથી વર્તતા-પ્રવર્તતા જીવને વિશેષ દુઃખ ન થાય પણ ઘણી વખત આથી ઉલટું જ જોવામાં આવે છે. અર્થાત વારંવાર હું અને મારા પણાની બુદ્ધિથી જ પરભાવમાં પેસતો જાય છે, જેને પરિણામે ઘણીવાર આત્મગુણ હાનિ સાથે તેને મિથ્યા કલેશમાં ઉતરવું પડે છે. ઘણી વખત પિતાને અધિકાર અમુક વિષયક નહ છતાં ગાડા નીચે ચાલતા કૂતરાની પેઠે તેને પિતાને માની લેવામાં આવે છે. આ કેવડી મોટી ભૂલ? આવી ભારે ભૂલથી આવા છની મુકિત શી રીતે થશે ? જીવ માત્ર સુખ ભણી રામ અને દુઃખ ભણી અભાવ બતાવે છે છતાં એકાંત સુખપ્રાપ્તિનો સિદ્ધા દેર માર્ગ કેમ ગ્રહતા નહિ હોય ? અને પરિણામે દુ:ખદાયી વક્ર માર્ગ શt માટે ગ્રહતા હશે ! મહાનનો યેન અત: પંથા: આ નાનકી પણ અમૂલ્ય કહાણી શામાટે પિતાના મન મંદિરમાં નહી કેરી રાખતા હોય ? શિષ્ટ (ઉ. તમ) પુરૂષોએ આચરેલે સદાચાર સર્વ ભવ્ય સોને સર્વ પ્રકારના ઉતમ સુઓ માટે સદા સેવ્ય છે, માટે તેનું જ કાયમ શરણ છે.
શ્રી સંવિજ્ઞ સેવક કપુરવિજયજી.
મહેસાણ
For Private And Personal Use Only